SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૫૭ :: ઘોર વણ કેશ ૯૯૭૯ યુ, હનુ+ન્યૂ I ભયંકર, ભયાનક; પ્રચંડ, ઉગ્ર ૯૯૮૦ પરીષહ પરિ+સદ્ ! ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે ૨૨ આપત્તિઓને સહન કરી લેવા ૯૯૮૧ ઉપસર્ગ ૩૫+સૃન્ ! રોગ, માંદગી, આફત, આપત્તિ ૯૯૮૨ યોગ પ્રવર્તના મન-વચન-કાયાના યોગના વ્યાપાર-પ્રવૃત્તિ ૯૯૮૩ ઉદયાધીન ઉદયને સમતાથી વેદવો ૯૯૮૪ પંચ વિષય ૫ ઇન્દ્રિયના ૨૩ વિષય: સ્પર્શ ૮, રસ ૫, ગંધ ૨, વર્ણ ૫, શબ્દ ૩ ૯૯૮૫ પંચ પ્રમાદે વિષય, કષાય, વિકથા, સ્નેહ અને નિદ્રા: આ ૫ પ્રમાદમાં ૯૯૮૬ વિના, વગર ૯૯૮૭ વીતલોભ લોભરહિત, નિર્લોભતાથી, ભવિષ્યની લોભવૃત્તિ વિના ૯૯૮૮ સાક્ષીભાવ આત્માનું જ્ઞાનસ્વરૂપ સાથે રહી ટગર ટગર જોનારનો ભાવ ૯૯૮૯ ચકી વનિ ચક્રવર્તી, સમ્રાટ સૂબેદાર; કુંભાર, મદારી, ચક્રવાક પક્ષી, સાપ ૯૯૯૦ નગ્નભાવ સા દિશા તે જ વસ્ત્ર ગણીને નગ્ન રહેવાની દિગંબર મુનિની અપરિગ્રહવૃત્તિ ૯૯૯૧ મુંડભાવ પંચમુષ્ટિવોચ દ્વારા હાથેથી માથાનું મુંડન, ૫ ઇન્દ્રિયના વિષયોનું મુંડન ૯૯૯૨ સહ સાથે, એક સાથે; એક જ સમયમાં શક્તિ; સમાનતા; વિદ્યમાનતા ૯૯૯૩ અસ્નાનતા ૩+ના સ્નાન ન કરવું તે, નહાવું નહીં ૯૯૯૪ અદંતધોવન મ++તન+ધવું દાંત ન ધોવા તે, દાતણ-બ્રશ વગેરેથી દાંત સાફ ન કરવા ૯૯૯૫ ત્નિ | વાળ, માથાના વાળ, ઘોડા-સિંહની ગરદનના વાળ; કિરણ ૯૯૯૬ રોમ +નના રુંવાડું, શરીરનું પ્રત્યેક બારીક છિદ્ર, માનવ શરીરની કરોડ રોમરાજી શંગાર, કૃત્રા શણગાર, સજાવટ, રસિકતા ૯૯૯૮ શરીરે, દેહ પર ૯૯૯૯ સમદર્શિતા શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કાર-તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે સમતા, પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટરહિતતા ૫.૫૫ ૧OOO જીવિત નવું જીવતાં, જીવન ૧OO૧ જૂનાધિકતા નિ+નું+ધ+GF | ઓછું કે વધુ-ઘણું હોવાનો ભાવ ૧OOO સ્મશાન શ્નન+શી | મડદાંને મરણ પછી બાળવાની જગ્યા, મસાણ, મરઘટ ૧૦૩ પ્રસન્નભાવ પ્ર+સમૂા ખુશીનો ભાવ, રાજીપો, આનંદ ૧OO૪ અન્ન મદ્ ભોજન, ભાત, અનાજ, ધાન્ય ૧૦૫ રજકણ ધૂળનો બારીક અંશ, કણી ૧OOO૬ રિદ્ધિ સ્રમ્ | ઋદ્ધિ, સમૃદ્ધિ, આબાદી, સફળતા, પૂર્ણવા, લબ્ધિ ૧OOO૭ વૈમાનિક દેવ વિ+મા+વિન્ા ઊર્ધ્વલોકમાં વિમાનમાં રહેલા દેવો ૧OOO૮ પરાજય પરી+ગ | હાર, પરાભવ, વિજયથી વિરુદ્ધ ૧OOOG અપૂર્વકરણ શ્રેણી માંડવા સમર્થ હોય - અપૂર્વકરણનો ભાવ પ્રગટે ૧૦૧૦ ક્ષપક શ્રેણી ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય તેવી ક્ષણે ક્ષણે ચઢતી દશા ૧૦/૧૧ આરૂઢતા મારુ૬ શ્રેણી માંડે, શ્રેણી ચઢે, શ્રેણી પર આરૂઢ-સવાર થવાપણું ૧૦૧૨ મોહસ્વયંભૂરમણ સ્વયંભૂરમણ સમુદ્ર છેલ્લો સમુદ્ર છે, તે પછી જમીનનો કિનારો નથી, સમુદ્ર માત્ર ઘનવાત-તનવાત છે, તેના જેવુંદુસ્તર મોહનીય કર્મ અંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy