SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૯૧ :: તા.૩-૧૦-૧૮૦ પૃ.૬૧૩ પત્રાંક ૮૦૮ મુનિશ્રી લલ્લુજીને તા.૩-૧૦-૧૮૯૭ ૧૦૮૯૨ અગાધ +ાધુ / અતિ ઊંડા, અસીમ, અપાર, ખૂબ ખૂબ ૧૦૮૯૩ અવિષમ એ+વિ+સમ્ | સમ, સમતા <! પત્રાંક ૮૦૯ કોને ? ૧૦૮૯૪ તમ તમે, તમારા ૧૦૮૯૫ નિષ્કામ ભક્તિ નિ+{+મન્ ઇચ્છા-સ્પૃહા-યાચનારહિત ભક્તિ ૧૦૮૯૬ સમસ્થિતિએ એકસરખી રીતે, સમાન ભાવે-રીતે MI પત્રાંક ૮૧૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૩-૧૦-૧૮૯૦ ૧૦૮૯૭ પારમાર્થિક હેતુવિશેષ ખાસ પારમાર્થિક કારણ ૧૦૮૯૮ નિરાલંબન નિ+મા+નન્ ઇચ્છા-આશંસા-સંશય-પ્રાર્થના-અનુમાન વિના ૧૦૮૯૯ જીવની પ્રકૃતિ જીવના સ્વભાવ, ટેવ, પ્રકાર ૧૦૯૦૦ નિર્વાણ નિ+વા મોક્ષ, વર્ણ-વાન-દેહ વિનાની સ્થિતિ ૧૦૯૦૧ રતિ રમ્ | રમણતા, રમવું, ખૂબ ગમવું ૧૦૯૦૨ . લિખિતંગ પંચપરમેષ્ઠિ પરમકૃપાળુદેવ પોતે પત્રાંક ૮૧૧ મુનિશ્રી લલ્લુજીને તા.૩-૧૦-૧૮૯૭ ૧૦૯૦૩ ગ્રીષ્મ ઋતુ ઉનાળાની ઋતુ, ઉનાળા ૧૦૯૦૪ તપાયમાન તY I તપેલા, તપી ગયેલા ૧૯૦૫ શીતળ ઠંડી, શીળી, ઠંડક સફેદ ચંદન, ચંદ્ર; મોતી; કમળ ૧૦૯૦૬ “યોગદૃષ્ટિસમુચ્ચય' શ્રી હરિભદ્રસૂરિ કૃત વિ.સં.૭૮૦માં આત્મદશામાપતી ૮ યોગદૃષ્ટિ વિષયક સંસ્કૃતમાં ૭૬ શ્લોકનો ગ્રંથ ૧૦૯૦૭ પ્રકરણરત્નાકર ઘણા પ્રકરણગ્રંથના સંગ્રહનું એક મોટા ચોપડા જેવા આકારનું પુસ્તક. કચ્છના અબડાસા તાલુકાના ગ્રુતપ્રેમી શ્રાવક ભીમશી માણેકે ઈ.સ.૧૮૬૫ માં મુંદ્રાના મિત્ર કલ્યાણજીભાઈને સાથે રાખીને જૈન ધર્મની મહત્ત્વની પ્રાચીન હસ્તપ્રતો એકઠી કરીને પ્રકાશનની પહેલ કરી. “પ્રકરણરત્નાકર'ના ૪ ભાગનાં પ્રકાશન માટે રૂા.૧ લાખનો ખર્ચ કર્યો, જાતે જ સંપાદન કર્યું, મુંબઈના નિર્ણયસાગર પ્રેસમાં છાપ્યું. ૧લો, રજો, ૩જો ભાગ અનુક્રમે ઇ.સ.૧૮૭૬, ૧૮૭૭, ૧૮૭૮માં અને ૪થો ભાગ ઈ.સ.૧૮૮૧ માં પ્રકાશિત થયા. પવિત્ર ગ્રંથોનાં પ્રકાશન ન કરવાનાં દબાણ સામે એકલા હાથે ઝઝૂમીને ૩૦૦ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરીને ઈ.સ.૧૮૯૧-વિ.સં.૧૯૪૭ માં જેઠ વદ ૫ ને ગુરુવારે દેહત્યાગ. ૧૦૯૦૮ % લિખિતંગમાં સહી ઓમ્ની, પોતે સહજાત્મસ્વરૂપી થયા છે તેથી પૃ.૧૪ પત્રાંક ૮૧૨ શ્રી અંબાલાલ સોભાગ્યભાઈને તા.૩-૧૦-૧૮૯૦ ૧૦૯૦૯ આધારભૂત પ્રમાણિત, મૂળભૂત ૧૦૯૧૦ ઉત્તરોત્તર એક પછી એક, ક્રમ પ્રમાણે ૧૦૯૧૧ સાન સંજ્ઞા સમજ, બુદ્ધિ, અક્કલ; ઈશારત, સંકેત ૧૦૯૧૨ ભાન મા ગમ, લક્ષ્ય, ધ્યાન, કાળજી, સાવચેતી, હોંશ, શુદ્ધિ ૧૯૧૩ યo યથાયોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy