SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૫૭ :: પ્રાય પ્રાયમ્ ઘણું કરીને, મોટે ભાગે, બધી રીતે, બહુધા વર્તમાન સુધી હજુ સુધી અનંત કોટી અનંત કરોડ, અનંત કોટિની સંખ્યા, બેશુમાર જીવસમુદાયની જીવસૃષ્ટિ, જનસમુદાય ભ્રાંતિ પ્રમ્ ભ્રમ, ખોટો ખ્યાલ, ખોટું જ્ઞાન અનાદિ સંયોગે આદિ રહિત, પહેલેથી સાથે ૭૧૯૪ ૭૧૮૫ ૭૧૯૬ ૭૧૯૭ ૭૧૯૮ ૭૧૯૯ પૃ.૩૬૭ ૭૨) ૭૨O૧ ૭૨૦૨ ૭૨૦૩ ૭૨૦૪ ૭૨૦૫ ૭૨૦૬ ૭૨૦૭ ૭૨૦૮ ૭૨૦૯ ૭૨૧૦ ૭૨૧૧ ૭ર૧૨ ૭૨૧૩ ૭૨૧૪ ૭૨૧૫ એકત્ર અભિપ્રાય એકંદર મત, સંયુક્ત મત પરિણામ પામ્યું નથી રૂપાંતર પામ્યું નથી, ફળ-પરિપક્વતા આવ્યાં નથી અસત્સંગની વાસના અસત્સંગની કામના નિજેચ્છાપણું સ્વેચ્છાપણું, સ્વચ્છેદ અસતુદર્શનને વિષે અસતુ-ખોટાં દર્શનને વિષે સંયોગિક સંયોગથી જન્મતો દેહસ્થિતિરૂપ દેહ છે ત્યાં સુધી દેહ રૂપે, દેહનાં અસ્તિત્વરૂપે અણુ [+૩ના અતિ સૂક્ષ્મ લેશ; વિષ્ણુ-શિવનું નામ સાકાર આકારવાળું, મૂર્તરૂપવાળું પ્રકાશરૂપ અજવાળા રૂપ કિર્તા કરનાર, રચયિતા ચૈતન્ય વિનાનો, અક્રિય, સ્થાવર (હાલે ચાલે નહિ તેવો) કૃત્રિમ +વિત્ર+મમ્ બનાવટી, અકુદરતી, નકલી, કલ્પિત એકાંત યથાર્થપદે એકપક્ષીય અને ભૂલભરેલા-અયથાર્થ દરજ્જ મુક્ત થવો ઘટતો નથી મુક્ત થતો નથી અનાહારી આત્મા આત્મા ખાતો-પીતો નથી, આહાર ન લેનાર આત્મા, અણાહારી જીવ વાણીધર્મે વચન-ભાષાથી ચૈતન્યઘન જીવ ચેતન તત્ત્વથી પૂર્ણ પરમાત્મ તત્ત્વ અવક્તવ્ય કહી શકાય નહીં તેવો દોહા એક છંદ, દોહરા, ૧૩+૧૧ માત્રાના બે અર્ધવાળો અર્ધસમ માત્રામેળ છંદ થોડામાં ઘણું કહેવાની ક્ષમતાવાળો અગત્યનો લોકપ્રિય કાવ્યપ્રકાર અત્યંત પરમાર્થના અભ્યાસે હદ બહારના પરમ તત્ત્વના અભ્યાસથી, ઉત્તમ પુરુષાર્થથી વ્યાખ્યા વિ+આ+રહ્યાં પૂરતું અને આવશ્યક વર્ણન, સ્પષ્ટ અર્થ ફુટ ા સ્પષ્ટ, ઉઘાડું, વિકસિત પમાંક ૪૩૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને પ્રગટ પ્ર+ા જાહેર, પ્રકટ, લક્ષણે નમ્ ગુણે, બીજી વસ્તુથી જુદા પાડનાર ખાસ ધ યુક્ત યુન્ ! યોગ્ય, ઘટે રમણીયપણું રમ્ | મનોહરપણું સમેત સમ્+આ+સહિત, યુક્ત, સંયુક્ત, અન્વિત, સુદ્ધાં, એકત્રિત, સંઘર્ષિત For Private & Personal Use Only ૭૨૧૬ ૭૨૧૭ ૭૨૧૮ ૭૨૧૯ તા.૧૯-૩-૧૮૯૩ ૭૨૨૦ ૭૨૨૧ ૭૨.૨૨ પૃ.૩૬૮ ૭૨૨૩ ૭૨૨૪ ૭૨૨૫ ૭૨૨૬ ૭૨૨૭ Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy