SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૫૬ :: ૭૧૬૫ હૂંડાવસર્પિણી કાળ હૂંડ = કદરૂપો, ભયંકર, બિહામણો સમય, અનેક યુગ-કલ્પ પછી આવે જેમાં ધર્મની વિશેષ હાનિ થઇ અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર પામે. ૭૧૬૬ પૂર્વના પહેલાંના, અગાઉના ૭૧૬૭ સુલભ સહેલાઇથી મળે તેવો ૭૧૬૮ ધન્ય ધ+યત્ ભાગ્યશાળી; ધનવાન; વખાણવા-શાબાશી આપવા યોગ્ય સુખી ૭૧૬૯ સત્ય કરવાને અર્થે સાચી પડે તે માટે, સાબિત થાય માટે ૭૧૭૦ આત્મસ્વરૂપ આત્મસ્વરૂપને પ્રાપ્ત-પામેલા, આત્મારૂપ, આત્મા થઇને બેઠેલા (લિ.) પૃ.૩૬૬ પત્રાંક ૪૩૪ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા. ૧૧-૩-૧૮૯૩ ૭૧૭૧ અત્યંત ભક્તિ લિખિતંગ પત્રાંક ૪૩૫ કોને? તા.૧૮-૩-૧૮૯૩ ૭૧૭૨ “મણિરત્નમાળા” શ્રી શંકરાચાર્યજી રચિત ૩૨ સંસ્કૃત શ્લોકની પ્રશ્નોત્તર રૂપે માળા, શ્રી નરમણિભાઈ રચિત સમશ્લોકી ગુજરાતી પદ્યાનુવાદ ૭૧૭૩ યોગકલ્પદ્રુમ અજ્ઞાત કર્તાની સંસ્કૃતમાં ૪૧૫ શ્લોકબદ્ધ રચના, પાટણ જૈન ભંડારમાં છે ૭૧૭૪ આ જોડે આ સાથે, આની સાથે ૭૧૭૫ વેદવું વિદ્ ા જાણવું, ભોગવવું, અનુભવવું પત્રાંક ૪૩૬ કોને? તા.૧૯-૩-૧૮૯૩ ૭૧૭૬ સમતા આત્માનું લક્ષણ. અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું આદિ સમસ્ત સ્વભાવ ક્યારેય ઓછાવત્તા થતા એવું સમપણું-સમતા ૭૧૭૭ રમતા રમ્યતા, રમણીયતા, પ્રગટ તિ ૭૧૭૮ ઊરધતા પ્રથમ પોતે છે તો બીજું કંઈ જાણી શકાય એવો પ્રગટ ઊર્ધ્વતા ધર્મ ૭૧૭૯ જ્ઞાયકતા જે લક્ષણે જડ અને જીવ જુદા પડે અને અત્યંત અનુભવનું કારણ તે જ્ઞાયકતા ૭૧૮૦ સુખભાસ શબ્દાદિ ૫ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સ્થિતિમાં ભાસતું સુખ ૭૧૮૧ વેદકતા મોળું-મીઠું-ઠંડું-ગરમ એવું સ્પષ્ટ વેદન જ્ઞાન, અનુભવજ્ઞાન થાય છે તે ૭૧૮૨ ચૈતન્યતા અનંત મણિ-ચંદ્ર-સૂર્યની કાન્તિ જેના પ્રકાશ વિના જણાવા યોગ્ય નથી તે ૭૧૮૩ એ સબ તે બધા ૭૧૮૪ જીવ વિલાસ જીવના ખેલ ૭૧૮૫ યથાસ્થિત પૂર્વવતુ, અસલ મુજબ, જે સ્થિતિમાં હતું તે પ્રમાણે ૭૧૮૬ અપેક્ષાનો ત્યાગ ૩૫+É ઇચ્છા-આકાંક્ષા-અગત્યનો ત્યાગ ૭૧૮૭ નમસ્કાર નમસ્T નમન, વંદન, અભિવાદન ૭૧૮૮ આત્મારૂપ પુરુષ પરમાત્મા ૭૧૮૯ માર્ગબોધ માર્ગનો બોધ, ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ ૭૧૯૦ ભિન્ન ભિન્ન પ્રકારે જુદી જુદી રીતે ૭૧૯૧ પરિશ્રમ પરિ+શ્રમ્ ! થાક, તકલીફ ૭૧૯૨ ઉદેશ ૩+[ I તત્ત્વને જાણવાની ઇચ્છા-જિજ્ઞાસા-હેતુ, નિશ્ચય, અભિપ્રાય, પ્રયોજન, વ્યાખ્યાન, સંકેત, નિર્દેશ, ખોજ, સંક્ષિપ્ત વક્તવ્ય, વર્ણન, દૃષ્ટાંત પત્રાંક ૪૩૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને ૭૧૯૩ વાચા સહિત વન્ા વાણી-બોલી સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy