________________
:: ૩પ૬ :: ૯૯૪૭ ઐશ્વર્ય
શા પ્રભુતા, સર્વોપરીતા, મોટાઇ, સાહેબી, વિભૂતિ, સંપત્તિ ૯૯૪૮ ધ્યાન
à આત્મધ્યાન, સ્વરૂપનું ચિંતન પત્રાંક ૩૬ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૩-૧-૧૮૯૦ ૯૯૪૯ કિંચિત્ માત્ર સહેજ પણ ૯૯૫૦ જ્ઞાનીનું જ્ઞાન જ્ઞાનીનો શુદ્ધ ભાવ, શુદ્ધ સ્વરૂપ, અસંગતા પત્રાંક ૭૩૦ શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈને
તા.૨૨-૧-૧૮૯૦ ૯૯૫૧ ઘાતક
હના ઘાત કરનાર, હણનાર ૯૯૫૨ ત્યાગમાર્ગ ત્યાગનો માર્ગ, ૧૨ વ્રત લેવાં, સંયમ લેવો, દીક્ષા લેવી ૯૯૫૩ દેશે
અંશે, અમુક હિસ્સે-ભાગે, આંશિક ૯૯૫૪ સર્વથા સર્વ રીતે, સાવ, બિલકુલ, તદ્દન, સંપૂર્ણપણે, સર્વસંગપરિત્યાગ પત્રાંક ૭૩૮ કોને?
તા.૬-૧૧-૧૮૯૬ થી તા.૨૫-૧૦-૧૮૯૦ દરમ્યાન ૯૯૫૫ અપૂર્વ અવસર અભુત, પહેલાં ન થયો હોય તેવો સુયોગ, સમકિત થતાં પહેલાંનો ભાવ ૯૯૫૬ બાહ્યાંતર નિગ્રંથ બાહ્ય અને આંતરિક એમ બન્ને રીતે, બહારથી એટલે સગાસંબંધી, ધનધાન્ય
વગેરે; આત્યંતર એટલે અંતરની વાસના, મિથ્યા માન્યતા, કષાય પૃ.૫૬૪ ૯૯૫૭ સર્વ સંબંધ સ+વલ્ ા બધા સંયોગ, સગાઇ, સંપર્ક, નાતા, મેળાપ, સંગ; સમૃદ્ધિ, વિવાહ ૯૯૫૮ બંધન તીક્ષ્ણ મિથ્યાત્વનાં મૂળ સહિત સૂક્ષ્મ વાસના ૯૯૫૯ છેદીને તપાસીને ૯૯૬૦ વિચરશું વિ+વત્ વિચરવું, ફરવું ૯૯૬૧ કવ
ક્યારે ૯૯૬૨ મહપુરુષને પંથ તીર્થંકરદેવના પંથે, સપુરુષોના-મહાપુરુષોના મોક્ષમાર્ગે ૯૯૬૩ સર્વ ભાવ જગતના બધા પદાર્થ ૯૯૬૪ દાસીન્ય વૃત્તિ ૩+ગાર્ ઉદાસીનતા, ઉપેક્ષાવૃત્તિ; હયબુદ્ધિ ૯૯૬૫ સંયમહેતુ સમ્+યમ્ | સંયમ માટે, સંયમ અર્થે ૯૯૬૬ કિશું
ફીડ્રી | કંઇ પણ, કોઇપણ ૯૯૬૭ કલ્પ
ખપે, જોઇએ, ઇચ્છે; ઉચિત, યોગ્ય, ઠીક ૯૯૬૮ મૂછ મુછું ! મોહ, પરિગ્રહ, આસક્તિ, મારાપણું ૯૯૬૯
ન, નહીં, નથી ૯૯૭) જોય
રહે, જુએ, દેખે ૯૯૭૧ દર્શનમોહ મોહનીય કર્મનો મુખ્ય ભેદ, મિથ્યાત્વ ૯૯૭ર ઊપજ્યો ૩+૫ર્ા ઉત્પન્ન થયો, નીવડ્યો, સફળ થયો ૯૯૭૩ કેવલ
+વત્ | માત્ર, એકમાત્ર; શુદ્ધ; અસાધારણ; સમસ્ત ૯૯૭૪ પ્રક્ષીણ પ્ર+fકા | પાતળો પડેલો, શક્તિ હીન-નિર્બળ બને, ઘટે, ક્ષીણ થયેલ ૯૯૭૫ ચારિત્રમોહ મોહનીય કર્મનો ઉત્તરભેદ, ૧૬ કષાય, ૯ નોકષાય ૯૯૭૬ વિલોકિયે વિ+તો. નીરખીએ, બારીકાઇથી અવલોકન કરીએ ૯૯૭૭ સંક્ષિપ્ત સમ્+fક્ષન્ મન-વચન-કાયાની પ્રવૃત્તિ ઓછી થતાં થતાં, ઘટતાં ઘટતાં ૯૯૭૮ દેહપર્યત દેહ હોય ત્યાં સુધી, દેહની સમાપ્તિ-અવસાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org