SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૧૮:: ૧૪૧૮૪ હડસેલીએ દૂર કરીએ ૧૪૧૮૫ પંચ હેજ પણ, સાવ થોડું, લગાર ૧૪૧૮૬ દીસે જણાય છે. ૧૪૧૮૭ આશય મુજબ ૧૪૧૮૮ સત્ય ધર્મનો ઉદ્ધાર સનાતન સત્ય વીતરાગ મોક્ષમાર્ગનો પ્રકાશ, પ્રદ્યોત, પ્રભાવના, ઉદ્યોત ૧૪૧૮૯ નિરધાર નિષુ નિર્ધાર, નિશ્ચય ૧૪૧૯૦ અપ્રમત્ત યોગ +4+મુત્યુન નિર્વિકલ્પ સમાધિની શ્રેણી રૂપ ૧૪૧૯૧ કેવળ લગભગ ભૂમિકા કેવળ લગભગ ભૂમિકાને સ્પર્શીને, કેવળજ્ઞાનની લગોલગ ૧૪૧૯૨ અવશેષ વિ+શિ૬ બાકી ૧૪૧૯૩ સમ્યક્દર્શનસ્વરૂપ સમ્યક્દર્શનનું સ્વરૂપ, સમ્યક્દર્શનનાં નિવાસભૂત ૧૪૧૯૪ अस्तिपद આત્મા છે ૧૪૧૯૫ નિત્યપ આત્મા નિત્ય છે ૧૪૧૯૬ તપ આત્મા કર્તા છે ૧૪૧૯૭ પ્રકાર ઉપાય, રીત, ભેદ, બનાવટ, પ્રક્રિયા ૧૪૧૯૮ આત્મા નિત્ય ત્રણે કાળમાં રહેનારું, ઉત્પત્તિ તથા નાશરહિત, અવિનાશી, ત્રિકાલાબાધ્ય ૧૪૧૯૯ અનિત્ય નશ્વર, વિનાશી, અધ્રુવ, વિકારી ૧૪૨છે પરિણામી વસ્ત પોતાનું રૂપ તજી અન્ય રૂપે થાય તે ૧૪૨૦૧ અપરિણામી પરિણમન ન પામે તે ૧૪૨૦૨ સાક્ષી બુદ્ધિ આદિ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય વગેરે સર્વનો પ્રકાશ કરનારું નિર્વિકાર, ઉદાસીન જે કર્તા નહીં પણ માત્ર દૃષ્ટા હોય તે, ચૈતન્ય-આત્મા ૧૪૨૦૩ સાક્ષી-કર્તા સાક્ષી અને કર્તા બન્ને છે તે આત્મા ૧૪૨૦૪ બુદ્ધિ જડ છે સાંખ્ય, યોગ, વેદાંતદર્શનની માન્યતા, સાર-અસાર સ્વરૂપનો નિશ્ચય કરવાવાળી અંતઃકરણની એક વૃત્તિ તે બુદ્ધિ જડ છે. ૧૪૨૦૫ બુદ્ધિ ચેતન છે જેના દર્શનની માન્યતા મુજબ બુદ્ધિ ચેતન છે. પૂ.૮૦૩ ૧૪૨૦૬ વિંધ્યાપુત્રવતુ વિશ્વ વંધ્યા-વાંઝણી સ્ત્રીને ત્યાં પુત્ર અશક્યવત્ વાત તેમ વિશ્વ ૧૪૨૦૭ શાશ્વત વિશ્વ સનાતન વિશ્વ ૧૪૨૦૮ અપ્રસિદ્ધ પદ અપ્રખ્યાત, અપ્રકાશિત, જાહેર ન થયેલું પદ-પદવી (તીર્થકર) ૧૪૨૦૯ ગૃહવાસ વેદ્યો ગૃહસ્થપણે રહ્યા, ગૃહસ્થાશ્રમ ભોગવ્યો, ઘરમાં રહ્યા ૧૪૨૧૦ મૌન આચર્યું મૌન રહ્યા ૧૪૨૧૧ વિષમ પરિષહ વિકટ-ભંયકર પરિષહ-ઉપસર્ગ ૧૪૨૧૨ સહ્યા સદ્દા સહન કર્યો ૧૪ર૧૩ સર્વસંગ સર્વ (બધા) પદાર્થ ભોગો પર આમતિ ૧૪૨૧૪ મહાભ્રવરૂપ મહાઆસવ રૂપ, જ્ઞાનવરણાદિ કર્મને આવવારૂપ ૧૪૨૧૫ વૈશ્ય વેષે વાણિયા-વણિકના વેશમાં ૧૪૨૧૬ નિગ્રંથભાવે ભાવથી નિગ્રંથ દશામાં, નિગ્રંથ-મુનિભાવે ૧૪૨૧૭ કોટી કોટી વિચાર કરોડો વિચાર, અનેક અનેક પ્રકારે વિચાર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy