SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ કતિ :: ૩૩૩ :: ૯૩૧૭ નિર્જીવ નિ+નીન્ા જીવ વિનાનું, જીવરહિત; બી-અંકુર વિનાનું ૯૩૧૮ ચવી જાય ચુ ! મરી જાય, નાશ પામી જાય ૯૩૧૯ વર્તમાન વૃત સમાચાર, સમાચારપત્ર ૯૩૨૦ * રચના, કાર્ય પત્રાંક ૦૦૨ શ્રી અનુપચંદભાઈ મલકચંદભાઈ શેઠને તા.૬-૯-૧૮૯૬ ૯૩૨૧ વિચારવાની આત્માર્થી ૯૩૨૨ શ્રી અનુપચંદભાઇ ભરૂચના શ્રેષ્ઠિવર્ય, શાસ્ત્રવેત્તા, રૂઢિ-ક્રિયાના ચુસ્ત આગ્રહી, પ્રશ્નોત્તર રત્ન ચિંતામણિ અને ચૈત્યવંદન ચોવીસી'ના કર્તા, જ્યોતિષી. વિ.સં.૧૯૪૫ ના માગશર-અષાઢ માસમાં કૃપાળુદેવ તેમને ત્યાં રહ્યા ત્યારે સામાન્યપણું હતું પણ પછી પ્રતીતિ થતાં, સમાધિમરણની માગણી કરેલી તેના જવાબરૂપે આ પત્ર છે. વિ.સં.૧૯૬૬ (ઇ.સ.૧૯૧૦) જેઠ સુદ ૧૪ ના રોજ, શત્રુજ્ય ગિરિ ચઢતાં અસ્વસ્થતાથી અટકી જવું અને સામેથી પ્રભુશ્રીજીનું યાત્રા કરીને ઉતરવું, તેમના ચરણશરણમાં મરણ નીપજ્યુ. કેવો ઉત્તમ યોગ? ૯૩૨૩ કૈવલ્ય દશા મુક્તદશા, કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે દશા-સ્થિતિ ૯૩૨૪ ભૃગુકચ્છ ભરૂચ તે દક્ષિણ ગુજરાતનું નગર, નર્મદા અને સાગરના સંગમ પાસેનું તીર્થ, જ્યાં ભૃગુ ઋષિનો આશ્રમ હતો; વામને બલિરાજાને આ સ્થળે પાતાળમાં ચાંપેલો; ગ્રીકો બરગાકોટસ કહે છે, વડોદરાથી ૮૦ કિ.મી. ૯૩૨૫ રહસ્યભૂત મતિ રહસ્યાત્મક બુદ્ધિ સારરૂપ મતિ-બુદ્ધિ-વિચાર-ભાવ ૯૩ર૬ પરમાર્થ નિશ્ચય, મોક્ષ ૯૩ર૭ સદ્વિચારે સત્+વિ+વ | સત્ વિચાર દ્વારા ૯૩૨૮ પ્રાબલ્ય પ્ર+વનું પ્રબળતા પૃ.૫૧૧ ૯૩૨૯ બાહ્ય વિધિનિષેધાગ્રહ પૂજા આમ જ કરવી, મુનિએ અમુક જગ્યાએ જ ચોમાસું કરવું, મુહપત્તિની લંબાઇ અમુક જ રાખવી વગેરે આગ્રહ ૯૩૩૦ બાહ્ય વ્યવહારના વિધિનિષેધ આત્મહિત ન હોય એવી કલ્પિત વિધિ નિષેધ ૯૩૩૧ પરમાર્થભાવ સમ્યકર્ભાવ ૯૩૩૨ વિસર્જનરત છોડી દેવા જેવો, સંકેલી લેવા જેવો, આટોપી લેવા જેવો ૯૩૩૩ સંબંધી સંબંધનો સંબંધી વિષેનો ૯૩૩૪ લક્ષગત કરો ધ્યાનમાં ઉપયોગમાં લો, રાખો ૯૩૩પ છેલ્લે અવસરે મૃત્યુ સમયે દેહ છૂટતાં પહેલાં, જીવનની છેલ્લી ઘડીએ ૯૩૩૬ અનશન મનું+શું ન ખાવું, ન પીવું, આહારનો ત્યાગ ૯૩૩૭ સંસ્તારાદિક સમ્+સ્તૃ પલંગ, પથારી, બિસ્તર, રા હાથની શય્યા વગેરે ૯૩૩૮ સંખનાદિક સત્+સેલ્વા કષાય અને કાયાને કૃશ કરવી તે સલ્લેખના વગેરે ૯૩૩૯ નિઃશ્રેય નિ+પ્રશ+સુના મોક્ષ, કલ્યાણ ૯૩૪૦ આત્માવસ્થા આત્માની દશા ૯૩૪૧ કેને અર્થે કોના માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy