________________
:: ૩૨૬ ::
પૃ.૪૯૪ ૯૧૩૨ ૯૧૩૩ ૯૧૩૪ ૯૧૩૫ ૯૧૩૬
૯૧૩૭
૯૧૩૮ પૃ.૪૯૫ ૯૧૩૯ ૯૧૪) ૯૧૪૧
મુદ્રા
ચહેરાના ઘાટ-હાવભાવ-છાપ અવધારણ ધારણ, નિશ્ચય, નિર્ણય અંતરાત્મવૃત્તિ અંતરમાં આત્મવૃત્તિ એકાકાર એક આકારે, એક જ, અભિન્ન એક આકારપણું એકસરખાપણું પત્રાંક ૬૦૫ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૪-૩-૧૮૯૬ મિથ્યાત્વના આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક, અણાભોગ, લૌકિક, ૨૫ પ્રકાર લોકોત્તર, કુપ્રવચન, જીવને અજીવ શ્રદ્ધ, અજીવને જીવ શ્રદ્ધ, સાધુને કુસાધુ
શ્રદ્ધ, કુસાધુને સાધુ શ્રદ્ધ, આઠ કર્મથી નથી મૂકાણા તેને મૂકાણા શ્રદ્ધ, આઠ કર્મથી મૂકાણા તેને નથી મૂકાણા શ્રદ્ધ, ધર્મને અધર્મ શ્રદ્ધ, અધર્મને ધર્મ શ્રદ્ધ, જિનમાર્ગને અન્ય માર્ગ શ્રદ્ધ, અન્ય માર્ગને જિનમાર્ગ શ્રદ્ધ, જિનમાર્ગથી ઓછું પ્રરૂપે, જિનમાર્ગથી અધિકે પ્રરૂપે, જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે, અવિનય,
અક્રિય, અજ્ઞાન અને આશાતના પત્રાંક ૬૦૬ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૮-૩-૧૮૯૬ આશંકા મ+ઠ્ઠા સારી રીતે શંકા પત્રાંક ૬૦૦ શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈને
તા.૧૫-૩-૧૮૯૬ નામ માત્ર નામ પૂરતો, કહેવા પૂરતો દુઃસાધ્ય કુ+સાધુ મુશ્કેલીથી સાધી શકાય તેવું અપૂર્વ નિરાવરણપણું અપૂર્વ ગુણ પ્રગટે, પરમાર્થના વિચારો પરનું આવરણ જાય પત્રાંક ૬૦૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને.
તા.૧૬-૩-૧૮૯૬ નિશ્ચય નિ+ત્તિ | નક્કી, દઢ વિચાર, વિશ્વાસ, નિર્ણય, ફેંસલો, સંદેહરહિત જ્ઞાન પત્રાંક ૭૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને.
તા.૨૦-૩-૧૮૯૬ નિરાવરણ જ્ઞાન આત્મા આત્મારૂપે પરિણમે તે, ઉપયોગ આત્મામાં રહે તે દેહાધ્યાસ માટે અને
ઉપયોગ સ્વભાવમાં પરિણમે તે આત્મનિષ્ઠ આત્મન+નિ+સ્થા | આત્મામાં નિષ્ઠાવંત, આત્માના નિષ્ઠાવાળા સગુરુચરણાય નમઃ ગુરુના ચરણકમળ-પાદપંકજમાં નમસ્કાર શુષ્કજ્ઞાની પુણ્ બનાવટી-ખોટા ભક્તિ-ભાવથી ભીંજાયા વિનાના સૂકા, નીરસ જ્ઞાની સમતુલ્યપણું સમ્+તુન્ ! સમાનતા, સરખાપણું પદાર્થદર્શન આત્મદર્શન સાશ્યપણે સમાન+ફૅશ સમાન, એકરૂપ, સરખા
૯૧૪૨ પૃ.૪૯ ૯૧૪૩
૯૧૪૪ ૯૧૪૫ ૯૧૪૬ ૯૧૪૭ ૯૧૪૮ ૯૧૪૯ પૃ.૪૯૦ ૯૧પ૦ ૯૧૫૧ ૯૧૫૨ ૯૧૫૩
સામાન્ય આત્મચારિત્ર સમ્યક્દર્શન સહિત ભગવાને કહ્યા પ્રમાણે વ્રત-સમિતિપૂર્વક વર્તે એવું અજ્ઞ જીવો અજ્ઞાની જીવો, અનુભવશૂન્ય જીવો સમય
કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ રૂપી પદાર્થનો પુદ્ગલનો સૂમમાં સૂક્ષ્મ વિભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org