SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મ :: ૫૨૫ :: ૧૪૩૯૨ વિવર્તપણે વિકાર, ફેરફાર, રૂપાંતર રૂપે ૧૪૩૯૩ અનુભૂત અનુભવેલું, સિદ્ધ થયેલું, નક્કી થયેલું ૧૪૩૯૪ સાક્ષાતુ બંધ પ્રત્યક્ષ, નજરોનજર, આંખ સામે મૂર્ત હોય તેમ ૧૪૩૯૫ કેવળદર્શન સંપૂર્ણ સામાન્ય બોધ, દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થયે પ્રગટતું દર્શન ૧૪૩૯૬ બ્રહ્મના જ્ઞાન, અનાદિ અનંત એવું પરમતત્ત્વ ૧૪૩૯૭ ઉભય બન્ને (આત્મા અને પુદ્ગલ) ૧૪૩૯૮ મુક્તિમાં આત્મઘન? મોક્ષમાં આત્માનો ઘન થઇને રહે? પૃ.૮૧૫ ૧૪૩૯૯ અતિરિક્તપણું ના સિવાયનું, ભિન્નપણું, ખાલીપણું, શુન્યપણું, અધિકપણું, શ્રેષ્ઠપણું ૧૪૪) વસ્તુત વસ્તુપણું ૧૪૪૦૧ કપિલદેવજી સાંખ્ય દર્શનના પ્રણેતા ૧૪૪૦૨ આનંદ +નન્ હર્ષ, સુખ, દુઃખનો અભાવ, પરબ્રહ્મ, પરમાત્મા ૧૪૪૦૩ ચૈતન્ય fવત્ આત્મા, વેદાંતી મતે ચિત્ સ્વરૂપ પરમાત્મા ૧૪૪૦૪ નાના વિવિધ, તરેહ તરેહના, અનેક જૈન માર્ગ ૧૪૪૦૫ અસ્પર્શગતિ +સ્કૃ+1 સ્પર્શરહિત ગતિ ૧૪૪૦૬ એક સમય અત્ર અને સિદ્ધક્ષેત્ર હોવાપણું – એક સમયે અહીં અને તરત સિદ્ધશિલા પર અથવા તે જ સમયે લોકાંતર ગમન. પહોંચીને ત્યાં આત્માનું હોવાપણું અથવા મોક્ષગામી ન હોય તો તે જ સમયે બીજા લોકમાં (ઊર્ધ્વ-અધો-મધ્ય) જવાપણું ૫.૮૧૬ ૧૪૪૦૭ એક અદ્વૈત તત્ત્વ જ્યાં સ્વૈતપણું, દ્વિતભાવ, બેપણું નથી તે એક તત્ત્વ; એક જ વસ્તુ; (જીવ-ઇશ્વર અને જગત-ઇશ્વરની એકરૂપતા, કાર્ય અને કારણની એક આત્મા કે બ્રહ્મ વિના જગતમાં બીજું કંઈ નથી અનન્યતા) ૧૪૪૦૮ વિભાવનું ઉપાદાનકારણ વિભાવનું સમવાયી કારણ કે જે વિભાવમાં ઓતપ્રોત રહ્યું હોય ૧૪૪૦૯ લોકદર્શનનો સુગમ માર્ગ લોકનું દર્શન થાય તેનો સહેલો સમજાય તેવો રસ્તો ૧૪૪૧૦ દેહાંતદર્શનનો સુગમ માર્ગ મૃત્યુનાં દર્શનનો સુગમ રસ્તો ૧૪૧૧ ઘટમાન ઘટે, ઘટવા યોગ્ય ૧૪૪૧૨ અન્યથી ન્યૂન પરાભવતા બીજાથી ઓછી હાર, પરાજય ૧૪૪૧૩ પરિત્યાગ સંપૂર્ણ ત્યાગ પૃ.૮૧૦ ૧૪૪૧૪ ભૂ ભૂમિ, પૃથ્વી, હરકોઈ સ્થાન; પરમેશ્વર; હોવું થવું; પ્રાપ્ત કરવું, શુદ્ધ થવું, ચિંતન કરવું ૧૪૪૧૫ સ્થાપના પ્રતિષ્ઠા (મૂર્તિની?) ૧૪૪૧૬ મુખ આરંભ ૧૪૪૧૭ બ્રહ્મગ્રહણ બ્રહ્મચર્યવ્રત ગ્રહણ ૧૪૪૧૮ ધ્યાન ઈદ્રિયોની બધી વૃત્તિઓની એકાગ્રતા, ચિંતન, લક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy