SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૨૫ :: ૯૧૦૩ માત્ર આત્માર્થી જેવી આત્મા સધાય તે જ કરવું, રાગદ્વેષ ન જ કરવા ૯૧૦૪ સંભાવના સમૂ આદરણીયતા, શક્યતા, ઉપાદેયતા, યોગ્યતા, મનન પત્રાંક ૬૦૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૬-૨-૧૮૯૬ ૯૧૦પ પ્રથમથી તે છેવટ સુધી પહેલેથી તે છેલ્લે સુધી ૯૧૦૬ સ્પષ્ટીકરણ ખુલાસો, ખુલ્લી સમજ ૯૧૦૭ શ્રી સુંદરદાસજીના ગ્રંથો “સુંદરવિલાસ', જ્ઞાનવિલાસ, જ્ઞાનસમુદ્ર, ૧૩ અષ્ટકો, સર્વાગ યોગ, સુખસમાધિ, સ્વપ્નબોધ, વેદવિચાર, વિવેકચિંતામણિ આદિ; બધામાં “શૂરાતન અંગ', “ગુરુમહિમા', “નવધા ભક્તિ' વિચારણીય છે પૃ.૪૯૩ પત્રાંક ૬૦૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૩-૨-૧૮૬ ૯૧૦૮ પ્રદીપ્ત પ્ર+ઢીવિશેષ પ્રકાશિત, વિશેષ ઉત્તેજિત ૯૧૦૯ બેથી ચાર ઘડી ૪૮ થી ૯૦ મિનિટ, પોણોથી દોઢ કલાક, બે સામાયિક વ્રતના કાળ જેટલો ૯૧૧૦ પ્રાંત સુધી પ્ર+કત છેલ્લે સુધી ૯૧૧૧ કાયા ા દેહ, શરીર, તન; સમૂહ, ઘર; ચિહ્ન; સ્વભાવ ૯૧૧૨ પુરુષવિશેષને વિષે પરમકૃપાળુદેવ જેવા પોત-પોતાને ૯૧૧૩ સંલનાદિ કષાય સમ્+ક્વન્ા સંજ્વલન વગેરે કષાય. તણખા જેટલો જ કષાય, હેજ જ કષાય. અતિશય આછાપાતળા કષાય, ચારિત્રમાં કંઇક કલુષિતતા લાવે, યથાખ્યાત ચારિત્રને રોકે, વધુમાં વધુ ૧૫ દિવસ જ ટકે (સ્થિતિ) ૯૧૧૪ શૂરાતન અંગ શ્રી સુંદરદાસજી કૃત “સુંદરવિલાસમાં, શૂરાતન અંગ ૨૧-૧૧ (મુજબ) ૯૧૧૫ પીસિ ડારે પીસી નાખે, દળી લે ૯૧૧૬ રુદ્રા ઇન્દ્રિયના વિષયોની ૯૧૧૭ મત્ત મન મમત્ ! મદ-કફથી ભરેલું મન, અભિમાની મન, સ્વરૂપભ્રષ્ટ મન ૯૧૧૮ અહંકાર મીર અહંકાર-અભિમાન રૂપી અમીર-ઉમરાવ ૯૧૧૯ મદ મછર હૂ મદ ૮ પ્રકારના અને મત્સર-ઈર્ષ્યા-અદેખાઈ ૯૧૨૦ રન રૂતો હૈ રણયોદ્ધો છે, લડવૈયો છે, રણમાં ઝઝૂમ્યો છે ૯૧૨૧ પુનિત પુનઃા ફરી, વળી ૯૧૨૨ પાપિની સાપિની પાપિણી અને સાપિણી-સાપણ ૯૧૨૩ બન્ને, બેઉ, બેય; આશા અને તૃષ્ણા ૯૧૨૪ પહૂતો હૈ પ્રભૂતા પહોંચ્યો છે ૯૧૨૫ નિચિંત હોઇ નિ+વિન્ા નચિત-નિશ્ચિત થઈને, ચિંતારહિત-વિચારહીન, બેફિકર પત્રાંક ૬૦૩ મુનિશ્રી લલ્લુજીને તા.૨૩-૨-૧૮૯૬, ૯૧૨૬ અસઆગ્રહ અસત્યના આગ્રહ, મિથ્યાગ્રહ, સહુ પ્રત્યે ન જવા દે તેવા આગ્રહ ૯૧૨૭ વેષવ્યવહારાદિ મુનિવેષ, બાહ્યત્યાગ વગેરે ૯૧૨૮ ઘટે ઓછો થાય, ઘટાડો થાય પત્રાંક ૬૦૪ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને ૯૧૨૯ નિરાવરણ જ્ઞાન સહિત કેવળજ્ઞાન સાથે ૯૧૩૦ કષાયનો અભાવ કષાયનો ક્ષય ૯૧૩૧ દૃઢ મુમુક્ષુ જીવો મજબૂત-મક્કમ મુમુક્ષુઓ, પાકા-તીવ્ર મુમુક્ષુ આત્મા દોઉ. તા.૨-૩-૧૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy