SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૮૧ :: ૧૩૧૪૨ મૂઢતા મુદ્દા મૂર્ખાઈ ૧૩૧૪૩ બદામ સરખી પણ બદામ જેટલું પણ, એક બદામ પણ, એક બદામ સુદ્ધાં ૧૩૧૪૪ જૈન જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવે તે જૈન ૧૩૧૪૫ વાડા બંધાવે છે પાટા વાડો, પાડો, લત્તો, મહોલ્લો, શેરી, ગલીની જેમ જુદા-જુદા પક્ષ કરાવે છે પૃ.૭૩૨ ૧૪. તા.૬-૧૦-૧૮૬ ૧૩૧૪૬ સચવાતો નથી સાચવી શકાતો નથી ૧૩૧૪૭ બૂમ પાડે છે બોલાવે છે, ઘાંટો પાડીને બોલાવે છે ૧૩૧૪૮ દેહાત્મબુદ્ધિ દેહમાં આત્મબુદ્ધિ ૧૩૧૪૯ સાચ સતુ, સત્ય ૧૩૧૫) વગડામાં પોક મૂકવી જંગલ-ઉજ્જડ-વેરાન પ્રદેશમાં પોક મૂકવી, રડવું, બૂમ પાડીને રડવું ૧૩૧૫૧ અમૃતભોજન અમૃતનો આહાર-જમણ, આત્માનો આસ્વાદ, અનુભવનો રસ ૧૩૧૫ર હીરાકંઠી પાસાવાળા મણકા કે સોનાના દાણાની ગળામાં પહેરવાની કંઠી ૧૩૧૫૩ પોલું ખાલી, ઠાલું, વચ્ચે પોલાણવાળું, બહારના ભપકાવાળું, ખોટો દેખાવ કરનારું ૧૩૧૫૪ અનાચાર દુરાચાર, કુરીતિ, આચાર-વ્યવહારનો ભંગ ૧૩૧૫૫ ઘડીએ ઘડીએ વારંવાર, વારે ઘડીએ ૧૩૧૫૬ એક જ ધારી એક જ સરખી, ફેરફાર વિનાની ૧૩૧પ૭ પૂર્વાપર પૂર્વમપરા આગળ પાછળ ૧૩૧૫૮ ચરી વર્ષ | પરહેજી, કરી, દર્દીએ ખાવા-પીવામાં રાખવાની નિયમાવલી ૧૩૧૫૯ પથ્ય fથનરૂત્ હિત કરનારું, આરોગ્યને લાભદાયી ખાનપાન, ચરી-પરહેજી, યોગ્ય ગુણકારી પૃ.૯૩૩ ૧૩૧૬૦ અચેત આહાર સૂઝતો આહાર, ચેતન-જીવ વિહોણો આહાર ૧૩૧૬૧ વિગય પદાર્થો વિરૂ, વિકૃતિ ! જે વસ્તુના આહારથી ઇન્દ્રિયોને તથા ચિત્તને વિકાર-વિષય વૃત્તિ ઉત્પન્ન થાય તે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન આ છ ભક્ષ્ય વિગઈ પદાર્થ છે ૧૩૧૬૨ સાધુ સાધુ આત્મદશા સાધે છે, મોક્ષમાર્ગે સાધના કરનાર; મુનિ ૧૩૧૬૩ કૂંચી રૂપી જ્ઞાન મૂળ જ્ઞાન. દેહથી ભિન્ન આત્માને ઓળખવો-જાણવો. ૧૩૧૬૪ ૫હાણા પાષા | પથ્થર ૧૩૧૬૫ ભામો પ્રમ્ | ભ્રમ, ભ્રમણા, શંકા, ખોટી આતુરતા, વહેમ, ભૂલ-થાપ ૧૩૧૬૬ કલ્યાણ કષાય ઘટે તે કલ્યાણ, રાગ-દ્વેષ-અજ્ઞાન જાય તે કલ્યાણ ૧૩૧૬૭ ભડકાવી માર્યા ચોંકાવી દીધા, ડરાવી દીધા, ચમકાવ્યા ૧૩૧૬૮ અજીર્ણ અપચો, બદહજમી, નહીં પચેલું ૧૩૧૬૯ મુસીબતવાળું મુશ્કેલી-મૂંઝવણ-દુઃખવાળું પૃ.૭૩૪ ૧૩૧૭૦ પક્ષપાત તરફદારી, પોતાના પક્ષ તરફનું વલણ ૧૩૧૭૧ વેદથી રહિત સ્ત્રીવેદ, પુરુષવેદ કે નપુંસકવેદથી રહિત ૧૩૧૭૨ મડદું શબ, મડું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy