SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ક઼ શીલવ દ્રવ્ય આપે તે એ લઈને અમારે શુ કરવુ` છે કહી કાઈનું આપેલું. કાંઈ લેવું નહિ. એમનું અપ્રતિમ ગાયન સાંભળીને ઋષિઓને બહુ આનંદ થતા અને કાંઈ સ ંતુષ્ટ થઈને પિન કે એવું આપે તા તે લેતા; પણ દ્રવ્ય કદી લેતા નહેાતા. આ પ્રમાણે કુશીલવ ઋષિવેશમાં વાલ્મીકિની સેવા કરતા હતા તેવામાં રામ કે ગામતી નદીને તીરે અશ્વમેધના આરંભ કર્યો અને શ્યામકણું અશ્વને છૂટા મૂકી તેની સાથે મેટા સૈન્ય સાથે શત્રુઘ્નને મેલ્યે. અશ્વ જે જે દેશમાં ફર્યા તે તે દેશમાં તેની સાથે ફ્રી શત્રુતે અનેક રાજાઓને જીતીને કરભાર લીધા. આ પ્રમાણે ફરતાં ફરતાં યુચ્છાથી અશ્વ વાલ્મીકિના આશ્રમમાં એકાએક આવી ચઢશો. અશ્વ આશ્રમ પાસે આવ્યા ત્યારે લવ આશ્રમ આગળ જ ઊભા હતા. તેણે પ્રથમ અશ્વને દીઠે અને એના કપાળ પર સુવ પત્રિકા બાંધી હતી તે વાંચી, એણે તત્કાળ અશ્વને પકડીને બાંધ્યા. એ વેળા વાલ્મીકિ ઋષિ આશ્રમમાં નહાતા. કેમકે એએ ઘણા કાળથી વર્તુણુના યજ્ઞ સારું પાતાળમાં ગયા હતા. તેમ જ કુશ પણુ દ, સમિધિ વગેરે સારુ અરણ્યમાં ગયા હતા. લવે અશ્વને બાંધ્યા જોઈને અશ્વના સરક્ષણાર્થે` અનેક વીરા સહિત શત્રુઘ્ન પાસે હતા, તેણે ગુસ્સાથી કહ્યું કે અશ્વને છેડી દે, લવે શત્રુઘ્નનુ કહેવું ન ગણકારતાં હાથમાં ધનુષ્ય લઈને યુદ્ધને આરભ કર્યો. લતે શત્રુઘ્નના સૈન્યને હેરાન-હેરાન કર્યું.. એ જોઈને શત્રુઘ્ન લઢવાને આગળ આવ્યા. લવે એને પણ મૂતિ કરી ભાંય સુવાડયો. ઘેાડીવારે એ સાવચેત થયા અને એણે લવનુ ધનુષ્ય તેાડી તેને મૂર્છા પમાડી, અને રથમાં નાખી અશ્વને વઈ અયેાધ્યાને રસ્તા લીધે, આ વમાન ઋષિકુમારોએ સીતાને ક્યા. સીતા એથી શેક કરતી હતી તેટલામાં કુશ આવી પહેાંચ્યા. એટલે એણે કાઈ વીર લવને પકડીને લઈ ગયા એ વાત કુશને હી, તે સાંભળતાં જ પેાતાનું ધનુષ્યબાણુ લઈ, માતાને વંદન કરી, તે નીકળી Jain Education International ૧૫૧ કૃશીલવ પડયો. જનાર સૈન્યની પૂ પૂંઠે જઈને પકડી પાડયા. એણે શત્રુઘ્નના સેનાપતિ અને એના ભાઈને મારી નાખ્યા. તેમ જ ખુદ્દ શત્રુઘ્નને પણ મૂર્છિત કર્યાં. આથી ભયભીત થઈને કેટલાક વીરા અચે જ્યા ગયા અને બનેલી હકીકત રામને નિવેદન કરી. તે ઉપરથી રામની આજ્ઞાથી કાક્ષજિત સેનાપતિ, રુધિરાક્ષ અને દશરથના જૂના મંત્રી સુજ્ઞ, તેમ જ તેના દસ પુત્રા અને અસંખ્ય સેના સહિત યુદ્ધ કરવા નીકળ્યા, અહીં શત્રુઘ્નના રથમાં લવની મૂર્છા વળી. તેવું કુશને દીઠા. ભાઈ જોઈને અને વળી શૂર ચઢયું; પાસે હથિયાર નહતું તે સૂર્યંની સ્તુતિ કરીને ધનુષ્ય મેળવ્યું અને તરત જ રથ ઉપરથી જમીન ઉપર કૂદી પડયો અને કુશની પાસે આવી ઊભે। રહ્યો. એટલામાં ત્યાં લક્ષ્મણ આવી પહેાંચ્યા. લક્ષમણ અને લવકુશની વચ્ચે ઘણું જ યુદ્ધ થયું. લવણાસુરને મામા રુધિરાક્ષ જે રામચંદ્રને શરણુ આવ્યા હતા એવું લવનું ધનુષ્ય હરણ કરી લીધુ અને અંતરીક્ષમાં ગયો. કુશે અને તેમ જ જિતશ્રમ, ધાર્મિ ક, સુકેતુ, શત્રુસૂદન, ચંદ્ર, મદ, શળ, કાળ, મલ્લ અને સિ' એ સુત્ત પ્રધાનના દશે . દીકરાઓને તેમ જ કાલજિત સેનાપતિને ઠાર માર્યા. એણે લક્ષ્મણને પણ મૂર્છા પમાડયો. આ વાતની ખબર અચેાધ્યામાં રામને થતાં હનુમાન, અંગદ, નળ, નીળ, જાંબવાન એઆને સાથે આપી ભરતને મેકલ્યા. તેમની પણ એવી જ અવસ્થા થઈ. છેવટે બન્યું એમ કે યજ્ઞદીક્ષા લીધેલી છતાં પણુ સ્વતઃ રામચંદ્રને ત્યાં આવવું પડયુ. એમણે આ એ કુમારાને દીઠા કે સહેજ જ એમના અ`તઃકરણમાં સ્નેહ ઉત્પન્ન થયે. એમણે કુમારીને પૂછ્યું કે તમે કાના પુત્ર છે તે કહેા. કુશે કહ્યું, યુદ્ધ કરવાનું મૂકીને અમારા વશ વગેરે પૂછવામાં શે! અર્થ છે? રામચંદ્ર કહે તે જાણ્યા વગર હું તમારી સાથે યુદ્ધ કરનાર નથી, તે ઉપરથી કુશે કહ્યું કે ઠીક, ત્યારે સાંભળેા. અમે સીતાના પુત્રા છીએ, વાલ્મીકિ ઋષિએ ઉપનયન સસ્કાર કરીને અમને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy