SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૩ર :: ૯૨૮૮ આશય ગંભીરતા +શી મન તાત્પર્ય, અભિપ્રાય, ઉપયોગનું ઊંડાણ, ઠરેલપણું, પુખ્તતા પત્રાંક ૯૮ કોને ? તા.૧૪-૮-૧૮૯૬ દ્રવ્ય દૃા પોતપોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત તે દ્રવ્ય. અનંતગુણોનો સમુદાય તે દ્રવ્ય. અસ્તિકાય કવિ પ્રદેશોનો સમૂહ અનુસંધાનપણું અનુ+સમૂધ 1 જોડાણ કાળ દ્રવ્ય ૬ દ્રવ્યમાં ૫ અસ્તિકાય છે તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ ઉપચારિક દ્રવ્ય ૫ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય હોવાથી ઉપચારથી દ્રવ્ય, મૂળથી નહીં ૯૨૮૯ ૯૨૯૦ ૯૨૯૧ ૯૨૯૨ ૯૨૯૩ પૃ.૫૦૮ ૯૨૯૪ ૯૨૯૫ ૯૨૯૬ ૯૨૯૭ ૯૨૯૮ ૯૨૯૯ ૯૩CO પંચાસ્તિકાય ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-પુદ્ગલાસ્તિકાય અને જીવ દ્રવ્ય પર્યાયાત્મકપણે દ્રવ્ય અને પર્યાયથી જ્ઞાનગોચર જ્ઞાનમાં જણાય છે. પિંડ fપા પિંડો, ગોળો; શરીર; સઘન નીપજશે નિરૂપત્ા પેદા થશે, નિષ્પન્ન થશે સંધાન સન્ધા | જોડાણ, સંયોગ, સંધિ, સંમિશ્રણ; સમર્થન દ્રવ્યાનુયોગ જીવ, અજીવ, પુષ્ય, પાપ, બંધ, મોક્ષ તત્ત્વોનું જે શાસ્ત્રમાં વર્ણન હોય તે. દ્રવ્યોનું કથન કરનારાં શાસ્ત્રો “પુદ્ગલ અનુભવ ત્યાગ' વર્ણગંધાદિ પુદ્ગલ રસનો ત્યાગ, તે પ્રત્યે ઉદાસીનતા “જસુ પરતીત’ યસ્થા પ્રતિરૂ જેની-આત્માની પ્રતીતિ (શ્રી દેવચંદ્રજી કૃત ૪થું સ્તવન) પત્રાંક છ૯૯ કોને? તા.૧૦-૮-૧૮૬ થી તા.૭-૯-૧૮૯૬ દરમ્યાન તો . ૫ અસ્તિકાયની એકમેકતા; જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશદ્રવ્ય એ ૫ જ્યાં વ્યાપીને રહેલ છે તે લોક એકમેકાત્મકપણાથી એકમેકપણાથી, એકમેક થઈ જવાથી ૯૩૦૧ ૯૩૦૨ ૯૩૦૩ લોક ૯૩૪ પૃ.૫૦૯ ૯૩૦પ ૯૩૦૬ ૯૩૦૭ ૯૩૦૮ ૯૩૯ ૯૩૧૦ ૯૩૧૧ ૯૩૧૨ પૃ.૫૧૦ ૩૧૩ ૯૩૧૪ ૯૩૧૫ ૯૩૧૬ અવર્ણ -વળું વર્ણનવાન-દેખાવરહિત અગંધ +બ્ધ ગંધ રહિત અરસ અ+રર્ા રસ રહિત અસ્પર્શ ૩મ+મ્યુલ્સ સ્પર્શ રહિત અગુરુલઘુસ્વભાવ ગુરુ કહેતાં ભારે, લઘુ કહેતાં હલકો; ન ભારે ન હલકો એવો સ્વભાવ લોકમર્યાદા લોકાકાશની હદ, સીમા, અવધિ પત્રાંક ૭૦૦ શ્રી સોભાગ્યભાઈને તા.૨૫-૯-૧૮૯૬ થી તા.૯-૮-૧૮૯ દરમ્યાન અસંગ ભાવના અનાસક્ત ભાવ, એકત્વ ભાવના કાવિઠા ચારુતર પ્રદેશમાં અગાસથી ૧૩ કિ.મી., બોરસદથી પ કિ.મી. પત્રાંક ૭૦૧ કોને? તા.૫-૯-૧૮૯૭ ઠરતું નથી ગણાતું નથી, લેખાતું નથી, ઠરાવી શકાતું નથી અપકાયિક જીવો ૩[+ાય પાણી જ જેની કાયા (શરીર) છે તેવા જીવો અચિત મ+વિત્ | અચેત, ચેતન-જીવ વિનાનું સચિત સ+વિ ! સચેત, ચેતન-જીવ સહિત Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy