SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૪૪:: ૯૫૭૩ ઉપલક્ષણ ૩૫+તક્ષ ચિહ્ન, વિશેષ લક્ષણ ૯૫૭૪ નિજકુળધર્મ પોતાના કુળધર્મ ૯૫૭પ જિનદેહપ્રમાણ જિનેશ્વર ભગવાનનાં શરીરનું વર્ણન-માપ ૯૫૭૬ સમવસરણ સમ્+આવે+ા તીર્થકર દેવની દેશના વખતે દેવો દ્વારા રચાતો સભામંડપ જેમાં નારક સિવાયના જીવો જાતિવેર ભૂલીને બાજુબાજુમાં સ્થાન લે, પોતપોતાની ભાષામાં ઉપદેશ સમજી શકે. ૩પીઠિકા અનુક્રમેવૈદુર્યરત્ન-સુવર્ણ મણિરત્નોની હોય છે, ગંધકુટિ પર રત્નજડિત સિંહાસન ઉપર શ્રી તીર્થંકરદેવ બિરાજે છે, ૧૨ સભા-પર્ષદામાં ગણધરો-મુનિવરો, કલ્પવાસી દેવી, અજિંકા-શ્રાવિકા, જ્યોતિષી દેવી, વ્યંતર દેવી, ભવનવાસી દેવી, ભવનવાસી દેવ, વ્યંતર દેવ, જ્યોતિષીદેવ, વૈમાનિકદેવ, મનુષ્ય-રાજા-વિદ્યાધર-ચક્રવર્તી અને તિર્યંચો હોય. ૯૫૭૭ રોકી રહે ન્યૂ રોકી રાખે, રોકાઈ જાય ૯૫૭૮ મતાર્થ મન+અર્થ પોતાના મત-અભિપ્રાયની અભિલાષા; કષાયનું શમન ન હોવું, વૈરાગ્ય ન હોવો, સરળતા ન હોવી અને મધ્યસ્થતાનો પણ અભાવ ૯૫૭૯ દૃષ્ટિવિમુખ સદ્ગુરુની દૃષ્ટિથી-વાણીથી વિમુખ રહે, અવળો ચાલે પૃ.૫૩૬ ૯૫૮) ભંગ મમ્ | ભાંગા, પ્રકાર ૯૫૮૧ ભંગજાળ ભેદ, ભાંગા, પ્રકારની જાળ; પ્રતિબંધોની જાળ, જાળું, ફંદા ૯૫૮૨ વૃત્તિ વૃત્ | અસ્તિત્વ; આચરણ; દશા; ક્રિયાકર્મ ૯૫૮૩ નિશ્ચય નય નિ+વિની શુદ્ધ વસ્તુને પ્રતિપાદન કરનાર ૯૫૮૪ શબ્દની માંય દ્િ કહેવા રૂપે ૯૫૮૫ સ્પર્શના ઋા સ્પર્શ, અડકવું અસર; ચર્ચા માટે હાથ ધરવું ૯૫૮૬ અનુ-અધિકારીમાં જ અયોગ્ય, અપાત્ર જીવમાં જ ૯૫૮૭ સરળપણું પૃ! સરળતા, સીધું, સીધા સ્વભાવનું આત્માના ગુણ ગ્રહણ કરવા રૂપ ભાવ ૯૫૮૮ સત્યાસત્ય સ+૩+સન્ ! સત્ય કે અસત્ય, સાચું કે ખોટું ૯૫૮૯ દુર્ભાગ્ય તુમન કમનસીબ, મોક્ષમાર્ગને પામવા જેવું ભાગ્ય ન હોવું તે ૯૫૯) જાવા કાજ કમ્ | જવા માટે, જવા અર્થે ૯૫૯૧ સુખસાજ સુન્ ા સુખ માટેની સામગ્રી ૫.૫૩૦ ૯પ૯૨ સF+VKા કોઈપણ કામ માટેનો ઉપયોગી સરંજામ, સાધનો, સામાન ૯૫૯૩ આત્માર્થી આત્માની ઇચ્છાવાળો. કષાયનું ઉપશમન, માત્ર મોક્ષની ઇચ્છા, સંસાર પ્રત્યે વૈરાગ્ય, જીવ માત્ર પર દયા જેને હોય તે (શ્રી આસિ.ગાથા ૩૮) ૯૫૯૪ = સંમંતિ પાસદતં મોuiતિ પાસદા જયાં સમકિત-આત્મજ્ઞાન ત્યાં મુનિપણું છે. (શ્રી આચારાંગ સૂત્ર, અધ્યયન પ મું, ઉદ્દેશક ૩ જો, બોલ નંબર ૩૦૧) ૯પ૯૫ ભવચ્છેદ મૂછિદ્ ભવનો નાશ ૯૫૯૬ ત્રણે યોગ એકત્વથી મન-વચન-કાયાની એકતાથી ૯૫૯૭ આજ્ઞાધાર આજ્ઞાંકિતપણે ૯૫૯૮ પરમારથનો પંથ મોક્ષનો માર્ગ સામગ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy