SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૭૮:: ૧૩૦૬૧ ખરો નય આત્માર્થ તે જ એક ખરો નય ૧૩૦૬ર બંગાળ ભેદ-ભાંગા-પ્રકારની જાળ, માયાજાળ. કોઈપણ વસ્તુનું તેના એક ધર્મને લઈ ભાવ કે અભાવરૂપે વાસ્તવિક કથન તે ભંગ ૧૩૦૬૩ રાગ(સ્વર)કાઢી ગીત, પદ, સ્તવનને જુદી જુદી ઢબે મોટેથી ગાઇને ૧૩૦૬૪ કેડો મૂકવો નહીં પીછો છોડવો નહીં, છેડો-પેંઠ મૂકવા નહીં ૧૩૦૬પ કાયર તિરા નાહિંમત, ડરપોક, બાયલું ૧૩૦૬૬ કુટિલતા કૂડકપટ, વક્રતા, વંકાઈ, હઠીલાપણું ૧૩૦૬૭ છેટે રહેવું દૂર, આશા, અસ્પષ્ટ રહેવું ૧૩૦૬૮ ટેકા આધાર, આશ્રય, ટેકણ, સમર્થક ૧૩૦૬૯ હલાવે છે હલાવી નાખે છે, હલબલાવે છે ૧૩૦૭૦ સમકિતનાં મૂળ સમ્યક્દર્શનનાં મૂળ, મૂળિયાં ૧૩૦૭૧ બાર વ્રત ૧. પ્રાણાતિપાત વિરમણઃ જીવદયા પાળવાનું. ત્રસ જીવહિંસા કરવી કરાવવી નહીં ૨.મૃષાવાદ વિરમણ સત્ય બોલવાનું. સ્થૂળ-મોટું જૂઠું બોલે-બોલાવે નહીં ૩. અદત્તાદાન વિરમણ અચૌર્યનું. ૪ પ્રકારની મોટી ચોરી કરે-કરાવે નહીં ૪. મૈથુન વિરમણ બ્રહ્મચર્યનું. પરસ્ત્રી-પુરુષ, તિર્યચ-ણી સાથે કાયમૈથુન ન કરે, ન કરાવે પ.પરિગ્રહ વિરમણ અપરિગ્રહનું. ૯ પ્રકારના પરિગ્રહની મર્યાદા કરવી ૬.દિશાપરિમાણ દિશામર્યાદાનું. ઊંચી, નીચી બધી દિશામાં જવાની મર્યાદા ૭. ઉપભોગપરિભોગ પરિમાણઃ ૨૬ દ્રવ્ય વાપરવામાં મર્યાદા બાંધવી ૮. અનર્થદંડ વિરમણ ૪ અનર્થદંડ સેવવા નહીં, સેવરાવવા નહીં ૯. સામાયિક વ્રતઃ રોજ ઓછામાં ઓછી ૧ સામાયિક કરવી ૧૦.દિશાભોગપભોગ પરિમાણ દિશા અને દ્રવ્યની મર્યાદા ઓછી કરવી ૧૧. પૌષધ વ્રતઃ ધર્મકરણીથી આત્માને પોષવો ૧૨. અતિથિસંવિભાગ સાધુ-સાધ્વીજીને સૂઝતો આહાર વહોરાવવાની ભાવના ૧૩૦૭૨ ઓર જુદો, નિરાળું, ન્યારો ૧૩૦૭૩ લીટોડા ગમે તેમ લીટા મારવા-લીટી કરવી, ચીતરવું, દોરવું ૧૩૦૭૪ વાંકોચૂકો આડોઅવળો ૧૩૭૭પ મારી કૂટીને માર મારીને, મારી પીટીને, ગમે તેમ દબાણ કરીને ૧૩૦૭૬ ટેક સહિત પ્રતિજ્ઞાપૂર્વક ૧૩૦૭૭ સંક્ષેપપણું ટૂંકાણ, ટૂંકાવવું, ઓછા કરવાપણું ૧૩૦૭૮ શલ્ય શૂળ, કાંટો, મુશ્કેલી, નડતર ૧૩૦૭૯ ભભકતું નથી ભપકતું નથી, ગતિ પકડતું નથી, ઉછળીને બહાર આવતું નથી ૧૩૦૮૦ ટાંકણે કરી ટાંકણા વડે ૧૩૦૮૧ તડ પડે તરડાય, ફાટ પડે ૧૩૦૮૨ જાતે પોતાની મેળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy