SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શક્ય ત્યારે યુધિષ્ઠિરે શલ્યને પેાતાના પક્ષ તરફથી લડવા ખેલાવ્યા હતા. એ પેાતાના દેશથી નીકળી પાંડવે પાસે આવતા હતા. પણ દુર્યોધને એ પેાતાના પક્ષમાં આવે એ હેતુથી એના આવવાનાં મામાં પેાતાના કુરુદેશની ઠેઠ મદ્રદેશ સુધી મુકામે મુકામે એના આતિથ્યની એવી સારી વ્યવસ્થા કરાવી હતી કે એને કશી વાતની ન્યૂન ન પડતાં જે જે ઇચ્છે તે મળી આવે. આ ગેાઠવણુથી શલ્ય તેમ જ એના સૈન્યને મુસાફરી સુખરૂપ થઈ પડી. શલ્ય એમ જ સમજતા હતા કે આ બધી ગાઠવણુ પાંડવાએ જ કરી છે. એણે સરભરા કરનારા અમલદારાને પૂછ્યું કે તમારે જે ઇચ્છા હૈાય તે માગેા. આ ઉપરથી એમણે પ્રાર્થના કરી કે આપ ત્વરાથી દુર્ગંધન પાસે પધારે. મુકામે મુકામે જ્યાં જ્યાં શલ્યને પડાવ થતા ત્યાં ત્યાં દુર્ગંધન ગુપ્ત વેશે હાજર જ રહેતા. શયે અમલદારોને ઇચ્છિત માગવાનુ કહેતાં જ, દુર્ગંધને છતા થઈ શલ્યને પ્રાર્થીના કરી કે આપ મારા પક્ષમાં આવે. શલ્ય આ માગણીથી ધર્માંસ કટમાં પડયો, પણ પાતે શ્રીમુખે વચન આપ્યું હતુ. તેથી કહ્યું કે ભલે, ઝું રક્ષેત્ર પર જઈ યુધિષ્ઠિરને મળી સત્વર તમારી પાસે આવીશ. પછી પાતે છડી સવારીએ યુધિષ્ઠિર પાસે ગયેા. ૨૦૧ પાંડવા ઉપપ્લવ્યમાં રહેતા હતા ત્યાં જઈ શક્ય યુધિષ્ઠિરને મળ્યો. યુિિધષ્ઠરે એના ઘણા સત્કાર કર્યાં, શલ્યે કહ્યું, યુધિષ્ઠિર ! હું તમારા પક્ષમાં આવવા નીકળ્યા હતા પણ દુર્યોધને મને પેચ કરીને પેાતાના પક્ષમાં લીધા છે. હું આ વાત તમને જણાવવાને આવ્યા છું. યુધિષ્ઠિરે કહ્યું; આપે દુર્ગંધનને પક્ષ લીધેા તેથી મને સ ંતાષ ન થયા. આપે અને વચન આપ્યુ છે. સબબ તે પ્રમાણે આપ ખેલાશક એના પક્ષમાં જાઓ, પણુ મારુ' કહેવું માત્ર એટલું જ છે કે આપનું અંતઃકરણ મારા પક્ષમાં જ રાખો, શલ્ય કહે: તમારે એ કહેવાની જરૂર જ નથી. દુર્ગાને તમારા પ્રતિ કરેલા અપકારા, અને તેથી તમને બધાંને થયેલુ ૨૬ શલ્ય દુ:ખ મારો જાણુમાં જ છે. પણ નિશ્ચય માનજો કે તમારાં દુઃખ હવે થાડા કાળમાં નાશ પામી તમને અસીમ સુખ પ્રાપ્ત થશે એવા મારા આશીર્વાદ છે. તમે વેઠેલાં દુ:ખ સભારી સંભારી દુ:ખી થશે નહિ. ઇન્દ્ર સરખાનૈયે અનેક દુઃખા વેઠવાં પડે છે, તેા આપણે મનુષ્યાને શાષવાં પડે તેમાં શું આશ્ચર્યું ? એ સંબધે શયે યુધિષ્ઠિરને વૃત્રાસુરનુ આખ્યાન કહી સંભળાવ્યું. એણે નહુષ રાજાનું ચરિત્ર પણ ઘું. પછી બધાને મીઠા શબ્દથી આનંદ આપી, પેાતાના ભાÌો નકુળ અને સહદેવના મનનું સમાધાન કરી, અને બધાને હળી મળી શલ્ય દુર્યોધન પાસે પાછા આવ્યા. પાંડવ અને કૌરવા પાતપેાતાનાં સન્યા સહિત ક્ષેત્ર પર આવતાં યુદ્ધના આરંભ થયા. એ યુદ્ધમાં પ્રથમ દસ દિવસ ભીષ્મ અને પાંચ દિવસ ક્રાણુ સેનાપતિ થયા હતા, એ બન્નેના મરણ પછી કણુ સેનાપતિ નિમાયેા. કહ્યું એ દિવસને સારુ નિર્માણ થયા. એક દિવસ યુદ્ધ ચાલ્યા પછી કહ્યું દુર્યોધનને કહ્યું કે આવતી કાલે શક્ય મારા સારથિ થાય એમ બને તેા ઠીક, તે ઉપરથી દુર્ગંધને શલ્યને પ્રાર્થના કરી કે આવતી-કાલના યુદ્ધમાં કર્ણના રથના આપ સારથિ થઈ મને ઉપકૃત કરી. આથી શલ્યને ક્રાધ ચઢયો અને એ રિસાઈ પેાતાને સ્વદેશ પાછા જવા તૈયાર થયા. પણ દુર્ગંધને અનેક પ્રકારે ઘણી જ નમ્રતાથી સત્ત્તન કરતાં એણે સારથિપણું કરવાની હા કહી. બીજે દિવસે યુદ્ધમાં શલ્ય સારથિ તરીકે ના રથમાં આરૂઢ થયા. સારથિપણું કરતાં કનુ તેજ હરણુ કરવાના * હેતુથી કર્યું અને શલ્ય વચ્ચે ઘણી ટપાટપી થઈ હતી જેથી કર્યું ઉદ્દિગ્ન થઈ ગયા હતા. (ક શબ્દ જુએ.) કર્ણીના મરણ પછી દુર્ગંધને અશ્વત્થામાની સૂચના ઉપરથી અઢારમા દિવસ સારુ શલ્યને સેનાપતિ નીમ્યા. શલ્યે પ્રાતઃકાળથી તે મધ્યાહ્ન પત યુદ્ધ કર્યું; તેમાં એ યુધિષ્ઠિરને હાથે મરણુ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy