SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૮૨ :: ૧૩૧૭૩ ગોખલા દાંત વિનાનું મોટું ૧૩૧૭૪ ગર્ભ માતાના ઉદરમાં રહેલો જીવ ૧૩૧૭૫ પંચાત પંડ્યા પાંચ માણસો વચ્ચેની વાતચીત, નિરર્થક ચર્ચા, નકામી માથાકૂટ ૧૩૧૭૬ ભાંજગડ પંચાત, માથાકૂટ, તકરાર, કડાકૂટ ૧૩૧૭૭ જાણપણું પરમાર્થના કામમાં આવે તે ૧૩૧૭૮ સમ્યકજ્ઞાન સમ્યક્દર્શન સહિત જાણપણું હોય તે ૧૩૧૭૯ સૂત્રઅજ્ઞાન કુશ્રુતજ્ઞાન ૧૩૧૮૦ - અજ્ઞાન મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે ૧૩૧૮૧ કંટ્રાક્ટ કોન્ટ્રાક્ટ, ઇજારો, ઠેકો, કરાર પૃ.૦૩૫ ૧૩૧૮૨ ચવીને મરીને, ચ્યવન કરીને ૧૩૧૮૩ બાઝી પડે વળગે, ચોંટી પડે, જામી જાય ૧૩૧૮૪ વિરાધક વિરાધૂ ા વિરાધના કરે તેવા, અપરાધક; અનારાધક ૧૩૧૮૫ સંસ્કાર સુધારણા, ૩ પ્રકારે સંસ્કાર – દોષમાર્જન, હીનાંગ પૂર્તિ, અતિશયાધાયક ૧૩૧૮૬ માગધી ગાથાઓ જિનાગમ-શાસ્ત્રની માગધી-પ્રાકૃત ભાષામાં લખાયેલા શ્લોકો, જેનું મધુરતાથી ગાન થઈ શકે, જેમાં શબ્દ થોડા પણ અર્થ અત્યંત વિશાળ હોય, છંદ વડે જેની રચના કરી હોય તે ગાથા ૧૩૧૮૭ પરમાધામી(જમ) પરમ+34ધર્મી નારકોને ખૂબ ખૂબ દુઃખ દેનારા પરમ અધમ દેવો, ૧૫ પ્રકારના છે અને અસુરકુમારમાં ગણાય છે પૃ. ૩૬ તા.૨૩-૧-૧૮૯૮ થી તા.૨૦-૪-૧૮૯૮ અને તા.૧૧-૨-૧૮૯૮ થી તા.૯-૫-૧૮૯૮ દરમ્યાન ૧૩૧૮૮ ભેદન મિત્ ભૂદવાની ક્રિયા ૧૩૧૮૯ જોગાનુજોગ યોગાનુયો. સંયોગવશાતુ, પ્રસંગોપાત્ત, આવી પડેલી અનુકૂળતા ૧૩૧૯૦ નિબિડપણું ઘાટું, દૃઢ, મજબૂત, ગાઢ, ઘનઘોર ૧૩૧૯૧ પોચી કરી કૂણી, કોમળ, નરમ કરીને ૧૩૧૯૨ અવિરતિ સમ્યફદૃષ્ટિનામાં અવિરતિ સમ્યફદૃષ્ટિ નામનું ૧૩૧૯૩ સુપ્રતીતિ સમ્યફ પ્રતીતિ ૧૩૧૯૪ બોધબીજા સમ્યક્દર્શન ૧૩૧૮૫ ઓછી અદકી ઓછી અધિકી, ઓછીવત્તી, થોડીઘણી, થોડી ઝાઝી ૧૩૧૯૬ પ્રકાશવું પ્ર+શું પ્રકાશ, તેજ-ઉજાસ, ચમકવું, સ્પષ્ટ-પ્રત્યક્ષ કહેવું, પ્રસિદ્ધ કરવું ૧૩૧૯૭ બુદ્ધિ-વિચાર-ઈચ્છા શક્તિ, માનસિક શક્તિ, સમજવાની શક્તિ-તાકાત ૧૩૧૯૮ તર્ક અનુમાન-કલ્પના-વિચાર-સંભાવના-ન્યાય પૃ.૭૩૦ ૧૩૧૯૯ મોહેતુભૂત મોક્ષના કારણભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy