SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ નાભાગ અંતર્ધાન થયા. બધું દ્રવ્ય લઈને નાભાગ ધેર આવ્યા. નાભાગને અંબરીષ નામે પુત્ર હતા. / ભાગ॰ ૯૦, ’. આ ૪. નાભાગ (૨) સૂર્યવંશી વૈવસ્વત મનુના પુત્ર ષ્ટિના પુત્ર, એને ભલંદન નામે પુત્ર હતેા. નાભાગ (૩) સૂર્યવંશી ઇવાકુ કુલેત્પન્ન ભગીરથ રાજોના બે પુત્રામાના નાના પુત્ર. એને નાભ પણ કહ્યો છે. એને પણ અંબરીષ નામે પુત્ર હતેા. નાભિ પ્રિયવ્રતના પુત્ર આમિત્રને પૂચિત્તિ અપ્સરાને પેટે થયેલા નવ પુત્રામાંના મેાટે, એને એની મેરુદેવી નામની સ્ત્રીથી ઋષભદેવ નામે પુત્ર થયા હતા. એના દેશને અજનાભદેશ કહેતા. નાભિગુપ્ત પ્રિયવ્રતના પુત્ર હિરણ્યરતાના સાત પુત્રામાં ચોથા પુત્ર, એને દેશ એના નામથી જ કહેવાતા. નાભિગુપ્ત (૨) કુશદ્વીપમાંને ચેથા દેશ નાયકિ એક બ્રહ્મર્ષિ'. (૩. અંગિરા શબ્દ જુએ.) નારદ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્મદેવે દસ માનસપુત્રા નિર્માણ કર્યા હતા, તેમાં આ એમના ખેાળામાંથી ઉત્પન્ન થયા હતા. એ દશમેા હતેા. એને દેહુ શાપને લીધે પડયા હતા. પૂર્વકલ્પમાં એ દાસીપુત્ર હેવા છતાં, ચાલુ મન્વ ંતરમાં બ્રહ્મપુત્રત્વ પામ્યા હતા. એÌબિલકુલ સ્ત્રી-પરિગ્રહ કર્યો જ નહાતા. નારદ (૨) શાપે કરીને દેહપાત થયેલે નારદ પુનઃ ઋષિકુળમાં જન્મ્યા. એના પિતાનું નામ મળતું નથી, પણ એ પર્વતઋષિને મામે થયે હતા એટલું જણાય છે. એ બન્ને વચ્ચે પાતપેાતાના મનમાં સારા અગર નઠારો ગમે તે સંકલ્પ થાય તે છુપાવ્યા સિવાય એકબોજાને જણાવવે! એવી ખેાલી હતી. એ વિશે રમૂજી વાત સારુ એની સ્ત્રી દમય ́તીના પિતા ( ૭. સંજય શબ્દ જુએ)ની હકીકત જુએ!, નારદ (૩) કાઈ એક બ્રહ્મષિ, એના પિતાનું નામ મળતું નથી, પણ એને અરુંધતી નામની બહેન હતી અને એને મત્રાવરુણી વિસષ્ઠને વરાવી હતી. Jain Education International ૧૦ નાસિંહ સત્યવતી નામની કેાઈ કન્યા તે એની સ્ત્રી હતી. / ભાર॰ ઉદ્યો॰ અ૦ ૧૧૭. નારદ (૪) કશ્યપ ઋષિને પેાતાની મુની નામની ભાર્યાથી થયેલા સેાળ દૈવગધ માં એક. કલિ નામના પંદરમા દેવગધવને નાતે ભાઈ. એ દર વૈશાખ માસના સૂર્યના સમાગમમાં સંચાર કરે છે. ( ર, માધવ શબ્દ જુએ. ) અહી'ની ત્યાં અને ત્યાંની અહીંયાં એમ વાતા કરીને કલહ કરાવનાર જે નારદ પુરાણામાં કહ્યો છે તે અ! જ હવે જોઈએ. નારદ (૫) કુબેરનો સભામાં વાસ કરનાર ઋષિ. યુધિષ્ઠિરને ઇન્દ્રાદિ લોકપાળાની સભાનાં વર્ણન એણે જ કર્યા હતાં. એણે કહેલી નીતિ મહઃભારત સભાપમાં ` નારદ નીતિ નામે પ્રસિદ્ધ છે. | ભાર૰ સભા અ॰ ૫-૧૧ નારદ (૬) વિશ્વામિત્ર ઋષિના પુત્રામાંને એક જન્મેજયે કરેલા સર્પસત્રમાં એક સદસ્ય હતેા તે બહુધા આ જ. નારદ (૭) દારથિ રામની સભામાંના આઠ ધર્મ શાસ્ત્રીઓમાંના એક. | વા૦ રા૦ ઉત્તર સ૦૭૪ નારદ (૮) મેરુકણિકા પર્વતમાંને એક નારદ (૯) ભગવતને ત્રીજો અવતાર, એણે સાણિ મનુને ‘પંચરાત્રાગમ'ના ઉપદેશ કર્યો! હતા. એ નરન!રાયણને ઉપાસક હતા. / ભાગ૦૧–૩–૮, ૫-૧૯૧૦. નારદ (૧૦) એ નામનું પુરાણુવિશેષ. એનું પૂર પ્રચ્ચીસ હજાર બ્લેકનું છે. / ભાગ૦ ૧૨-૧૩–૫. નારદ (૧૧) એક સ્મૃતિવિશેષ. નારદ (૧૨) એક સ્મૃતિકાર. નારદપરિવ્રાજક અથ વેદપનિષદ, નારદી વિશ્વામિત્ર ઋષિના પુત્રમાંના એક. નારસિંહુ નૃસિંહ શબ્દ જુએ. નાસિ’હું કલ્પ બ્રહ્મદેવના ચાલુ માસમાં થઈ ગયેલા સેાળમે કલ્પ-દિવસ. ( ૪. કલ્પ શબ્દ જુએ, ) જેમ આ કલ્પની શરૂઆતમાં વરાહાવતાર થવાના સબબથી એનું નામ વારાહુક‚ પડયુ' છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy