SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૧ ૨ :: અને તેમાં ભૂલ પડે તો અમારે તો ભજનમાં-પ્રભુપ્રેમમાં ભંગ પડે. તો તેવા સાધનને અબળા શું કરે? અમારાથી તે કેમ બને? પૃ.૪૬૯ પત્રાંક ૬૦૮ શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈને તા.૧૦-૬-૧૮૫ ૮૭૬૦ રાંડી રુએ વિધવા રડે; સમકિત હોય ને જતું રહે તે રડે; ગુરુ નથી એટલે દુઃખી અને રડે. ૮૭૬૧ માંડી રુએ પરણેલી રડે; સમકિત પ્રાપ્તિની શરૂઆત કરનાર ર૩ (દર્શનપરિષહ); ગુરુ છે પણ પોતાની યોગ્યતા નથી તેથી રડે ૮૭૬૨ સાત ભરતારવાળી ૭ પતિવાળી ક્યા પતિ માટે રડે? શા માટે રડે? શું બોલે? મોં જ ન બતાવે. તેમ ૭ પ્રકૃતિવાળાને – મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય તથા અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભઃ સમકિતની ઇચ્છા-ભાન જ ન હોય, બોલે જ નહીં, રડે નહીં, મોં ખોલે જ નહીં! અથવા આરંભપરિગ્રહધંધાના પથારામાં છે તેને પરમાર્થવિચારણાનો અવકાશ જ ક્યાં? વ્યવસાયમાં રચ્યોપચ્યો ને મચ્યો રહે છે. સમકિતની ઇચ્છા જ ન થાય કે હોય, બોલે જ નહીં! ૮૭૬૩ મોટું જ ન ઉઘાડે કંઈ જ ન બોલે-રડે; મોં જ ન ખોલે, માથું ય ઊંચું ન કરે પત્રાંક ૬૦૯ કોને? તા.૨૫-૫-૧૮૫ થી તા.૨૨-૬-૧૮૫ દરમ્યાના ૮૭૬૪ સહજ સ્વરૂપે સ્વાભાવિક સ્વરૂપમાં, કર્મરહિત આત્માનું સ્વરૂપ ૮૭૬૫ મોક્ષ મુક્તિ, આત્મા સદાયે સહજસ્વરૂપમાં રહે છે, જેવો આત્મા છે તેવો ત્રણે કાળમાં રહે તે ૮૭૬૬ અપરોક્ષ ૮૭૬૭ અસંગતા સંગનો અભાવ, અનાસક્તિ, સંગમાંથી નિવૃત્ત થવું ૮૬૮ શૈલેશી અવસ્થા શ7+ પર્વતોમાં મોટો મેરુ-તેના જેવી અડગ-અચલ સમાધિ, મોક્ષે જતાં પહેલાં ૧૪મે ગુણસ્થાનકે ત્રણે યોગ રુંધવાની ક્રિયા તે શેલેશીકરણ ૮૭૬૯ પર્યત સુધી ૮૭૭) દુષ્કરમાં દુષ્કર અઘરામાં અઘરું, મુશ્કેલમાં મુશ્કેલ, સૌથી મુશ્કેલ ૮૭૭૧ નિરાશ્રયપણે આશ્રય-આધાર વિના ૮૭૭૨ સહજ સ્વરૂપભૂત સ્વાભાવિક અને સાથે રહેલું સ્વરૂપ શા માટે રડે? કર્મરહિત રૂપ ૮૭૭૩ પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ મળ્યો પણ ફળ્યો નહીં તે ન મળ્યા તુલ્ય ८७७४ સર્વાર્પણપણે બધી રીતે – મન-વચન-કાયાના યોગથી અને આત્માથી અર્પણ થઈને ૮૭૭પ ઉપાસવો ૩૫+ગામ્ ઉપાસના કરવી ८७७६ આત્મસાક્ષાત્કાર આત્મ અનુભવ ૮૭૭૭ વાંક વત્ર ! દોષ, ગુનો, અપરાધ, ભૂલ, વક્રતા, વાંકાશ ८७७८ માઠાં કારણોનો ખરાબ-નરસાંનઠારાં-અશુભ કારણનો ८७७८ મિથ્યાગ્રહ ખોટો, ન-કામનો આગ્રહ ८७८० ઉપેક્ષા અવગણના, અનાદર, તિરસ્કાર, બેદરકારી પૃ.૪૭૦ ૮૭૮૧ સાક્ષીભાવ નજરોનજર જોયાનો ભાવ, સાથે રહી અનુભવ કરનારનો ભાવ ૮૭૮૨ સંકોચવી ઓછી કરવી પ્રત્યક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy