SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૨૮:: ૯૧૮૧ કલ્પવૃક્ષ વસ્તુ કલ્પતા-ઇચ્છતાં જ ફળ આપી દે તેવું વૃક્ષ-ઝાડા ૯૧૮૨ વિષમકાળ દારુણ કાળ-સમય, પ્રતિકૂળ-અસમાન-મુશ્કેલ સમય ૯૧૮૩ ધામરૂપ ઘર રૂપ, તીર્થ રૂપ ૯૧૮૪ કાર્યવૃત્તિ કરુણાભાવ, અનુકંપાની વૃત્તિ ૯૧૮૫ ઉદ્ધાર ૩+ઠ્ઠા ઉદ્ધરણ, મોક્ષ-મુક્તિ, ઊંચે ઉપાડવાની-લઈ જવાની ક્રિયા ૯૧૮૬ હૃદયચિતાર હૃ-વિન્ હૃદયનો ચિતાર, ચિત્ર, આબેહૂબ વર્ણન ૯૧૮૭ ૐ શ્રી મહાવીર લિખિતંગ કે સહી કરનાર પોતે શ્રી મહાવીર ૯૧૮૮ અંગત અંગત અંગને-જાત-ને પોતાને લગતું, ખાનગી પત્રાંક ૬૮૧ શ્રી કુંવરજીભાઈ મગનલાલને તા. ૩૦-૩-૧૮૯ ૯૧૮૯ ઉપકાર અર્થે ૩૫+ા આત્મ ઉન્નતિ થાય-આત્મવિચારનું બળ વધે તે માટે ૯૧૯૦ પ્રચલિત પ્ર+વન્ા ચાલુ, ચાલતું પૃ.૫૦૦ પત્રાંક ૮૨ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૩૦-૩-૧૮૯ ૯૧૯૧ કારણવિશેષ ખાસ કારણ પત્રાંક ૬૮૩ કોને ? તા.૫-૪-૧૮૯૬ ૯૧૯૨ અપ્રમત્તપણે પ્રમાદ વિના, સ્વસ્વરૂપ ભૂલ્યા વિના, સાવધાનીપૂર્વક પત્રાંક ૬૮૪ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને. તા. ૧૨-૪-૧૮૬ ૯૧૯૩ અન્ય પુરુષ જેને વિવેક પ્રગટ થયો નથી તેવા બીજા પુરુષ, જગતવાસી જીવ ૯૧૯૪ વૃંદાવન મથુરાથી ઉત્તર તરફ યમુના નદીના પશ્ચિમ કાંઠાનું તુલસીનું એક પ્રાચીન વન જ્યાં શ્રીકૃષ્ણ બાળપણ ગાળેલું. આજે પણ આ ગામ-તીર્થ છે ૯૧૯૫ જબ જગ નહીં જ્યાં જગત જ નથી ત્યાં ૯૧૯૬ કૌન વ્યવહાર શું વ્યવહાર, કોનો વ્યવહાર, ક્યો વ્યવહાર ૯૧૯૭ વિહારવૃંદાવન “વિહારી' તરીકે પ્રખ્યાત, ગોંડલના અધ્યાપક, સિહોરમાં વિ.સં.૧૯૨૨ વિ.સં.૧૯૯૪, શ્રી બહેચરભાઈ ત્રિકમજીભાઈ પટેલ, અષ્ટાવધાની, સંસ્કૃત પ્રેમી, શ્રીકૃષ્ણપ્રેમી, હસ્તાક્ષરપારખુ રચિત કાવ્ય કે વૃંદાવન-મથુરાના ગોંસાઈજી કૃત હશે? પત્રાંક ૬૮૫ શ્રી અંબાલાલભાઈ લાલચંદને. તા.૧૨-૪-૧૮૯૬ ૯૧૯૮ કલોલ ગુજરાતમાં અમદાવાદથી ૨૭ કિ.મી., કડીથી ૨૦ કિ.મી. પત્રાંક ૬૮૬ શ્રી સુખલાલભાઈ છગનલાલને તા.૧૨-૪-૧૮૯૬ ૯૧૯૯ ગ્રંથની નકલો; મૂળ લખાણ ૯૨) ક્ષયોપશમ જ્ઞાનનો ઉઘાડ પત્રાંક ૬૮૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૪-૪-૧૮૯૪ ૯૨૦૧ ભોમ મંગળવાર; મંગળ ગ્રહ પૃ.૫૦૧ ૯૨૦૨ આપ્ત મામ્ પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય, પરમાર્થ માર્ગમાં વિશ્વસનીય ૯૨૦૩ શ્રી અચળ શ્રી ડુંગરસીભાઇ ગોસળિયા નામના સાયલાના મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૧૯-૪-૧૮૯૬ ૯૨૦૪ અક્ષરાંતર અક્ષરભેદ, અક્ષરમાં ફેર પ્રતો 4 પત્રાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy