SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૪૯ :: ૧૨૨૯૭ આત્માનુશાસન વિ.સં.૯૪૦ માં શ્રી ગુણભદ્રાચાર્ય કૃત વૈરાગ્યનો ૨0 શ્લોકનો ગ્રંથ ૧૨૨૯૮ મોક્ષમાળા મોરબીમાં ૩ દિવસમાં વિ.સં.૧૯૪૦માં ૧૦૮ પાઠનું કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર માત્ર ૧૬ વર્ષને ૫ માસની વયે લખ્યું તે પુસ્તક ૧૨૨૯૯ અધ્યાત્મસાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત ૯૪૯ શ્લોક, ૭ પ્રબંધમાં અધ્યાત્મનું સ્વરૂપ, વૈરાગ્યના ભેદ, આત્મનિશ્ચયનું નિરૂપણ કરતો ગ્રંથ ૧૨૩00 આનંદઘન ચોવીસી સ્તવન ૧ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ૧૨૩૦૧ આનંદઘન ચોવીસી સ્તવન ૩ સંભવ દેવ તે ધુર સેવો સવે રે ૧૨૩૦૨ આનંદઘન ચોવીસી સ્તવન ૫. સુમતિચરણ કજ આતમ અરપણા ૧૨૩૦૩ આનંદઘન ચોવીસી સ્તવન ૭ શ્રી સુપાસજિન વંદિયે, સુખસંપત્તિનો હેતુ લલના ૧૨૩૦૪ આનંદઘન ચોવીસી સ્તવન ૮ દેખણ દે રે સખી મુને દેખણ દે ૧૨૩૦૫ આનંદઘન ચોવીસી સ્તવન ૯ સુવિધિ જિસેસર પાય નમીને ૧૨૩૦૬ આનંદઘન ચોવીસી સ્તવન ૧૦ શીતલ જિનપતિ લલિત ત્રિભંગી ૧૨૩૦૭ આનંદઘન ચોવીસી સ્તવન ૧૩ દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદ શું ભેટ ૧૨૩૦૮ આનંદઘન ચોવીસી સ્તવન ૧૫ ધર્મ જિનેસર ગાઉં રંગ શું, ભંગ મ પડશો હો પ્રીતજિનેસર ૧૨૩૦૯ આનંદઘન ચોવીસી સ્તવન ૧૬ શાંતિ જિન એક મુજ વિનતિ, સુણો ત્રિભુવનરાય રે ૧૨૩૧૦ આનંદઘન ચોવીસી સ્તવન ૧૭ મનડું કિમતિ ન બાઝે હો કુંથુજિન ૧૨૩૧૧ આનંદઘન ચોવીસી સ્તવન ૧૯ સેવક કિમ અવગણિયે હો મલ્લિજિન, એહ અબ શોભા સારી ૧૨૩૧૨ આનંદઘન ચોવીસી સ્તવન ૨૨ અષ્ટભવાંતર વાલહીરે તું મુજ આતમરામ, મનરાવાલા ૧૨૩૧૩ જૂવા જુગાર, જૂગટું ૧૨૩૧૪ આમિષ માંસ ૧૨૩૧૫ મદિરા મધ, દારૂ, શરાબ ૧૨૩૧૬ દારી વેશ્યા, ગણિકા ૧૨૩૧૭ આહટક શિકાર ૧૨૩૧૮ ચોરી ચોરવું, ચોરીનો ધંધો ૧૨૩૧૯ પરનારી પરસ્ત્રીસેવન (સ્ત્રી માટે પરપુરુષસેવન) ૧૨૩૨૦ દુઃખદાઇ દુઃખદાયક ૧૨૩૨૧ દુરિતમૂળ પાપનાં મૂળ-મૂળિયાં-જડ ૧૨૩૨૨ જાઈ લઈ જનાર (“નાટક સમયસારમાં, સાધ્ય-સાધક ધાર, શ્લોક ૨૭) ૧૨૩૨૩ અત્યાગ નહીં છોડેલી, ત્યાગ ન કર્યો હોય તેવી ૧૨૩૨૪ અમુક રસનો ત્યાગ ભોજનના ૬ રસમાંથી અમુકનો ત્યાગ, આયંબિલ, નીવિ જેવું ૧૨૩૨૫ અબ્રહ્મચર્યનો ત્યાગ મૈથુનનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન ૧૨૩૨૬ પરિગ્રહ પરિમાણ મર્યાદિત પરિગ્રહ ૧૨૩૨૭ વિદિત કરેલા જણાવેલા, વાકેફ કરેલા ૧૨૩૨૮ પશ્ચાત્તાપનું સ્થાનક પસ્તાવાનું, ક્ષમાપનાનું ઠેકાણું-સ્થાન ૧૨૩૨૯ સ્વેચ્છાએ પોતાની ઇચ્છા-મરજી મુજબ ૧૨૩૩) નિયમભંગ નિયમનો ભંગ, છેદ, ભાંગી-તોડી નાખવો ૩૪ તા.૧૯-૯-૧૮૫ થી તા.૩-૧૦-૧૮૫ દરમ્યાન ૧૨૩૩૧ સત્ય સત્ ા જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy