SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૭૫ :: ૧૨૯૮૯ ઝળહળતો સળગતો, જળહળતો, પ્રજ્વળતો ૧૨૯૯૦ મફતનો કારણ વિના ૧૨૯૯૧ ભડકાવી દીધો ચોંકાવી, ચમકાવી, ડરાવી દીધો; ધડક અનુભવાવી દીધી ૧૨૯૯૨ તરવાનો કામી (સંસારસાગર) તરવાની ઇચ્છક ૧૨૯૯૭ વેગળો દૂર, આઘો ૧૨૯૯૪ ઊંધે રસ્તે ખોટે રસ્તે, અયોગ્ય રસ્તે ૧૨૯૯૫ વિસાત હિસાબ, ગણતરી ૧૨૯૯૬ કુલક્ષણ ખરાબ લક્ષણ, અપલક્ષણ, કુટેવ ૧૨૯૯૭ ડર્યા છે ડર રાખ્યો છે ૧૨૯૯૮ બાહ્ય ચારિત્ર દીક્ષા, સંયમ ૧૨૯૯૯ સરભરા આતિથ્યસત્કાર, પરોણાગત ૧૩) કામમાં આણ્યા કામમાં લીધા, કામ કરાવ્યું, ઉપયોગ કર્યો ૧૩૦૧ ખરેખરો વાસ્તવિક, યથાર્થ, સાચે જ ૧૩૦૦૦ ખરી સાચી ૧૩૦૩ છાશબાકળા છાશવ્યાકુર્તા બગડી ગયેલા, છોતા પાણી જેવા થયેલા બાકળા ૧૩૦૪ પિત્તળની કંઠી પિત્તના નકલી કંઠી; તાંબા અને જસતના મિશ્રણથી થતી ઝાંખા પીળા જેવા-સોના જેવા રંગની ધાતુ પૃ.૭૨૦ ૧૩00૫ ગોદડું. કપડાંના ગાભામાંથી સીવીને બનાવેલું પાથરણું જે ઓઢી પણ શકાય ૧૩/O૬ ધોતિયારૂપ - ધીર પુરુષોએ કેડથી નીચે પહેરવાનું મોટા માપનું પોતિયું ૧૩CO૭ ચોભંગી ૪ પ્રકારે, ૪ ભેદે ૧૩૦૦૮ ધરમશી મુનિ ધર્મસિંહ મુનિ, સ્થાનકવાસી, સૌરાષ્ટ્રમાં જામનગરમાં જન્મ, રોજના હજાર શ્લોક કંઠસ્થ કરી શકતા, ર હાથ-પગમાં ૪ કલમથી એકી સાથે લખી શકવાની વિરલ વિશિષ્ટતા હતી, ઉત્તમ મુનિચર્યા માટે યતિઓની અનુમતિ-આશીર્વાદથી જુદા પડી, અમદાવાદના દરિયાપીરની જગામાં ૧ રાત રહી, દરિયાપુરી દરવાજે વિ.સં. ૧૬૮૫ કે ૧૬૯૨ માં પહેલું વ્યાખ્યાન આપ્યું ત્યારથી દરિયાપુરી સંપ્રદાય સ્થપાયો. ર૭ આગમ પર ટબા-ટીકા લખનારા પ્રતિભાશાળી મુનિનો વિ.સં.૧૭૨૮માં દેહત્યાગ થયો. ૧૩OO: જ્ઞાનાપેક્ષાએ જ્ઞાનની અપેક્ષાએ, જ્ઞાનના દૃષ્ટિબિંદુથી ૧૩૦૧૦ સર્વવ્યાપક બધે વ્યાપીને રહેલો ૧૩૦૧૧ સચ્ચિદાનંદ (+ વિજ્ઞાનેન્દ્ર ! ૧૩૦૧૨ અવ્યાબાધ સમાધિસ્વરૂપ કોઇ બાધા ન પહોંચાડી શકે તેવી સ્વસ્થતારૂપ (આત્મા) ૧૩૦૧૩ અમિલનસ્વરૂપ ક્યાંયે મળીભળી જતો ન હોવાથી, ક્યાંયે મેળાપ કરતો ન હોવાથી, અમેળાપી રૂપ, અસંયોગી, અમિશ્રરૂપ ૧૩૦૧૪ પૂનાધિક ઓછાવત્તા ૧૩૦૧૫ ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ દેવગતિથી નરક-નિગોદ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy