SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મકરકેતુ ૪૬ મકરતુ જેની ધ્વજમાં મામ્બ્લીનુ ચિત્ર છે. એવા કામદેવ અગર પ્રદ્યુમ્ન, / ભાર૦ વન૦ અ૦ ૧૮–૧૧. મકરધ્વજ મહામત્સ્ય જેની બ્ન ઉપર છે. એવા જે મદન તે. આવા અર્થનાં આનાં નામે પુષ્કળ છે. મકરધ્વજ (૨) ગળામાં આવેલા ગળફા ખુંખારીને મારુતીએ સમુદ્રમાં નાંખ્યા તે એક મગરીએ ગળ્યા, તેમાંથી ઉત્પન્ન થયેલા પુત્ર, મકરધ્વજ (૩) ચંદ્રહાસ રાજના જયેષ્ઠ પુત્ર. મકઘ્વજ (૪) સેામવંશી ધૃતરાષ્ટ્રનેા પુત્ર. એને ભીમસેને યુદ્ધમાં માર્યાં હતા. મકરા ભારતવર્ષીય નદીવિશેષ. મકરાક્ષ જનસ્થાનમાં રહેનારા ખર રાક્ષસને પુત્ર. આને રામે લંકામાં માર્યાં. / વા॰ રા॰ યુ॰ સ૦ ૭૮, મરી ભારતવર્ષીય નદી. / ભાર૦ ભી૦ ૯-૨૩. સખાર્પત કાતિક માસમાં સૂર્ય સાથે સ`ચાર કરનારા રાક્ષસ, (૩. ઊ' શબ્દ જુએ.) મગધદેશ પૂર્વી સુક્ષ્મ આ દેશની આજુબાજુ પ્રસૃહ્મ દેશની પૂર્વ તરફના દેશ, વૈહાર, વહાર, વૃષભ, િિગિર, અને ચૈત્યક એવા પાંચ મર્યાદારૂપ પર્વાંત હાઈ આ દેશની રાજધ.ની ગિરિત્રજ છે, પૂવે અહીં દશરથને સસરા, સુમિત્રાને પિતા શૂરસેન રાજ્ય કરતા હતા અને પાંડવાના સમયમાં જરાસધને તેની પછી તેને પુત્ર સહદેવ અહી રાખ હતા. / ભાર॰ સભા૦ ૦ ૩૦. મ‘કણક માતરિક્ષથી સુકન્યાને પેટે જન્મેલ એક ઋષિ. / ભાર૦ શ૦ ૨૧-૨ વ૦ ૮૧–૧૧૬. વાયુવેગ, વાયુબલ, વાયુહા, વાયુમંડળ, વાયુવાલ, વાયુરેતા અને વાયુચક્ર એવા સાત પુત્રા હતા. / સ્કન્દ પુ॰ પ્રભાસ ખં॰ પ્રથમ ભાગ૦ ૨૭૦, ♦ એના ચરિત્ર સારુ જુએ : ભાર॰ શ॰; પદ્મ પુ॰. છે એ શ્યપના માનસપુત્ર હતા. / વામન॰ પુ૦ ૩૮. એ સારસ્વત તીમાં તપ કરતા હતા, ત્યાં એકદા તેના હાથમાં દર્ભ વાગવાથી લોહી નીકળ્યું તે શેરડીના રસની પેઠે વહેવા લાગ્યું. આ ઉપરથી પેાતાના તપની સિદ્ધિ થઈ એવું તેને અભિમાન આવી ગયું. આમ તપની સિદ્ધિ થઈ સમજી એણે મા નાચવા માંડયું, એના તેજ વડે આખું જગત નાચવા માંડયું અને બધાં દુ:ખી થયાં. તે ઉપરથી ઋષિઓએ શિવની પ્રાર્થના કરી, શિવે જઈને મ કણકને પૂછ્યું કે તમે આમ કેમ નાચે છે? એણે કહ્યું કે જોતા નથી મારા હાથ માંથી શેરડીને રસ નીકળે છે તે, તે ઉપરથી શિવે પેાતાના અંગૂઠા ઉપર ઘા કર્યો એટલે એમાંથી ધેાળી શુદ્ધ ખાંડ નીકળવા લાગી, શિવે કહ્યું કે જુએ મારા અંગૂઠામાંથી તે। શુદ્ધ ખાંડ નીકળે છે. આ જોઈને તે શરમાઈ ગયા અને નિરહંકાર થઈ મહાદેવની પ્રાર્થના કરવા લાગ્યા, શિવ અને વરદાન આપી સ્વસ્થાન પધાર્યા. / ભાર૦ વન॰ અ૦ ૮૩. કિ એક ખેડૂત. આ એક વખત પેાતાના ખે બળદની કાંધ પર ધૂંસરી નાંખી ખેતર તરફ જતા હતા, તેવામાં સામે એક ઊંટ આવ્યું, જેણે પેત ાની લાંખી ડાક બળદ તરફ ધરી...તેને જોઈને બળા ચમકીને ઊછળ્યા. તેથી બેઉ બળદની કાંધ ઉપરની ધૂંસરી એમ ને એમ રહ્યાં છતાં, ઊંટની ડોકમાં ભરાઈ પડી. ઊ'ટે સહેજ ડેાક ઊંચી કરતાં બળદ એ બાજુ ઉપર લટકવા લાગ્યા. તે ઊંટને બહુ વિચિત્ર લાગતાં, ડાક ખંખેરીને નાસતાં બે બળદ નીચે પડી મરણુ પામ્યા. આ જોઈ, આ પ્રારબ્ધના ચમત્કાર માની, તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા હતા. / ભાર૰ શાંતિ૦ ૧૭૬-૪. મૉંગલ આદિવરાહથી ભૂદેવીને થયેલા પુત્ર. આ કલ્પારભના મ"ગળમંડલના અધિપતિ હતા, પ્રસ્તુત તેને ઠંકણે વીરભદ્ર નામના શિવગણુ મગળ થયા છે. કુજ, અંગારક, ભૂમિસ્ત, લે।હિતાંગ, મહીખાલ, માનમ ંજરી, નંદદાસ એવાં એનાં નામાન્તરો છે. મૉંગલ (૨) દાશરથિ રામની સભામાંનેા હાસ્યકારમશ્કરા. મગલપ્રસ્થ ભારતવષીય પર્યંત, મઘવા ઇંતુ એક નામ. ચાલુ મન્વન્તરમાં એ જ નામના સાતમેા વ્યાસ. (વ્યાસ શબ્દ જુએ.) મઘા સેામની સત્તાવીશ સ્ત્રીએમાંની એક. મઘા (૨) એ નામનું એક નક્ષત્ર,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy