SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુન દિવસે વિદાય થઈ સાતમે દિવસે યમુના તીરે કાંચન અથવા ચ્યવન ઋષિના આશ્રમમાં આવ્યું. ત્યાં પાસે જ એણે સેનાના પડાવ કર્યા / વા૦ રા૦ ઉત્ત॰ સ૦ ૬. ૧૯૫ લવણાસુરના સામર્થ્ય' સબ'ધી એણે પ્રશ્ન કરવાથી ચ્યવનભાવે એને માંધાતા રાજાનો ઇતિહાસ કહી સભળાવ્યા. (૧, માંધાતા શબ્દ જુએ.) પછી ખીજે દિવસે એણે લવણાસુરને માર્યો. લવણાસુરના મૃત્યુથી એ દેશ નિર્ભય થવા જોઇએ. દવે અને ઋષિઓએ શત્રુઘ્નને કાંઈ વર માગવાની આજ્ઞા કરી. શત્રુઘ્ને માગ્યું કે આ દેશમાં ચારે વની પ્રજા રહેા અને અહીની સેના શૂરત્વવાળી થાએ. તેમણે તથાસ્તુ કહીને વરપ્રદાન કરવાથી એણે એ દેશનું નામ શૂરસેન' પાડયું; અને ત્યાં મધુપુરી નામની નગરી હતી તેનું નામ ફેરવીને ‘મથુરા’ પાડી ત્યાં રાજધાની કરી, રામચદ્રને એ વમાન નિવેદન કર્યા. રામચંદ્રે એને એ રાજ્યને અભિષેક કર્યો / વા૦ રા॰ ઉત્ત૦ ૪૦-૭૦. તે શૂરસેન દેશમાં બાર વર્ષ રહ્યો. એક વખત એના મનમાં રામચંદ્રને મળવા ઇચ્છા થઈ. એ ત્યાંથી નીકળી, વાલ્મીકિના આશ્રમમાં એક રાત રહી અયે જ્યા આવી રામચંદ્રને ભેટયો. રામચંદ્ર, ભરત વગેરેની સાથે કેટલાક દિવસ આનંદમાં વ્યતીત કરી રામચંદ્રની આજ્ઞાથી એ પાછા મથુરા આવ્યો/ વા રા ઉત્ત॰ સ૦ ૭૧-૭૨, શિન શત્રુંજય ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાં એક. એને ભીમસેને માર્યા હતા / ભાર॰ ભી૦ ૫૧-૮; ભાર૦ દ્રો૦ ૧૩૭–૩૦, શત્રુંજય (૨) અર્જુનને હાથે બન્ને ભાઈએ સહિત મરણ પામેલે કા પુત્ર | ભાર॰ દ્રો॰ અ૦ ૬૨. શત્રુંજય (૩) અભિમન્યુએ મારેલા એક ર!જપુત્ર/ ભાર॰ દ્રો૦ ૪૮–૧૫. કેટલેક કાળ એણે સાંભળ્યુ. રામચંદ્ર સ્વધામ પધારશે. એ ખબર લઇને રામચંદ્ર પાસેથી દૂત પણુ આવ્યા. તેથી પેાતાના મેાટા પુત્ર સુબાહુને રાજ્યાસન પર ખેસાડી અને નાના પુત્ર શત્રુધાતીને વૈદિશ નગરીમાં રહેવાની આજ્ઞા કરીને, પોતે ઉતાવળ અયેાધ્યા આવ્યા અને રામચંદ્રના સમાગમમાં જ પરમ ગતિને પામ્યા. /વા॰ રા૦ ઉત્ત॰ સ૦ ૧૦૮. શત્રુઘ્ન (૩) લંકામાંના રાવણુ પક્ષને એક રાક્ષસ / વા રા યુદ્ધ સ૦ ૪૩, શત્રુઘ્ન (૪) ક્લ્ક યાદવના તેર પુત્રમાંના એક શત્રુઘ્ન (૫) અક્રૂર યાદવના પુત્રામાંના એક. શત્રુંજય (૪) અશ્વત્થામાને હાથે મરાયેલા દ્રુપદ રાજાના પુત્રામાંના એક / ભાર॰ો૦ ૧૫૭-૧૮૧-૧૮૨. શત્રુંજય (૫) એક ક્ષત્રિ. જયદ્રથના ભાઈ/ ભાર૦ ૧૦ ૨૬૬-૧૧, શત્રુ ંજય (!) એક સૂત. ક`ના ભાઈ. અને અર્જુને માર્યા હતા. / ભાર॰ દ્રો૦ ૩૨-૬૧. શત્રુંજય (૭) રામચંદ્રને બેસવાના હાથી વિશેષ / વા॰ રા॰ અયા॰ સ૦ ૧૫. શત્રુ ંજય (૮) એ નામનેા રામની સેનામાંના એક હાથી/ વા॰ રા॰ અ॰ સ૦ ૯૭, શત્રુજિત સૂર્યવંશના ઇક્ષ્વાકુ કુળાન્પન્ન ધ્રુવસંધિ રાજાને લીલાવતીને પેટે થયેલા પુત્ર. (સુદર્શન શબ્દ જુઓ.) શત્રુજિત્ (૨) એકની સંજ્ઞાવાળા પ્રતન રાજાનું ખીજું નામ. શત્રુજિત (૩) શાણાશ્વ રાષના પુત્રામાંના એક. શત્રુતપન નુપુત્ર દાનવેામાંને એક શત્રુતાપન શત્રુતપન તે જ, શત્રુન્તપ કર્યું ને નાનેા ભાઈ પાલક પિતાને પુત્ર. ઉત્તર ગેાગ્રહણ વખતે અર્જુનને હાથે માર્યા ગયે હતા/ભાર૰ વિ૦ ૫૮–૧૮. શત્રુસહ સેામવંશી ધૃતરાષ્ટ્રને સેામાંને એક પુત્ર. ભીમને હાથે મરણ પામ્યા હતા/ભાર॰ દ્રો ૧૩૭-૩૦. શતસૂદન દાશરિથ રામના સુત્ત નામના મંત્રીના દશ પુત્રામાંના એક. શનિ વિવસ્વાન આદિત્યને છાયાને પેટે થયેલા ખે પુત્રામાં નાના પુત્ર. સાવ જે આગળ જતાં આઠમા મનુ થનાર છે તેના સહેાદર ભાઈ, વૈવસ્વત
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy