SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૧૯ :: ૮૯૪૬ પરમાર્થ નય નિશ્ચય નય ૮૯૪૭ સક્રિય સ+ ક્રિયાયુક્ત, અસલી ૮૯૪૮ પરમાણુ જેનો બીજા ભાગ થઈ શકે નહીં એવો સૌથી નાનામાં નાનો પુલ ૮૯૪૯ પુગલ પુત્ર્ા જેમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ગુણ હોય છે, જે પૂરે ભેગા થાય અને ગળ-છૂટા પડે તે પુદ્ગલ; પરમાણુ; શરીર ૮૯૫૦ અન્યોન્ય +પરસ્પર, એકમેક, બીજું બીજું ૮૯૫૧ સડવું નાશ પામવું ૮૯૫૨ વિધ્વસ વિપ્નમ્ નાશ, ટુકડે ટુકડા, બરબાદી; વેર, તિરસ્કાર ૯૫૩ એક પરિણામવત્ સંબંધ એકમેક થઈ જવા જેવો ૮૯૫૪ પન્ન | પલટનપણું, બદલવાપણું ૮૯૫૫ સ્કંધ ન્દ્રા બે અથવા વધુ પરમાણુઓનો સમૂહ-દળ; ખભો; મુનિ; વિભાગ ૮૯૫૬ વિખરાવાપણું વિન્દ્રા વિખેરાઈ જવું પત્રાંક ૩૯ શ્રી નવલચંદભાઈ ડોસાભાઈ વકીલને તા.૨૦-૯-૧૮૫ ૮૯૫૭ ચર્ચિત વ ચર્ચા થતી હોય, લેપ થતો હોય પત્રાંક ૬૪૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૯-૯-૧૮૯૫ ૮૯૫૮ પરભારી પરબારી, સીધેસીધી ૮૯૫૯ અનુકંપા અનુ+ન્ દયા, કૃપા, મહેર પત્રાંક ૬૪૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા. ૨૯-૯-૧૮૯૫ ૮૯૬૦ દેખતભૂલી દેખે અને ભૂલે, જુએ અને ચૂકે, પરને જુએ ને પોતાને ભૂલે પત્રાંક ૬૪૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૩૦-૯-૧૮૯૫ ૮૯૬૧ સમસ્ત વિશ્વ સમ્+આ+વિશું ! આખું જગત ૮૬૨ પરકથા પારકી-પરાયી વાત, આત્મા સિવાયની વાત, સ્ત્રી-પુરુષકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા આ ૪ મુખ્ય વિકથા અને બાકી ૨૫ વિકથા ૮૯૬૩ પરવૃત્તિ આત્મવૃત્તિ સિવાયની પરની-પરાયી-પારકી વૃત્તિ, દેહવૃત્તિ ૮૯૬૪ અંતર્ભેદ અંતરમાં ભેદ, જુદાઇ, ભિન્ન ભાવ પત્રાંક ૬૪૩ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૩૦-૯-૧૮૫ ૮૯૬૫ નિંબપુરીવાસી લીંબડી, લીમડીવાસી; સૌરાષ્ટ્રમાં સાયલાથી ૩૪ કિ.મી. દૂરનું ગામ, સુરેન્દ્રનગર ૩૨ કિ.મી., રાજકોટ ૧૨૫ કિ.મી., બાંધણી ૧૧૫ કિ.મી. ૮૯૬૬ સહજ સ્વભાવરૂપ સ્વાભાવિક પૃ.૪૮૫ ૮૯૬૭ વિસ્મરણ યોગ્ય વિ+સ્કૃા ભૂલવા યોગ્ય પત્રાંક ૬૪૪ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૬-૧૦-૧૮૯૫ ૮૯૬૮ સૌ કાર્ય બધાં કામ ૮૯૬૯ પ્રથમ ભૂમિકા શરૂઆત, શરૂઆતની પાયરી-કક્ષા, ૧લી પ્રસ્તાવના, ૧લું પગથિયું ૮૯૭) અનભ્યસ્ત મન+f+{ નહીં અભ્યાસેલી, આદત-ટેવ ન હોય તેવી <! પત્રાંક ૬૪૫ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૪-૧૦-૧૮૯૫ ૮૯૭૧ પરમ નૈષ્ઠિક પર+મા+નિસ્+સ્થા | પરમ તત્ત્વમાં નિષ્ઠાવાન, ઉત્તમ શ્રદ્ધાવંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy