SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૧૮:: ૮૯૨૦ સામટો ફેર સંવૃત્ત | થોકબંધ, જથ્થાબંધ, એક સાથે તફાવત-ફરક ૮૯૨૧ અભિનિવેશ પરિણામે આસક્તિ-આગ્રહ-હઠ રૂપે ૮૯૨૨ ગ્રહ્યાં પ્રમ્ | ગ્રહણ કર્યા, પકડ્યાં, સમજ્યાં, સ્વીકાર્યા પત્રાંક ૩૨ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૧૯-૮-૧૮૯૫ ૮૯૨૩ બાળપણા બાલ્યાવસ્થા, બાળપણ ૮૯૨૪ ઈન્દ્રિયવિકાર ઇન્દ્રિયની ઉત્તેજના ૮૯૨૫ વિકાર વિ+5I અસલ સ્થિતિમાં થતો પરિવર્તનરૂપ ફેરફાર; વિષયવાસના પત્રાંક ૩૩ ૮૯૨૬ શ્રી સૂર્યપુર સૂરત, ગુજરાતમાં વડોદરાથી ૮૦ કિ.મી. પૃ.૪૮૩ પત્રાંક ૬૩૪ શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈને તા.૨૦-૮-૧૮૯૫ ૮૯૨૭ મારી બહેનને મોટાંબહેન શિવકુંવરબહેનને (બનેવી ચત્રભુજભાઇને લખ્યું હોવાથી મારી) પત્રાંક ૩૫ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૭-૮-૧૮૯૫ ૮૯૨૮ બાઇઓને બહેનોને, સ્ત્રીઓને ૮૯૨૯ નિવર્તવાનું નિવૃત્ પાછા ફરવાનું ૮૯૩) આ૦ સહજાત્મસ્વરૂપ આરાધ્ય સહજાન્મસ્વરૂપ, આદરણીય-આદેય સહજાત્મસ્વરૂપ પત્રાંક ૬૩૬ શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈને તા.૨૯-૮-૧૮૯૫ ૮૯૩૧ નિમિત્તે કરીને નિમિત્ નિમિત્ત કારણને લીધે, નિમિત્ત દ્વારા ૮૯૩૨ સત્સંગના અયોગે સત્સંગનો જોગ ન હોવાથી, ન હોય ત્યારે, તેના અભાવે ૮૯૩૩ તથા પ્રકારના તે પ્રકારના, લેવાદેવાના-ગરજના-સ્પૃહાના-દરકારના ૮૯૩૪ સ્વદશા અન+વંશુ પોતાની દશા, આત્મદશા ૮૯૩૫ ઉપયોગ દેવો ૩૫+યુન્ ા ઉપયોગ રાખવો, લક્ષ-સાવધાની રાખવા <] પત્રાંક ૩૦ શ્રી ખીમચંદભાઈ લખમીચંદભાઈને તા.૨૯-૮-૧૮૯૫ ૮૯૩૬ “અનુભવપ્રકાશ” કાલી કમલીવાલા બાબા શ્રી વિશુદ્ધાનંદજી કૃત ગ્રંથ, ગુરુ દત્તાત્રેય કૃત “અવધૂત ગીતા” ના સરળ ભાષ્ય સમાન છે, તેની વાત છે. શ્રી દીપચંદજી કાસલીવાલ (શાહ) કૃત ગ્રંથ આત્મ અનુભવને લગતો છે. તદુપરાંત, શ્રી વિદ્યારણ્ય સ્વામી અને શ્રી ચિદાનંદજી કૃત પણ છે. ૮૯૩૭ શ્રી પ્રફ્લાદજી હિરણ્યકશિપુનો પુત્ર ૮૯૩૮ વાસ્તવ વસ્તુ બરોબર, સાચો, વાસ્તવિક, ખરો, અસલી, યથાર્થ નિશ્ચય ૮૯૩૯ અભિન્નજ્ઞાન +f+જ્ઞા અભેદ જ્ઞાન પૃ.૪૮૪ પત્રાંક ૬૩૮ શ્રી ધારસીભાઈ કુશળચંદભાઈને તા.૧૦-૯-૧૮૯૫ ૮૯૪૦ રાણપુર (હડમતિયા), સૌરાષ્ટ્રમાં બન્ને નજીકનાં ગામ, લીંબડીથી ૨૫ કિ.મી. ૮૯૪૧ ગત થયું જતું રહ્યું, મુકાઈ ગયું, અંતર્ગત થયું ૮૯૪૨ ધર્મદ્રવ્ય જે સ્વયં ગમન કરતા જીવ અને પુગલોને ગમન કરવામાં નિમિત્ત હોય તે ૮૯૪૩ અધર્મદ્રવ્ય સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમેલા જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે નિમિત્ત હોય તે દ્રવ્ય સ્વભાવપરિણામી પોતાના અસ્તિત્વ, પ્રકૃતિ, ગુણ, લક્ષણમાં પરિણમે તે ૮૯૪૫ અક્રિય + નિષ્ક્રીય, નિરુદ્યોગી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy