SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૭૯:: ૧૩૦૮૩ અરેરાટ અરેરે હૈયાનો પ્રબળ ચચરાટ, દુઃખી દુઃખી થઈ જવું, અરેકાર ૧૩૦૮૪ ભિખારી fમક્ષા+નાહારી | ભીખ માગનાર, યાચક, જાચક, ભિક્ષુક ૧૩૦૮૫ હરિ રાગ દ્વેષ અને અજ્ઞાન જેના ગયા છે તે, ભગવાન, વીતરાગ; વિષ્ણુ પૃ.૭૨૦ ૧૩૦૮૬ કલાઇનો રૂપિયો સફેદ અને ઝટ ઓગળી જાય તેવી હલકી ધાતુ કલાઈનો ચલણી સિક્કો ૧૨ તા.૪-૧૦-૧૮૯૬ ૧૩૮૭ રળવામાં કમાવામાં, ગુજરાન ચલાવવામાં ૧૩૦૮૮ તદાકાર ત+મા+ા તે મય, તે રૂપ, તેનામાં એક રૂપાત્મક ૧૩૦૮૯ સાચા પુરુષ જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે તે ૧૩૯) ભોક્તા મુન ભોગવનારા, ભોજન કરનારા, ભોગવટો કરનારા ૧૩૦૯૧ વ્યવહાર વિ+વ+સ્ટ્રા લેવડદેવડનો સંબંધ, રૂઢિ-રિવાજ પૃ.૦૨૮ ૧૩૦૯ર પશુ ચોપગું જાનવર, ઢોર ૧૩૦૯૩ અંજળિજળ અંજલિ એટલે ખોબો, હાથના ખોબામાં રહેલું પાણી ૧૩૭૯૪ કરવત રપત્ર / લાકડાં, પથ્થર વગેરે વહેરવાનું-વેરવાનું દાંતાવાળું સુતારી ઓજાર ૧૩૦૯૫ વહેરાય કરવતથી બે ભાગમાં અલગ કરવું, વેરવું કે વહેરવું ૧૩૦૯૬ જથ્થા ઢગલા, એકસામટા, છૂટા નહીં ૧૩૦૯૭ લયલીન એકતાન બની ગયેલ ૧૩૯૮ મદ્ય દારૂ, મદિરા ૧૩–૯૯ પેઠે જેમ, ની માફક ૧૩૧૦ ઝાંઝવાનાં પાણીની વ્રુક્ષાવાતા ઉનાળામાં પવન અને તેના સંક્રમણથી થતો પાણીનો આભાસ, માફક મૃગજળ ૧૩૧૦૧ આંધળો વણે ને વાછડો ચાવે” મહેનત નકામી જાય તેવું કામ ૧૩૧૦૨ ફોકટ નકામી, મિથ્યા, વૃથા, નિરર્થક ૧૩૧૦૩ અધમાધમ ધમ+35ધમાં અત્યંત અધમ, અધમતમ. અધમ એટલે નીચ, હલકો, નિકૃષ્ટ દરજ્જાના, ધિક્કારવા યોગ્ય. ૧૩૧૦૪ નાક રહે તો સારું આબરૂ-પ્રતિષ્ઠા રહે તો સારું ૧૩૧૦૫ નાકની તો રાખ થવાની છે વિનાશી છે, અગ્નિસંસ્કાર થવાનો છે, બળી જવાનું છે ૧૩૧૦૬ મસાણની મઢી સ્મશાનની ચિતા-ચેહ ૧૩૧૦૭ અવગુણની ઓરડી અવ+Tખરાબ ગુણ, શેષ, એબ, બુરાઇનું નાનું ઘર કે ખંડ ૧૩૧૦૮ બદફેલની ખાણ દુરાચરણની ખાણ, દુર્વર્તનની ખાણ, બૂરાં કામની ખાણ ૧૩૧૦૯ ઘાણીના બળદ અંત વિનાનું વૈતરું કરનાર પૃ.૭૨૯ ૧૩૧૧૦ સંકડાઈ રહેવું સંકોચાઇને રહેવું, બિડાઈને-ભિડાઈને રહેવું ૧૩૧૧૧ ધુમાડા જેવા ધૂમ૫ટા સળગતા પદાર્થમાં ઝાળ ન થતાં રાખોડી સેર નીકળે તે ધુમાડો ૧૩૧૧૨ લૂગડાં કપડાં ૧૩૧૧૩ અભાગિયો જીવ કમભાગી, કમનસીબ, ભાગ્યહીન, બદનસીબ, અ-ભાગ્યશાળી Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy