________________
સંયોગ
:: ૫૨૪:: ૧૪૩૬૩ મધ્યમ પરિણામીપણું બે છેડા વચ્ચેનું, વચલા પ્રકારનું, સરાસરી પરિણામીપણું, પરિણામ પામ્યા
કરવું, રૂપાંતર થવું ૧૪૩૬૪ સર્વપ્રકાશતા સર્વે (સ્વ-પરને) પ્રકાશે તે ૧૪૩૬૫ દૃષ્ટવસ્તુ જોયેલી વસ્તુ ૧૪૩૬૬ અદૃષ્ટનો વિચાર નહીં જોયેલી વસ્તુનો વિચાર ૧૪૩૬૭ મૂળ પરિમાણ મૂળ માપ, મૂળ પ્રમાણ પૃ.૮૧૩ ૧૪૩૬૮ સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન વ+સો | સ્વસ્વરૂપમાં સમાપ્તિ કરતું, વિરામ
પામતું, અંત પામતું; સ્થાન છે તે આત્મજ્ઞાનમય કેવળજ્ઞાન ૧૪૩૬૯ યોગે ૧૪૩૭૦ વિપરિણામ ઊલટું પરિણામ, વિરુદ્ધ ફળ, ખરાબ નતીજો ૧૪૩૭૧ હીનાધિક અવસ્થા ઓછી વસ્તી દશા-પર્યાય ૧૪૩૭૨ વ્યતિરિત વિ+તિરિક્વા સિવાય, જુદું ૧૪૩૭૩ કથંચિત્ કોઇક રીતે, મુશ્કેલીથી ૧૪૩૭૪ જ્ઞાનવ્યતિરિક્ત જ્ઞાનથી જુદો, જ્ઞાનથી અળગો, જ્ઞાન વિનાનો-સિવાયનો, જ્ઞાનથી ઇતર
હેતુશૂન્ય (નિષ્કારણ) ૧૪૩૭૫ અપૂર્વ અભિપ્રાય સહિત નવીન, પૂર્વે ન જોયેલ-અનુભવેલ, અભૂતપૂર્વ, પૂર્વકાળથી ભિન્ન;
અભિપ્રાય એટલે આશય, લક્ષ્ય, શ્રદ્ધા સહિત ૧૪૩૭૬ ધર્મસંતતિ ધર્મની અવિચ્છિન્ન-સતત પરંપરા, ધર્મનાં સંતાન ૧૪૩૭૭ દર્શનની રીતે જ્ઞાન, સૂઝ કે તત્ત્વજ્ઞાનની વિચારણાનાં શાસ્ત્રની રીતે ૧૪૩૭૮ સંપ્રદાયની રીતે ગુરુની પરંપરાથી ચાલી આવતી ઉપદેશ પરંપરા અને એના માર્ગ-પંથ કે
આમ્નાયની રીતે ૧૪૩૭૯ અભિમતે સ્વીકારેલ, પસંદ કરેલ, અનુકૂળ ૧૪૩૮૦ રચના યોજના, બંધારણ, વ્યવસ્થા
સાંપ્રદાયિક સ્વરૂપ સંપ્રદાયને લગતું, પરંપરાગત, ધાર્મિક સંકુચિતતાનું સ્વરૂપ ૧૪૩૮૨ સ્વસ્વરૂપ નિજશક્તિ ૧૪૩૮૩ ભાવિ
ભવિષ્યનાં ૧૪૩૮૪ મહતું કાર્યનાં મોટાં કાર્યનાં ૧૪૩૮૫ વાવ્યા રહેતા હતા વાવતા રહેતા ૧૪૩૮૬ સ્વાચરણ સ્વ+આ++{ | પોતાનું આચરણ પૃ.૮૧૪ ૧૪૩૮૭ સોહ
સ:+અહમ્ તે હું છું ૧૪૩૮૮ વિરમવું વિ+રમ્ I અટકવું ૧૪૩૮૯ યથાતથ્ય સત્ય ૧૪૩૯૦ આકાશનું અવગાહકધર્મપણું આકાશનો અવગાહનત્વ ગુણ ૧૪૩૯૧ પરિણામીપણે નીપજવા-ઊપજવા રૂપ, રૂપાંતર રૂપે, વિકાર રૂપે, અસર રૂપે, પરિણામ
પામ્યા કરવા રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org