SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ મોટો :: ૫૨૮:: ૧૪૪૭૯ આશ્ચર્યકારક વિસ્મયકારક, અચરજ-નવાઈ પમાડે તેવા, વિચિત્ર ૧૪૪૮૦ ખંડિત ટુકડા ટુકડા, તૂટક તૂટક, છિન્ન ભિન્ન, ખાંડું, વચ્ચે તૂટી પડેલું ૧૪૪૮૧ દુર્ગમ્ય ૩+Tન સમજાય તેવું, દુઃખેથી-મહામુશ્કેલીથી જઈ શકાય તેવું ૧૪૪૮૨ પ્રભાવ રુઆબ, દમામ, પ્રતાપ, તેજ ૧૪૪૮૩ મહતુ ૧૪૪૮૪ પ્રતિકૂળ અનુકૂળ ન હોય તેવા વિરુદ્ધ, અગવડકારક, વિદનકારક ૧૪૪૮૫ દૃષ્ટિરાગનું પક્ષપાતનું, જોતાંવેત થતા રાગનું, દેખતભૂલીનું ૧૪૪૮૬ પ્રબળ રાજ્ય ઘણું બળવાન-પ્રચંડ રાજ્ય ૧૪૪૮૭ તુચ્છ શુદ્ર ૧૪૪૮૮ પામર હલકા સ્વભાવના, અધમ, દુષ્ટ, પાજી, કંગાળ ૧૪૪૮૯ વિરાધક વૃત્તિના ધણી વિ+રાધુ વૃત ધનવા વિરોધ, અનિષ્ટ, અપકારી વૃત્તિના માલિક ૧૪૪૦ અગ્રભાગે મુખ્ય, અગ્રેસર, આગેવાન, અગ્રણી ૧૪૪૯૧ કિંચિત્ કંઇક પણ ૧૪૪૯ર પ્રાણાઘાતતુલ્ય પ્રગ+મા+નુ+તુન્ પ્રાણ હણાઇ જતા હોય તેવું, જાનના જોખમ જેવું ૧૪૪૯૩ પરમ કારુણ્યસ્વભાવ સર્વોત્કૃષ્ટ કરુણાશીલ સ્વભાવ ૧૪૪૯૪ સદ્ધર્મ પ્રત્યેની પરમભક્તિ સત્ ધર્મ પ્રત્યેની ઉત્કૃષ્ટ ભક્તિ ૧૪૪૯૫ એવંભૂત દૃષ્ટિ શુદ્ધ નિશ્ચયથી આત્માની એવંભૂત-શુદ્ધ સ્વરૂપ સ્થિતિને દૃષ્ટિ-લક્ષમાં રાખીને ૧૪૪૯૬ ઋજુસૂત્ર સ્થિતિ કર ઋજુસૂત્રપણે–વર્તમાન પર્યાયમાં સ્થિતિ કર, વર્તમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વર્ત ૧૪૪૯૭ નૈગમ દૃષ્ટિ વીતરાગ ભક્તિ, વૈરાગ્ય આદિ મોક્ષ સાધક લોકપ્રસિદ્ધ વ્યવહારની દૃષ્ટિથી ૧૪૪૯૮ એવંભૂત પ્રાપ્તિ કર જે પ્રકારે આત્મસ્વરૂપ છે તે પ્રકારે થા, આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનો લક્ષ રાખ ૧૪૪૯૯ એવંભૂત દૃષ્ટિ શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર લક્ષમાં રાખીને ૧૪૫૦૦ નૈગમ વિશુદ્ધ કર લોકપ્રસિદ્ધ મોક્ષસાધક વ્યવહારને વિશુદ્ધ કર ૧૪૫૦૧ સંગ્રહષ્ટિ સામાન્યગ્રાહી સંગ્રહનયની દૃષ્ટિથી “સર્વ જીવ છે સિદ્ધ સમાન દૃષ્ટિ રાખી ૧૪૫૦ર એવંભૂત થા સ્વરૂપસ્થ થા, જેમ આત્મસ્વરૂપ છે તેમ તે સ્થિતિને પામેલો બન, થા ૧૪૫૦૩ એવંભૂત દૃષ્ટિ યથાસ્થિત જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે તેવી અપેક્ષા દૃષ્ટિ સન્મુખ રાખી ૧૪૫૦૪ સંગ્રહ વિશુદ્ધ કર સંગ્રહ અર્થાત્ પોતાની જે સ્વરૂપ સત્તા છે તે વિશુદ્ધ કર, નિશ્ચયનો લક્ષ રાખી વ્યવહાર શુદ્ધ-અનુકૂળ રાખ. ૧૪૫૦૫ વ્યવહાર દૃષ્ટિ પરમાર્થસાધક વ્યવહાર પ્રત્યે દૃષ્ટિ રાખીને ૧૪૫૦૬ એવંભૂત પ્રત્યે જા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા. ૧૪૫૦૭ એવંભૂત દૃષ્ટિ નિશ્ચય રૂપ શુદ્ધ સ્વરૂપ દૃષ્ટિ લક્ષમાં રાખી, ઉત્તરોત્તર ચઢતી આત્મદશા ઉત્પન્ન કરતો જા ૧૪૫૦૮ વ્યવહાર વિનિવૃત્ત કર વ્યવહાર સાધનની અપેક્ષા-જરૂર ન રહે, વિનિવૃત્ત થાય ૫૮૨૩ ૧૪૫૦૯ શબ્દદૃષ્ટિથી જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યે ગમન-પરિણમન કરે તે “આત્મા એમ આત્મા શબ્દની યથાર્થ અર્થરૂપ દૃષ્ટિથી ૧૪૫૧૦ એવંભૂત પ્રત્યે જા શુદ્ધ આત્મસ્વરૂપને પામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy