SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪પર :: ૧૨૩૯૩ ક્રૂર નિર્દયી, દયાહીન, ઘાતકી ૧૨૩૯૪ પરાભવ પરાજય, હાર ૧૨૩૯૫ શૂર બહાદુર, પરાક્રમી, શૌર્યવાન ૧૨૩૯૬ કમ કરી ઓછો કરી ૧૨૩૯૭ પૂર્વાચાર્યો પૂર્વે-પહેલાં થઈ ગયેલા આચાર્યો ૧૨૩૯૮ સાધન આત્માની સિદ્ધિ માટેના ઉપાય ૧૨૩૯૯ સાત વ્યસન જુગાર, માંસભક્ષણ, મદિરા, પરસ્ત્રી-પુરુષગમન, શિકાર, મોટી ચોરી, વેશ્યાગમન ૧૨૪CO કંદમૂળ સાધારણ વનસ્પતિકાય, અનંતકાય, ૫ લક્ષણ છે. જમીનમાં ઊગે, એકસરખા બે ભાગ થાય, તાંતણા-રેષા વગરનું, કાપ્યા છતાં ફરીથી ઊગનારું, છૂપી નસ, સાંધા ને ગાંઠોવાળું, વગર વાગ્યે ઊગી જાય તેવું. બટેટા, કાંદા વગેરે ૧૨૪૦૧ અભક્ષ્ય ન ખાવા યોગ્ય ૧૨૪૦૨ રાત્રિભોજન સાયંકાલ બાદના ચાર પ્રકારના આહાર (અસણં, પાછું, ખાઇમં, સાઇમ) ૧૨૪૦૩ જપ ઈષ્ટદેવનું માળાથી આવર્તન, વારંવાર સંસ્મરણ ૧૨૪/૪ ભક્તિરહસ્ય દુહા “હે પ્રભુ હે પ્રભુ, શું કહું?' ના વીસ દોહરા (પત્રાંક ૨૬૪) ૧૨૪૦૫ પઠન મનન વાંચવું વિચારવું, વાંચવું-અભ્યાસવું પૃ.૭૯ ૧૨૪૦૬ સિઝંતિ સિધુ સિદ્ધ થાય છે ૧૨૪૦૭ બુઝંતિ વધુ બોધ-જ્ઞાન સહિત હોય છે ૧૨૪૦૮ મુસ્મૃતિ મુવી સર્વ કર્મથી મુકાણા-રહિત હોય છે ૧૨૪૦૯ પરિણિગ્લાયંતિ પરિનિર્વાણ પામે છે, કર્મરહિત હોવાથી ફરી જન્મ ધારણ કરતા નથી ૧૨૪૧૦ સવ દુખાણમાં કરંતિ સર્વ દુઃખનો અંત કરે છે ૧૨૪૧૧ રહસ્યાર્થ મર્મ, આશય, અલૌકિક અર્થ ૧૨૪૧૨ શૂન્યતા આનંદરહિતતા ૩૦ ૧૨૪૧૩ અજ્ઞાનતિમિર અજ્ઞાનરૂપી અંધકાર-તિમિર ૧૨૪૧૪ અન્યાનાં અંધકારથી અંધ હોય તેવાને ૧૨૪૧૫ જ્ઞાનાંજનશત્નાક્રય જ્ઞાન રૂપી અંજન શલાકા-આંજવાની સળીથી ૧૨૪૧૬ નેત્રમ્ નેત્રને-આંખને ૧૨૪૧૭ उन्मीलितं ખોલ્યાં-ખોલી, ઉઘાડ્યા-ઉઘાડી ૧૨૪૧૮ યેન જેણે, જેના વડે ૧૨૪૧૯ તર્ક્સ તેને ૧૨૪૨૦ શ્રી ગુરવે નમ: શ્રી સદ્ગુરુને નમસ્કાર (ગુરુગીતા, શ્લોક ૪૫) ૧૨૪૨૧ અપેક્ષા રાખે છે અગત્ય લાગે ૧૨૪૨૨ સાકાર આકાર-રૂપ સાથે ૧૨૪૨૩ અપૌરુષેય બોધ મનુષ્યકૃત બોધ નહીં (વેદ, બાઇબલ મનુષ્યકૃત બોધ નથી તેવી માન્યતા) ૧૨૪૨૪ સ્વવીયૅ કરી પોતાના બળે, આત્મબળે ૧૨૪૨૫ દેહધારીપણે સદેહે, દેહ સહિત દશામાં, સયોગી દશામાં, મન-વચન-કાયાના યોગ સાથે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy