SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૧૭ :: ૧૪૧૫૧ ના નામકર્મ ૧૪૧પર ગોળ ગોત્રકર્મ ૧૪૧૫૩ આo આવરણ પૃ.૮૦૦ ૧૪૧૫૪ જ્ઞાનની મૂર્તિ, ચૈતન્ય મૂર્તિ ૧૪૧૫૫ સર્વ લોકાલોકભાસક બધા લોક અને અલોકને જાણનાર અને દેખનાર ૧૪૧૫૬ ચમત્કારનું ધામ સમસ્ત સૃષ્ટિ-લોક-અલોક જેમાં અને જેને જણાયછે, દેખાય છે, તે ચમત્કાર અભૂતતા (નિવાસસ્થાન) જેમાં રહેલો છે તે આત્મા ૧૪૧૫૭ સંયોગી ભાવમાં સંયુક્ત ભાવમાં, સંયોગે કરીને રહેલા ભાવમાં ૧૪૧૫૮ પાંચ અસ્તિકાયરૂપ લોક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય ને જીવાસ્તિકાય રૂપ લોક-વિશ્વ-જગત-બ્રહ્માંડ-સૃષ્ટિ ૧૪૧૫૯ સ્પર્શમાન પૃસ્પર્શવાળાં, સ્પર્શવંતા ૧૪૧૬૦ શરીરને વિષે આત્મભાવના શરીર તે આત્મા તેવી ભાવના કરવી ૧૪૧૬૧ પ્રાણમાં શ્વાસ, શ્વાસનો વાયુ પ ઇન્દ્રિય, મન-વચન-કાયા, શ્વાસોચ્છવાસમાં ૧૪૧૬ર ઈદ્રિયોમાં ઈદ્રિયોમાં, ૫ જ્ઞાનેન્દ્રિય અને ૫ કર્મેન્દ્રિયોમાં ૧૪૧૬૩ સંકલ્પવિકલ્પ રૂપ પરિણામમાં મનનાં પરિણામમાં ૧૪૧૬૪ સ્થિર જ્ઞાનમાં સ્થિર-સમ્યક ઉપયોગમાં ૧૪૧૬૫ અન્યાલંબનરહિત સ્થિતિ બીજાં આલંબન-આધાર વિનાની સ્થિતિ, નિરાલંબ દશા, સ્વભાવ દશા ૧૪૧૬૬ પ્રાણ શ્વાસ, શ્વાસનો વાયુ ૧૪૧૬૭ વાણી વાચા, સૂર, સ્વર, સરસ્વતી ૧૪૧૬૮ સોહં =, મર=હું. તે પરમાત્મા) હું (આત્મા) છું. ૧૪૧૬૯ અનહદ તેનું ધ્યાન કરવું મર્યાદા બહાર, અતિશય, અસીમ ધ્યાન ધરવું ૧૪૧૭૦ ૨સ સુધારસ, આત્માનુભૂતિનો રસ, શાંતરસ ૧૪૧૭૧ પ્રવહન પ્રવાહ રૂપે વહેવું, ઉત્કૃષ્ટ રીતે વહેવું વહન કરવું-ઉપાડવું-ઊંચક્યું; વાહન ૧૪૧૭૨ જિનમુદ્રાસૂચક જિનમુદ્રા (કાયોત્સર્ગ) સૂચવે તેવી, સૂચવનાર પૃ.૮૦૧ ૧૪૧૭૩ કેવળ ભૂમિકાનું સહજ પરિણામી ધ્યાન કેવળજ્ઞાનીનું ધ્યાન ૧૪૧૭૪ દશ વર્ષે દશ વર્ષ પછી, દશમે વર્ષે ૧૪૧૭૫ ઊલસી ઉલ્લાસી, ઉલ્લાસ પામી; ઊભરાઈ-ણી, જળહળી ઊઠી ૧૪૧૭૬ અપૂર્વ અનુસાર પૂર્વના અનેક ભવોનું જ્ઞાન ૧૪૧૭૭ ઓગણીસસે ને એકત્રીસે વિ.સં.૧૯૩૧માં, કૃપાળુદેવને ૭મે વર્ષે થયેલું જાતિસ્મરણશાન ૧૪૧૭૮ ઓગણીસમેં ને બેતાળીસે વિ.સં.૧૯૪૨માં. કૃપાળુદેવનું ૧૮-૧૯મું વર્ષ શતાવધાન ૧૪૧૭૯ ઓગણીસસે ને સુડતાળીસે વિ.સં.૧૯૪૭માં. કૃપાળુદેવને પ્રગટેલું શુદ્ધ સમકિત ૧૪૧૮૦ શ્રુત અનુભવ શ્રુતજ્ઞાન અને અનુભવ દશા ૧૪૧૮૧ અવભાસ્યું રે અવં+મામ્ અવભાસ, પ્રકાશ, સાક્ષાત્કાર ૧૪૧૮૨ કારમો ભયંકર, પ્રબળ ૧૪૧૮૩ પરિગ્રહ પ્રપંચ પરિગ્રહ-વ્યાપારનો વધતો વ્યાપ-વિસ્તાર For Private & Personal Use Only રસ Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy