SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૨૪ :: ધિક્કાર આ પ્રમાણે ૧૮ શ્રેણીનો સ્વામી તે રાજા કહેવાય, મુકુટધારી થઈ શકે ૫૦૦ મુકુટધારી રાજાના સ્વામી તે અધિરાજા ૧૦૦૦ અધિરાજાના સ્વામી તે મહારાજા ૨000 મુકુટધારી રાજાના સ્વામી તે મુકુટબદ્ધ કે અર્ધમાંડલિક રાજા 8000 મુકુટધારી રાજાના સ્વામી તે માંડલિક રાજા ૮000 મુકુટધારી રાજાના સ્વામી તે મહામાંડલિક ૧૬૦૦૦ મુકુટધારી રાજાના સ્વામી તે અર્ધચક્રી ૩૨૦૦૦ મુકુટધારી રાજાના સ્વામી તે ચક્રવર્તી, સકલ ચક્રવર્તી છે ને અ...ધ..ધ સંપત્તિ? છતાં વૈરાગ્યગુણ પ્રગટતાં પળભરમાં સંસારત્યાગ કરીને ચાલી નીકળે છે! આટલી રિદ્ધિસિદ્ધિમાં વૈરાગી ચક્રવર્તીને ક્યાંય સુખબુદ્ધિ હોતી નથી! ચક્રવર્તી દીક્ષા લઇ લે કે આયુષ્ય પૂર્ણ થાય તો પછી બધાં સાધન સ્વસ્થાને ચાલ્યાં જાય છે. ૧૧૬૮૧ અધિષ્ઠિત ધસ્થા / રહેલા, અધિષ્ઠાનવાળા, આવી વસેલા, ઉપરી થઈને રહેલા ૧૧૬૮૨ તિરસ્કાર, ફિટકાર, નિંદા ગમન કરતી નથી { જતી નથી, ગતિ કરતી નથી ૧૧૬૮૪ અધીન (આધીન) વશ ૧૧૬૮૫ શાંતિઃ પરમ અસંગતા પત્રાંક ૯૩૦ કોને ? તા.૨૭-૬-૧૯૦૦ ૧૧૬૮૬ ચિંતિત વિન્ ચિંતવેલું ૧૧૬૮૭ ચિંતામણિ ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિ. પાસે હોય તો ધારેલું આપે એવો મણિ વિચારવામાં-ઇચ્છવામાં આવેલી વસ્તુ કે વિચારને સિદ્ધ કરનારો પદાર્થ ૧૧૬૮૮ ચિંતિતા વન્તા ચેતવણી, વિચારણા, ધારણા, ચિતવન, ધ્યાન ૧૧૬૮૯ અચિંત્ય +વિન્દ્ર | ચિંતવ્યા વિના, સંકલ્પ કર્યા વગર ૧૧૬૯૦ કલ્પવૃક્ષ પુરાણો-જિનાગમો મુજબ, એવું વૃક્ષ કે તેની નીચે જે ઇચ્છા કરો તે વસ્તુ મળે-આપે. ૧૦ વૃક્ષ છે: મનંગા, તુડિયંગા, વસ્ત્રાંગ, જ્યોતિરંગ વગેરે ૧૧૬૯૧ દરિદ્ર નિર્ધન, ગરીબ, આળસુ, નિરુત્સાહી ૧૧૬૯૨ અગિયારમું મહાવીર સ્વામીના સમયમાં થયેલા ૫ આશ્ચર્ય અને એ પહેલાં થયેલા ૫ આશ્ચર્ય આશ્ચર્ય-અપવાદ-ન બનવા યોગ્ય બનાવ મળી ૧૦ પછી ૧૧મું આશ્ચર્ય પત્રાંક ૯૩૦ મુનિશ્રી લલ્લુજીને તા.૨૮-૬-૧૯૦૦ ૧૧૬૯૩ બોરસદ ગુજરાતમાં બોરસિદ્ધ ગામ, આણંદ ૨૦, અગાસ ૧૦, કાવિઠા ૪ કિ.મી. ૧૧૬૯૪ યોગ્ય ૧૧૬૯૫ નિષેધક નિમ્ ના પાડતાં, મનાઇ કરતાં, નકારાત્મક પૃ. ૫૩ ૧૧૬૯૬ ઉદાહરણ દાખલ દાખલા તરીકે, જેમ કે ૧૧૬૯૭ રૂઢિ સૂત્ | રીતિ, પરંપરા, પ્રથા, ચાલ; પ્રસિદ્ધિ પ્રગતિ; ઉત્પત્તિ, જન્મ ૧૧૬૯૮ સામાયિક વ્રત ૧૨ વ્રતમાં ૯ મું વ્રત. બે ઘડી (૪૮ મિનિટ) સુધી સાવદ્ય યોગથી નિવર્તી, ઉપશાંત રહીને સ્વાધ્યાય-ભક્તિ કે માળામાં સમય ગાળવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy