SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૫૨ :: જોડે ૯૮૨૮ વાચા જ્ઞાન વક્વ+જ્ઞા ! કહેવા માત્ર જ્ઞાન ૯૮૨૯ છઠ્ઠું સ્થાનકે (મોક્ષનો ઉપાય છે). ૯૮૩) દેહાતીત દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય ૯૮૩૧ ચરણમાં ચરણકમળમાં ૯૮૩૨ અગણિત +T[ ગણી ન શકાય તેટલાં, તેટલી વાર ૯૮૩૩ નિર્વિક્ષેપ નિ+વ+fક્ષ1 વિક્ષેપ-વિજ્ઞ વિના ૯૮૩૪ શ્રી સદગુરુચરણાર્પણમસ્તુ શ્રી સદ્ગુરુના ચરણ કમળ)માં અર્પણ હજો પત્રાંક ૯૧૯ મુનિશ્રી લલ્લુજી, દેવકરણજી આદિને તા.૩૧-૧૦-૧૮૬ ૯૮૩પ મુનિપથાભ્યાસી મુનિ માર્ગે ચાલવાનો અભ્યાસ કરનારા, મોક્ષમાર્ગના તાલીમાર્થી ૯૮૩૬ નડિયાદ જ્યાં શ્રી “આત્મસિદ્ધિશાસ્ત્ર' રચાયું તે પરમ પવિત્ર ભૂમિ, આણંદથી ૨૨ કિ.મી., બાંધણીથી ૧૭ કિ.મી., અમદાવાદથી પપ કિ.મી. ૯૮૩૭ શ્રી દેવકરણજી પૂ.લઘુરાજસ્વામી સાથે જ દીક્ષા લીધેલી તે મુનિ ૯૮૩૮ સાથે ૯૮૩૯ અવગાહવાને અર્થે અવ+સ્ અવગાહન કરવા માટે, ડૂબકી મારવા-ઊંડા ઊતરવા માટે ૫.૫૫૮ ૯૮૪૦ પ્રશ્નવ્યાકરણ દ્વાદશાંગીમાં ૧૦મું અંગ. પ્રશ્નનો ઉત્તર તે પ્રશ્નવ્યાકરણ. ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન, ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન, ગૂઢ વિદ્યા, ખંભિની વિદ્યા, જ્યોતિષ, ચમત્કારિક વિદ્યા સંબંધી વર્ણન હતું જે વિચ્છેદ ગયું છે. હાલ જે છે તેમાં પ આસ્રવ દ્વાર, ૫ સંવર દ્વારનું ૧૦ અધ્યયનમાં નિરૂપણ છે, ૯૮૪૧ આકાંક્ષા સાક્ષ ઇચ્છા આશા ૯૮૪૨ ભવિષ્ય જીવન ભાવિ જીવન, આગામી જીવન ૯૮૪૩ ઉપકારને ઓળવવો ૩૫++આપ+નન્ ! ઉપકારને ભૂલી જવો, છૂપાવવો ૯૮૪૪ સહચારીપણું સાહચર્ય, સાથ, સંગ ૯૮૪૫ સમ્યક પરિણામી સમ્યક પ્રકારે પરિણમે તે ૯૮૪૬ પ્રવર્તાવવું પ્ર+વૃત્ ફેલાવવું, પ્રેરણા આપવી ८८४७ વિરક્ત પરિણામ વૈરાગ્ય ભાવ, અનુરાગ-આસક્તિ વિનાનાં પરિણામ ૯૮૪૮ લુબ્ધતા તુમ લોભ, લાલચ ૯૮૪૯ મોળી પડે મૃદુતા ઓછી થાય-કરે ૯૮૫૦ ગાળ્યો છે (ા વિતાવ્યો છે, પસાર કર્યો છે ૯૮૫૧ ગળાશે અન્ વિતાવશું, પસાર કરશું; કચરો કાઢી શુદ્ધ કરાશે ૯૮૫૨ દેવાર્થ દ્વિત્ઝર્થે દેહ માટે ૯૮૫૩ શ્રી સહજાત્મસ્વરૂપ સહજાત્મસ્વરૂપી પરમકૃપાળુદેવ, પોતે સહી કરનાર પત્રાંક ૦૨૦ શ્રી રવજીભાઈ પંચાણભાઈ મહેતાને તા.૨-૧૧-૧૮ ૯૮૫૪ શિરછત્ર શિ+છ+ષ્ટ્રના શિરચ્છત્ર, માથાના છત્રરૂપ, વડીલ ૯૮૫૫ પ્રતાપે પ્રત, પ્રભાવે ૯૮૫૬ નિવૃત્તિનો હેતુ સંસારની ઉપાધિમાંથી દૂર થઇ એકાંતવાસ સેવવાનું કારણ ૯૮૫૭ અડચણ મુશ્કેલી, ડખલ, વિન, બાધા, અંતરાય, વાંધો, હરકત For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy