SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ખડે પગે પહેરો ભરતા ૩૬૦ અંગ રક્ષકો ૭. સ્વયંપાકી રસોઇયા ૩૬૦ઃ રોજ ૪ કરોડ મણ અનાજ, ૧૦ લાખ મણ મીઠું, ૭૨ મણ હીંગ વપરાય ! ૮. ૩૨ યક્ષદેવો ૩૨ ચામર ઢોળે ૯. ૧૨ યોજન સુધી સંભળાય તેવા ૨૪ શંખ, ૨૪ ભેરી, ૨૪ પડહ ૧૦. ૩૨૦૦૦ દિવ્ય નાટ્યશાળા ૧૧. ૩૨૦૦૦ સંગીતશાળા ૧૨. ૩૨૦૦૦ દેશના ૩૨૦૦૦ મુકુટધારી રાજા ૧૩. ૩૨૦૦૦ રાજાના ૩૨૦૦૦ સ્વામી ૧૪. ૧૬૦૦૦ ગણબદ્ધદેવોના સ્વામી ૧૫. ૮૮૦૦૦ મ્લેચ્છ રાજાઓના સ્વામી ૧૬. ૧ આર્ય ખંડ અને ૫ મ્લેચ્છ ખંડનું રાજ્ય ૧૭. ૧ કરોડ હળ ૧૮. ૩ કરોડ ગોમંડલ-ગૌશાળા ૧૯. ૧ કરોડ સોનાનાં વાસણો રસોઇ માટે ૨૦. ૧૬૦૦૦ દેવો સેવા કરે ૨૧. મનવાંછિત વસ્ત્ર, આભૂષણ, રત્ન દેવલોકમાંથી આવે ૨૨. અખૂટ નવનિધિને લીધે મનમાં ચિંતવે કે કાર્ય થઇ જાય ૨૩. નંદ્યાવર્ત નામનો ભવ્ય મહેલ ૨૪. દ૨૨ોજ મુનિને આહારદાનના ભવ્ય પ્રસંગોની ઊજવણી ચક્રવર્તીનું ઇન્દ્રિયબળ : ૧. સ્પર્શ ઃ ૯ યોજન સુધીના વિષયને જાણી શકે ૨. રસ ઃ ૯ યોજન સુધીના ૨સ જાણી શકે ૩. ગંધ ઃ ૯ યોજન સુધીના વિષયો જાણી શકે ૪. ચક્ષુ ઃ ૪૭૨૬૩ ૭।. યોજન સુધી જોઇ શકે, સવારે સૂર્યવિમાનમાં રહેલા અકૃત્રિમ જિનાલયનાં દર્શન મહેલમાંથી કરી શકે. ૫. કર્ણ ઃ ૧૨ યોજન સુધી સાંભળી શકે, ઘણી મોટી સેનાના છેડે વાત કરતા સૈનિકને સાંભળી લે ચક્રવર્તીની રાજ્ય શ્રેણીઓ : ૧. સેનાપતિ : સેના નાયક ૨. ગણકપતિ : જ્યોતિષ નાયક ૩. વણિકપતિ : વ્યાપારીના નાયક ૪. દંડપતિ : સમસ્ત સેનાના નાયક ૫. મંત્રી : પંચાંગ-મંત્રમાં પ્રવીણ ૬. મહેત્તર : કુળવાન, ચારિત્રવાન ૭. તલવર : કોતવાલનો સ્વામી ૮. વર્ણપતિ : બ્રાહ્મણોનો સ્વામી ૯. વર્ણપતિ : ક્ષત્રિયોનો સ્વામી :: ૪૨૩:: Jain Education International ૧૦. વર્ણપતિ : વૈશ્યોના સ્વામી ૧૧. વર્ણપતિ ઃ શૂદ્રોના સ્વામી ૧૨. હાથી : ૮૪ લાખ ૧૩. ઘોડા : ૮૪ લાખ ૧૪. રથ: ૮૪ લાખ ૧૫. પાયદળ : ૯૬ કરોડ ૧૬. પુરોહિત : આત્મહિત કાર્યનો અધિકારી ૧૭. અમાત્ય : દેશનો અધિકારી ૧૮. મહાઅમાત્ય : સમસ્ત રાજ્યકાર્યોનો અધિકારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy