SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૦૦ :: ૧૨૮૬૯ રૂઢિમાર્ગ પહેલેથી ચાલી આવતી રસમે-વ્યવહાર કરેલો માર્ગ પૃ.૦૦૯ ૧૨૮૭) કૂબડું કદરૂપું ૧૨૮૭૧ રૂપાળું | દેખાવડું ૧૨૮૭૨ ગાંઠે બાંધો પ્રન્થિ વધૂ પોતાની માલિકીની કરી લો-લ્યો ૧૨૮૭૩ અનુભવગોચર અનુભવથી જાણમાં-સમજમાં આવે એવો ૧૨૮૭૪ અબંધ મ+ વજ્ર આત્મા કંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે ૧૨૮૭૫ વ્યવહાર સમ્યકત્વ સગુરુનાં વચન સાંભળવાં, વિચાર કરવો, પ્રતીતિ કરવી તે ૧૨૮૭૬ પરમાર્થ સમ્યક્ત્વ આત્માની ઓળખાણ થાય તે ૧૨૮૭૭ નિરાગ્રહ નિ++પ્ર૬ આગ્રહ વિનાના, પકડ વિનાના ૧૨૮૭૮ મધ્યસ્થભાવે મધ્યવર્તી, તટસ્થ, રાગદ્વેષરહિત ૧૨૮૭૯ કર્મ - I આત્માના સ્વભાવને જે આવરણ છે તે ૧૨૮૮૦ મિથ્યાત્વ મોહનીય ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને, મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે ૧૨૮૮૧ મિશ્ર મોહનીય ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો ભાવ ૧૨૮૮૨ સમ્યકત્વ મોહનીય ‘આત્મા આ હશે?' તેવું જ્ઞાન થાય તે ૧૨૮૮૩ સમ્યકત્વ “આત્મા આ છે' એવો નિશ્ચયભાવ ૧૨૮૮૪ સાંભર્યા કરે સમૃ યાદ આવ્યા કરે ૧૨૮૮૫ સ્વાદબુદ્ધિ વત્ વત્ ખાવા-પીવામાં જીભ વડે લેવાતા રસના અનુભવ, આનંદની ઇચ્છા પૃ.૦૧૦ ૯ તા.૧૯-૯-૧૮૯૬ ૧૨૮૮૬ યોગદશા ધ્યાનદશા ૧૨૮૮૭ પ્રશસ્ત વખણાયેલી, ઉત્તમ, શ્રેષ્ઠ, હિતકર, શાસ્ત્રોક્ત ૧૨૮૮૮ ટાંકામાં મકાન, રસ્તા કે ટેકરી પર ઊંચે કરવામાં આવતા પથ્થર-લોખંડ-સિમેન્ટ પ્લાસ્ટીકના નાના-મોટા ટાંકા-ટાંકીમાં ૧૨૮૮૯ અવિચારવાન અકાર્ય કરતાં જે ક્ષોભ ન પામે તે ૧૨૮૯૦ વિચારવાન અવિચારણા અને અકાર્ય કરતાં જે ક્ષોભ પામે તે ૧૨૮૯૧ બીજી કેરે બીજી વાર ૧૨૮૯૨ પારસમણિ સ્પર્શનિ એવો મણિ કે જેનો લોખંડને સ્પર્શ થતાં સોનું બની જાય પૃ.૭૧૧ ૧૨૮૯૩ પગરખાં પત્રક્ષક કાંટા, કાંકરા, તાપ, ગંદકી, ધૂળથી રક્ષણ કરનારા જોડા, ચંપલ, કાંટારખાં, બૂટ, સ્લીપર્સ, શૂઝ ૧૨૮૯૪ વટેમાર્ગ ત્રમા' ! રસ્તાનો મુસાફર ૧૨૮૯૫ પ્રતાપે પ્ર+પ્રભાવે, સામર્થ્ય, શક્તિ વડે ૧૨૮૯૬ આરો અંત, પાર, છેડો ૧૨૮૯૭ મુમતી મુહપત્તિ ૧૨૮૯૮ મુસલમાન ઇસ્લામ ધર્મ પાળનાર, મુસ્લિમ ૧૨૮૯૯ પીરાણા ઇમામશાહ સ્થાપિત અર્ધ હિંદુ-અર્ધ મુસ્લિમ સંપ્રદાયવાળા મુસલમાન ૧૨૯૦૦ કુળાચાર નું+વાર ! કુળની પરંપરાથી ચાલ્યા આવતા રિવાજ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy