SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૫૧ :: ૧૨૩૬૧ સડતું નથી બગડી જતું નથી, કોહવાઈ જતું નથી ૧૨૩૬૨ પારો ખૂબ વજનદાર પ્રવાહી ધાતુ, ચળકતી, વેરાઈ જતી-છૂટી પડી જતી ધાતુ ૧૨૩૬૩ શબ મડદું, મડું, લાશ ૧૨૩૬૪ અબાધાકાળ કર્મના બંધ અને ઉદય વચ્ચેનો સમય ૧૨૩૬૫ પંથી પંથે જનારો-ચાલનારો ૧૨૩૬૬ વટેમાર્ગ વાટ+માર્ગ. મુસાફર, રાહદારી, રસ્તે ચાલનાર ૧૨૩૬૭ કરી માને માની લે ૧૨૩૬૮ “સુંદરવિલાસ' રામાનંદી સંપ્રદાયમાં (વિ.સં.૧૯૦૧=ઈ.સ.૧૫૪૪) વિખ્યાત દાદુજીના શિષ્ય સુંદરદાસજી રચિત ગ્રંથ. ભિન્ન ભિન્ન વિષયને અંગ કહ્યાં છે, ૬ છંદમાં છે – મનહર, ઈદવ, દુમિલા, કુંડલીઆ, સવૈયા, હંસાલ. આ સિવાય જ્ઞાનસમુદ્ર, જ્ઞાનવિલાસ, સુંદરાષ્ટક વગેરે ગ્રંથ પણ રચ્યા છે. ૧૨૩૬૯ ઊણપ ખામી ૧૨૩૭૦ વૈદ્ય આયુર્વેદની રીતે દર્દીઓની સારવાર-ચિકિત્સા કરનાર, ચિકિત્સક, ભિષક ૧૨૩૭૧ નિદાન મૂળ કારણ ૧૨૩૭૨ ચિકિત્સા વૈદકીય સારવાર ૧૨૩૭૩ કૂટવૈદ્યો ખોટા વૈદ્યો ૧૨૩૭૪ પોતા પાસે પોતાની પાસે ૧૨૩૭૫ સસ્તી સોઘી, ચાલુ કિંમત કરતાં ઓછી કિંમતની ૧૨૩૭૬ લલચાય લોભાય, લાલચ થાય ૧૨૩૭૭ ઉપનય ૩૫+ની ઉપલબ્ધિ ન્યાયમાં વાક્યમાંનો ૪થો અવયવ; વય સમીપનયનું એક અંગ ગ્રહણ કરી અનેક વિકલ્પ કથન કહેવાનો અર્થ આશયનું સ્પષ્ટીકરણ ૧૨૩૭૮ વીતરાગ દર્શન જૈન દર્શન, વીતરાગનું દર્શન, સર્વજ્ઞનું દર્શન પૂ.૬૦૮ ૧૨૩૭૯ વિષય વિવશ વિષયને વશ, અધીન, લાચાર ૧૨૩૮૦ કુદર્શનો સમ્યક નહીં તેવાં દર્શન ૧૨૩૮૧ ત્રિવૈદ્ય ત્રણ પ્રકારના વૈદ્ય, ત્રણ પ્રકારે-રીતે વૈદ્ય તા.૨૬-૧૦-૧૮૯૦ થી તા.૧૩-૧૧-૧૮૯૭ દરમ્યાન ૧૨૩૮૨ સંન્યાસી સર્વ વાસનાનો ક્ષય કરે તે ૧૨૩૮૩ ગોંસાઈ ઈન્દ્રિયોને કાબૂમાં રાખે તે ૧૨૩૮૪ સંસારનો પાર પામે તે ૧૨૩૮૫ મદ મદ્ ા અભિમાન, ૮ પ્રકારે ૧૨૩૮૬ અર્ધદગ્ધપણું પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું ૧૨૩૮૭ સામા થઇ સામે પડી, વિરુદ્ધ થઇ, વિરોધમાં જઈ ૧૨૩૮૮ હેરાન ખૂબ દુઃખી, વ્યગ્ર ૧૨૩૮૯ નિદ્રાદિ પ્રકૃતિ નિદ્રા (ઊંઘ) વગેરે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ ૧૨૩૯૦ પ્રતિ સામે, તરફ ૧૨૩૯૧ ક્ષત્રિય ભાવે ક્ષત્રિયવૃત્તિએ, ક્ષત્રિયવટે, યુદ્ધમાંથી પાછા ન હઠવાની ટેક સાથે ૧૨૩૯૨ અપમાન દેવું અપમાન કરવું, માન ન આપવું ૩s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy