SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મ છે, તેથી જાણે તેમાં જાદુઈ અસર છે, એવી ભાવના દાખલ થયા પછી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ તત્ત્વને “બ્રહ્મ' સંજ્ઞા લાગુ પાડવામાં આવી. બ્રહ્મ (૩) દેશ, કાળ અને વસ્તુની મર્યાદાનું અતિ ક્રષ્ણુ કરી પેાતાના સ્વરૂપમાં અથવા મહિમામાં રમતું સત્, ચિત્ અને આનંદ નામના સ્વભાવધર્માંવાળું તત્ત્વ તે તે અત્યંત મેટુ' હાઈ સર્વ નાનાં અથવા અણુ ચૈતન્યાને પેાતાના સમાન મેટાં બનાવે છે. તેથી તેને બ્રહ્મ” કહે છે. બ્રહ્મ અને પરમાત્મા પર્યાય શબ્દો છે. જગત્ કારણનાં અમાં બ્રહ્મ શબ્દ અને તે સ્વયં આત્મા અથવા ચૈતન્ય છે તે અર્થમાં પરમાત્મા શબ્દ વપરાય છે. જ્યારે સચ્ચિદાનંદ સ્વભાવમાત્રને લક્ષ્યમાં લઈએ ત્યારે તે પરબ્રહ્મ કહેવાય; જ્યારે શુદ્ધ સાદિ ગુણધમેાંથી વિશિષ્ટ ભાવમાં સમજીએ ત્યારે તે અપરબ્રહ્મ. બ્રહ્મ (૪) મુખ્ય યજુર્વેદનું ઉપનિષત્ . બ્રહ્મકમંડલું તીર્થ વિશેષ, બ્રહ્મચ ચાર આશ્રમેા પૈકી પહેલે, એ બ્રહ્મદેવના હૃદયમાંથી ઉત્પન્ન થયા છે. / ભાગ, ૧૧, ૧૭, ૧૪. બ્રહ્મચારી પ્રથમ આશ્રમી, બ્રહ્મચારી (૨) સ્ક ંદ તે જ. / ભાર૦ ૧૦ ૨૩૩-૮, બ્રહ્મચારી પ્રાધાપુત્ર ગર્તમાંને એક બ્રહ્મજ્યાતિ અગ્નિવિશેષ. બ્રહ્મતી ભારતવર્ષીય તી. બ્રહ્મતુ ગ ભારતવર્ષીય એક સામાન્ય પત, બ્રહ્મદત્ત કાલગૌતમ ઋષિના શાપથી ગૃધ્રયોનિને પામેલ એક પ્રાચીન રાજા. આ બ્રહ્મ રાજાને ત્યાં એકદા કાલગૌતમ ઋષિએ આવી ભેજન માંગ્યું. રાજાએ અથૅ પાદ્યથી પૂજન કરી ભેાજનની તૈયારી કરાવડાવી, તેમાં ભૂલથી માંસ અપાઈ ગયું. આથી ઋષિને બહુ ક્રોધ ચડ્યો અને શાપુ દીધા કે જા, તું સડેલું માંસ ખાનાર ગૃધ્રયાનિ પામીશ. રાજાના કાલાવાલા પરથી અનુગ્રહ કર્યો હતા કે જા, તેં ભૂલમાં આ વાંક કર્યાથી ઇવાકુ ૧૮ બ્રહ્મત્ત કુળમાં મહાપ્રતાપી રામ જન્મશે, તેના તને સ્પર્શી થશે ત્યારે તારા ગીધનેા અવતાર છૂટી તું તારી અસલ ચેાનિને પ્રાપ્ત થઈશ. દાશથિ રામના સમયમાં ગીધના રૂપમાં આ રાજા અને એક ઉત્સુકને માળાની માલિકીના સંબંધમાં તકરાર થઈ હતી અને તેઓ રામની સભામાં આવ્યા. તે વેળા તેને રામ સ`ગાથે ખેાલવાના પ્રસ`ગ મળતાં રામે તેમની માળા સંબંધી તકરારના નિવેડા કર્યા અને ગીધને સજા ફરમાવતા હતા. તેવામાં આકાશવાણી થઈ અને આ રાજાના પૂ॰જન્મનો બધી વાત હકીકત જાણી રામે ગીધને સ્પર્શી કર્યો. રામના અડકતાં જ તેને તેની પૂર્વીયેાનિ પ્રાપ્ત થઈ. ગીધ પેાતાના રૂપ-બ્રહ્મદત્ત રાજા બની રામને વંદન કરી ઉપકાર માની સ્વગૅ ગયા. / વા॰ રા॰ ઉત્તર॰ ક્ષેપક સ૦ ૩. બ્રહ્મદત્ત (૨) સેામદા ગંધવી ને ચૂલી ઋષિએ આપેલા પુત્ર. એ કાંપિલી નગરીમાં રાજ્ય કરતા હતા. આને કુશનાભ રાજાએ પેાતાની સેા કન્યા વિવાહ કરી પરણાવી હતી. (કુશનાભ શબ્દ જુએ.) બ્રહ્મદત્ત (૩) સેમવંશી પુરુકુળાપન્ન એક પ્રાચીન રાજા. આ રાજાના અંતઃપુરમાં પૂજની નામે ચકલી રહેતી હતી. એની રાણીને પુત્ર પ્રસન્યા તે જ સમયે પૂજનીને પણુ બચ્ચું થયું. પક્ષિણી હાવા છતાં પૂજની સર્વ પ્રાણીની ભાષા જાણતી, વિષયના તત્ત્વને જાણતી અને સન હતી. આકશગામિનો આ ચકલી કૃતજ્ઞ હતી. એ રાજ સમુદ્રકાંઠેથી બે ફળ લાવતી. એક રાજકુમાર સારુ અને એક પેાતાના બચ્ચા સારુ. બન્ને એ ફળ ખાઈ પુષ્ટ થયા હતા. એકદા પૂજનીની ગેરહાજરીમાં રાજકુમાર પેાતાનો ધાવની ક્રેડે બેસી પૂજનીવાળા એરડામાં ગયા અને બચ્ચાને રમાડવા લઈ, રમાડી, એક ખૂણામાં લઈ ગયા અને ત્યાં અને મારી નાખ્યું. આ જાણીને પૂજનીને બહુ પરિતાપ થયા. એણે પેાતાની ચાંચ અને નહેારથી રાજકુમારની આંખા ફાડી નાખી. એણે આકાશમાં જઈ રાજાને કહ્યું કે, દરેકને પેાતાના પાપકૃત્યનું
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy