SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૭૭ :: ૧૦૪૯૬ પ્રકૃતિબંધ પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે અણુઓનો આત્માની સાથે સંબંધ થાય તેમાં ક્યા અણુ આત્માના ક્યા ગુણને દબાવશે તેનો નિર્ણય ૧૦૪૯૭ અનુભાગબંધ રસબંધ, કર્મોની આત્મગુણોને દબાવવાના સ્વભાવની તરતમતાનો નિર્ણય ૧૦૪૯૮ પ્રદેશબંધ કર્માણુઓનો આત્મા સાથે સંબંધ થતી વખતે આઠે પ્રકૃતિ-કર્મમાં થતી વહેંચણીનો નિર્ણય ૧૦૪૯૯ વિદિશા વિ+તિ ખૂણો, એક દેહ છોડી બીજો દેહ ધારણ કરતી વખતે જીવ આકાશ શ્રેણી અનુસાર ૪ દિશા અને ઉપર-નીચે ગમન કરે છે, ૪ ખૂણામાં નહીં ૧૦૫) સ્કંધ આખી વસ્તુ. બે કે અધિક પરમાણુઓનો સમૂહ ૧૦૫૦૧ સ્કંધદેશ તેથી ઓછો (આખી વસ્તુથી ઓછો) ૧૦પ૦૨ સ્કંધપ્રદેશ આખી વસ્તુના અર્ધથી ઓછો ૧૦૫૦૩ પરમાણુ અવિભાગી, વસ્તુનો નાનામાં નાનો અંશ જેનું આગળ વિભાજન ન થાય ૧૦૫૦૪ પુદ્ગલના છ ભેદ પુત્ર્ા સુંદર; શરીર; પરમાણુ મુખ્ય ૬ ભેદઃ ભૂલ-સ્થૂલ, ધૂલ, ભૂલ-સૂક્ષ્મ, સૂક્ષ્મ-પૂલ, સૂક્ષ્મ, સૂક્ષ્મ-સ્કૂલ ૧૦૫૦૫ રૈલોક્ય ત્રિના ત્રણ લોક ૧૦૫૦૬ અવિભાગી નાનામાં નાનો અંશ કે જેનું આગળ વિભાજન ન થઈ શકે, પરમાણુ પૃ.૫° ૧૦૫૦૭ ચાર ધાતુ ધાતુના પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ; ધાતુ વગેરે; શરીરની ૭ ધાતુ ૧૦૫૦૮ સંઘાત સમૂહન્ ! સમૂહ, સંગાથ; હાડકાં; શરીર; હિંસા: ઐક્ય ૧૦૫૦૯ પરિમાણ પરિ+માં માપ ૧૦૫૧૦ સંખ્યા સરહ્યા ગણના, ગણતરી વ્યતિરિક્ત વિ+ગતિરિવ્ા એકલો, જુદો ૧૦૫૧૨ મત્સ્ય મન માછલું, મીન રાશિ, વિરાટ દેશ; વિષ્ણુના ૧૦ અવતારમાં ૧લો ૧૦૫૧૩ ગમન રામ્I ગતિ, જવું તે પૃ.૫૯૨ ૧૦૫૧૪ પૃથક ઉપલબ્ધિ ૩૫+નમ્ અલગ અસ્તિત્વ-સત્તા, ભિન્ન-જુદું જ્ઞાન, પ્રાપ્તિ ૧૦૫૧૫ પરિણામ સ્વજાતિનો (દ્રવ્યત્વનો-ગુણત્વનો) ત્યાગ કર્યા વિના દ્રવ્યનો-ગુણનો વિકાર વ્યવહારકાળ જીવ-પુગલના પરિણામથી મપાય છે, પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે ૧૦૫૧૬ સદુભાવ અમ્ | સમાવા અસ્તિત્વ, નિત્યત્વ ૧૦૫૧૭ દીર્ધાતર સ્થાયી દૃ+મા+સ્થા | લાંબો વખત રહે તેવો, લાંબા ધૂળ પર્યાય ૧૦૫૧૮ પરિમુક્ત પરિ+મુક્વા ચારે બાજુથી મુક્ત, સંપૂર્ણ મુક્ત મોક્ષ ૧૦૫૧૯ પદાર્થપ્રભેદરૂપ નવતત્ત્વરૂપે જીવના પ્રકાર-ભેદ ૧૦૫૨૦ વિમૂઢ માર્ગ વિ+મુદ્દા મોહમાર્ગ, મૂઢમાર્ગ ૧૦પર૧ સંસારસ્થ સમ્+સૃથા . સંસારમાં રહેલા, સંસારમાં સ્થિત, સંસારી ૧૦૫રર જીવસંશ્રિત ની+સમ્+%ા જીવસહિત, જીવસંયુક્ત, જીવના આશ્રયે ૫.૫૯૩. ૧૦૫ર૩ અલ્પ યોગવાળા ફરવાવાળા, ચલનક્રિયાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy