SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૪૭ :: કુલ ૨૭-૨૮ વિષયો–-દિ.મતે (શબ્દમાં સારેગમપધનીસા એમ ૭ લે છે) અને ૨૮મું મન-અનિદ્રિય લે છે–દિ.આચાર્ય કાર્તિકેય સ્વામી ૧૨૨૪૨ અસમર્થ અશક્ત, સક્ષમ ન હોય તે ૧૨૨૪૩ એકી વખતે એક સાથે, એકી સમયે ૧૨૨૪૪ ઠગાય છે છેતરાય છે, ધૂતાય છે ૧૨૨૪પ કાયરપણું તિરતા | નાહિંમત, કંટાળો, થાક ૧૨૨૪૬ મોળા કરવા ઓછા કરવા, રસ મંદ કરવો ૧૨૨૪૭ ઉપસ્થ ઇન્દ્રિય ૩૫+સ્થા / સ્ત્રી-પુરુષની જનનેન્દ્રિય; મધ્ય ભાગ; ખોળો-ગોદ ૧૨૨૪૮ લગભગ ૧ ઈચ કે ૨ આંગળ જેટલું ૧૨૨૪૯ માદક ચીજ કેફી, મદ-નશો કરાવે તેવી વસ્તુ ૧૨૨૫૦ અસલના સ્વભાવ મૂળ-પ્રાચીન-સાચા સ્વભાવ ૨૯ ૧૨૨૫૧ સ્પાઇ સ્પષ્ટતા, ખુલાસા, ચોખવટ ૧૨૨પર સાક્ષી હાજરી, સાહેદી, સાબિતી ૧૨૨૫૩ આગાર છૂટ, અપવાદ ૩૦. ૧૨૨૫૪ બળવત્તર વધુ બળવંતી, બળવાન ૧૨૨૫૫ દરકાર પરવા, તમા, ગરજ ૫.૬૦૪ ૩૧ ૧૨૨પ૬ અશ્રદ્ધા શ્રદ્ધા ન રાખવી, શ્રદ્ધા-વિશ્વાસ આસ્થાનો અભાવ ૧૨૨૫૭ પતિત થવાનું પડી જવાનું ૧૨૨૫૮ સિત્તેર કોટાકોટિ સાગરોપમ ૧ કરોડX ૧ કરોડ =૧ ક્રોડાકોડ (કોટાકોટિ) એવા ૭૦ સાગરોપમ ૧૨૨૫૯ અસંખ્યાત ગણત્રી કે માપમાં ન આવે એટલા ૧૨૨૬૦ ચારિત્રમોહ ૧૬ કષાય અને ૯ નોકષાય, આત્માના ચારિત્ર ગુણને આવરણ કરે તે ૧૨૨૬૧ લટક્યો લબડ્યો-લબડેલો, રખડી પડેલો, ટીંગાયેલો ૧૨૨૬૨ દર્શનમોહ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યકત્વ મોહનીયઃ સમકિત ન થવા દે ૧૨૨૬૩ સીસું રેડ્યું હોય એવી રીતે જડબેસલાક, ઢાળી દે તેવી રીતે ૧૨૨૬૪ અવ્યક્ત ઉપયોગરૂપ સામાન્ય પ્રવૃત્તિ વડે; પ્રવાહે, જથ્થામાં, સામૂહિક રીતે ૧૨૨૬૫ મુકાબલો સામનો ૧૨૨૬૬ સ્થાનકે સ્થાને, ગુણસ્થાનકે તા.૧૦-૧૦-૧૮૯૨ ૧૨૨૬૭ ને ૧૨૨૬૮ अबुद्धा અબુદ્ધ, અવિવેકી, અબુઝ, તત્ત્વને ન જાણનાર ૧૨૨૬૯ वीरा વિરો, અનેક વીરો ૧૨૨૭૦ મમિત્ત સિને અસમ્યક દૃષ્ટિ, સમ્યફદૃષ્ટિ વિનાના, મિથ્યાત્વી ૧૨૨૭૧ ગયુદ્ધ અશુદ્ધ ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy