SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૩૮ :: ૯૬ કરણની વાતઃ મન, ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, સ્મૃતિ, બુદ્ધિ, હા, મતિ, વિતર્ક અને ઉપયોગ એ દરેકના ૮-૮ ભેદ એટલે ૧૨ X ૮ = ૯૬ કરણ થાય, ઉન્મનીકરણ વગેરે. ધ્યાનના ૨૪ પ્રકાર x ૯૬ કરણ = ૨૩૦૪ ૨૩૦૪ x૯૬ કરયોગ = ૨૨૧૧૮૪ ૨૩૦૪ ૪૯૬ ભવનયોગ = ૨૨૧૧૮૪ .. છદ્મસ્થના ધ્યાનના ભેદ = ૪૪૨૩૬૮ વળી, યોગ, વીર્ય વગેરે ઉપર ૮ ગણાવ્યા છે તેમાં – યોગનાં ર૯૦ આલંબન, ભાષાના ૫૮ (૪૨+૧૬) અને મનથી ચિંતન કરતાં ૫૮ મનોયોગ થાય. ઔદારિક આદિ ૫ શરીરના ૩૨ + ૨૫ + ૧ + ૫૮ + ૫૮ = ૧૭૪ કાયયોગ થાય. સ્થાનના ૮ આલંબન અને બાકીનાનું ૧-૧ આલંબન છે. તદુપરાંત, દ્રવ્યસિદ્ધિ એટલે અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઇશિતા, વશિતા, પ્રાપ્તિ અને પ્રાકામ્ય એ ૮ અને ભાવસિદ્ધિ એટલે સિદ્ધાત્માના ૩૧ ગુણ એટલે એમ ૬૨ લેવા. ટૂંકમાં, આત્માને કર્મથી મુક્ત થવાના અસંખ્ય રીતે યોગ-નિમિત્ત કહ્યાં છે પણ બળવાન નિમિત્ત નવપદનું આરાધન છે. 2ધુ ઋદ્ધિ, સમૃદ્ધિ; મુખ્ય ૮ રિદ્ધિ – આચાર, શ્રત, શરીર, વચન, વાચન, બુદ્ધિ, ઉપયોગ અને સંગ્રહસલીનતા દેખાડી, બતાડી, ધ્યાન પર લાવી, દાખવી અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપ +રમ્ | આત્મા, આત્મસ્વરૂપમાં રમનાર, સ્વભાવ દશામાં રહેનારા સાક્ષનું સાક્ષી ૬૬૪૪ રિદ્ધિ દાખી નવપદ આતમરામ સાખી ૬૬૪૫ ૬૬૪૬ ૬૬૪૭ ६६४८ પૃ.૩૩૪ ૬૬૪૯ ૬૬પ૦ ૬૬૫૧ ૬૬પર ૬૬૫૩ ૬૬૫૪ ઉદાસીન વિરક્ત, અનાસક્ત, ઉપેક્ષક, સક્રિય, મધ્યસ્થ, તટસ્થ, નિષ્પક્ષ, કન્દાતીત વિલય પ્રાપ્ત લય, નાશ અર્થાતરે બીજા-જુદા અર્થે, હેત્વાભાસે પત્રાંક ૩૦૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૫-૬-૧૮૯૨ સમયસાર, શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રેષ્ઠ અધ્યાત્મગ્રંથ-શાસ્ત્ર જેમાં ૪૧૫ પ્રાકૃત ગાથા છે જેના પર શ્રી અમૃતચંદ્રાચાર્યે આત્મખ્યાતિ અને શ્રી જયસેનાચાર્યે તાત્પર્યવૃત્તિ નામે સંસ્કૃતમાં ટીકા લખી. વિકલ્પ આ કે તે, તર્કવિતર્ક ગળિત થઇ અન્ના ગળી જઈ, નાશ પામી પત્રાંક ૩૦૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૪-૬-૧૮૯૨ યાચાપણું યાત્ માગવું તે અયાચકપણું માગ્યા વિના મળી રહે તેવું, માગવું ન પડે તેવું તરણતારણ 7 I તરે અને તારે ભજો મન્ જપ, સેવા, આશ્રય કરો મુક્તપણાનું દાન મુક્તિનું-ભક્તિનું દાન www.jainelibrary.org ૬૬૫૫ ૬૬૫૬ ૬૬૫૭ ૬૬૫૮ ૬૬૫૯ Jain Education International For Private & Personal Use Only
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy