SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૯૨ :: <! પત્રાંક ૮૧૩ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને. તા.૧૭-૧૦-૧૮૯૭ ૧૦૯૧૪ અનાદિ વાસના અનાદિકાળથી પૂર્વના સારા-માઠાં કર્મોના અજ્ઞાત રીતે રહી જતા સંસ્કાર ૧૦૯૧૫ સંક્રમણ સન્મ્ | ઓળંગી-વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું તે, સંક્રાન્તિ ૧૦૯૧૬ આકુળવ્યાકુળ અત્યંત બેબાકળું, ખૂબ ગભરાયેલું, હેરાન-પરેશાન ૧૦૯૧૭ અસંખ્ય +સમ્+ સંખ્યા-ગણત્રીમાં ન આવે એટલા ૧૦૯૧૮ હઠ દુરાગ્રહ, જિદ, મમત, જક ૧૦૯૧૯ દુરાભ્યપણા હુ+માત્મન્ ! દુરાત્મતા, દુષ્ટતા ૧૦૯૨૦ પૈર્ય ધીરજ, હિંમત, સ્વસ્થતા ૧૦૯૨૧ અવિક્ષેપપણું +વિ+fક્ષV I સ્થિરતા આ પત્રાંક ૮૧૪ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા. ૨૪-૧૦-૧૮૯૭ ૧૦૯૨૨ “યોગબિંદુ શ્રી હરિભદ્રાચાર્યે વિ.સં.૭૮૦માં યોગવિષયક સંસ્કૃતમાં રચેલો ગ્રંથ જેના પર૭ શ્લોકમાં યોગમાર્ગની પ ભૂમિકા નામે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય દ્વારા આધ્યાત્મિક વિકાસ સમજાવ્યો છે. ૧૦૯૨૩ “યોગશાસ્ત્ર શ્રી હેમચંદ્રાચાર્યે રચેલો ગ્રંથ જેના ૧૨ પ્રકાશમાં શ્રાવકનાં ૧૨ વ્રત, સમ્યકત્વ વગેરેનું ૧૦૦૯ શ્લોકમાં વર્ણન છે ૧૦૯૨૪ શ્રી યશોવિજયજી વિ.સં.૧૬૭૫ આસપાસ જન્મ, શ્રી આનંદઘનજીના સમકાલીન, શિષ્ય, ધુરંધર શાસ્ત્રાભ્યાસી, અનેક સ્તવન-સઝાયના રચયિતા ૧૦૯૨૫ સ્વાધ્યાય સઝાય, ઉપાધ્યાય યશોવિજયજી કૃત ૮ યોગદૃષ્ટિની સઝાય જેમાં ૭૬ કડી છે, એટલે કે “યોગદૃષ્ટિસમુચ્ચય'ના ૨૨૮ શ્લોકના બરાબર ૩ જા ભાગે ! શ્રીમદ્ રાજચંદ્રજીના મુખ્ય આશ્રમોમાં દરરોજ ગવાય છે ૧૦૯૨૬ બોધ તારતમ્ય બોધનો ભાવાર્થ, સારાંશ; ઓછાવત્તાપણું, ફેર ૧૦૯૨૭ ચારિત્ર સ્વભાવનું તારતમ્ય સમ્યક ચારિત્રનું ઓછાવત્તાપણું ભાવાર્થ ૧૦૯૨૮ યમથી સમાધિ અષ્ટાંગ યોગમાં પહેલેથી છેલ્લા યોગ સુધી ૧૦૯૨૯ અષ્ટાંગ યોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ અંગવાળી યોગની પ્રક્રિયા ૧૦૯૩) પ્રાણાદિ નિરોધરૂપ પ્રાણ વગેરેના નિરોધરૂપ, દ્રવ્ય પ્રાણાયામ ૧૦૯૩૧ આત્મસ્વભાવ પરિણામ રૂપ આત્મસ્વભાવના પરિણામરૂપ ૧૦૯૩૨ યથાવ યથાયોગ્ય પૃ.૧૫ પત્રાંક ૮૧૫ મુનિશ્રી લલ્લુજીને તા.૧૦-૧૧-૧૮૯૯ ૧૦૯૩૩ શ્રી મનસુખ લીંબડીવાસી મુમુક્ષુ શ્રી મનસુખભાઈ દેવશીભાઈ ૧૮૯૩૪ અન્ય ક્ષેત્રે અન્ય સ્થળે, બીજી જગ્યાએ-ગામે ૧૦૯૩૫ વિહાર કરવાના આશ્રમમાં મુનિપણામાં, સંન્યસ્તાશ્રમમાં ૧૦૯૩૬ ચરોતરાદિ પ્રદેશ વીતર | ચારુતર પ્રદેશ, વધુ સુંદર ફળદ્રુપ ભૂમિ-પ્રદેશ, મધ્યયુગમાં ૧૦૪ ગામોના સમૂહનો પ્રદેશ, મહી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ. MS પત્રાંક ૮૧૬ શ્રી અંબાલાલભાઈ લાલચંદને તા.૧૪-૧૧-૧૮૯૦ ૧૦૯૩૭ લોકહિતાર્થે લોકોના કલ્યાણ કાજે, જનકલ્યાણ માટે ૧૦૯૩૮ અનિયતકાળ અંકુશમાં-નિયમનમાં નથી તે મરણનો સમય For Private & Personal use only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy