SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પૃ.૩૦૫ :: ૨૨૧ :: પત્રાંક ૨૯૧ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા. ૨૯-૧૦-૧૮૯૧ ૬૧૯૪ પૂર્ણકામ ચિત્તને કૃતાર્થ, કૃતકૃત્ય ચૈતન્યને, મનને ૬૧૯૫ બ્રહ્મ સમાધિમાં આત્મ સમાધિમાં, આત્મસ્થિરતા-આત્મા મગ્નતામાં ૬૧૯૬ એકબીજાને આભાસે એકબીજાના સાદૃશ્ય (સમાનતાએ), ભ્રમે, ઝાંખા પ્રકાશે ૬૧૯૭ આણંદ શહેર, ગુજરાતમાં નડિયાદ ૨૦કિ.મી., અગાસ ૧૫ કિ.મી., બાંધણી ૧૭કિ.મી. ૬૧૯૮ પ્રથા પ્રમ્ | ચાલ, પરંપરા, રીતિ, રીતભાત-રીતરિવાજ; ખ્યાતિ, કીર્તિ ૬૧૯૯ નિરોધ નિ+ધૂ અટકાયત, અવરોધ, રોકાણ; સંયમ, નિગ્રહ, ચિત્તની અવસ્થા ૬૨) ગાંભીર્યવશાતુ નફ્ફરન્ ગંભીરતા-ગહનતા-ઊંડાણને લીધે, સમજવો કઠિન હોવાથી ૬૨૦૧ વ્યાપ્ત વિ+ગામ્ વ્યાપેલું, ફેલાઈ રહેલું ૬૨૦૨ યથાર્થ ભાન ખરું ભાન, આત્મભાન પત્રાંક ૨૯૨ કોને? તા.૨૯-૧૦-૧૮૯૧ ૬૨૦૩ નિકટભવી જીવ ખૂબ નજીકના ભવિષ્યમાં મોક્ષે જનાર જીવ ૬૨૦૪ ચાકરી ચાકરનું કામ-પ્રવૃત્તિ, નોકરી, સેવા પત્રાંક ૨૯૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૩૦-૧૦-૧૮૯૧ ૬૨૦૫ સ્વમૂર્તિરૂપ પોતાની આકૃતિ, પ્રતિમારૂપ, આત્મારૂપ, સ્વસમાન ૬૨૦૬ સ્વતંત્ર સ્વાધીન, મુક્ત, કોઇના તાબામાં નહીં તેવા પત્રાંક ૨૯૪ કોને? તા.૧૩-૧૧-૧૮૯૦ થી તા.૧-૧૧-૧૮૯૧ દરમ્યાન ૬૨૦૭ ધ્યાવન Ø ખ્યાલ, ફિકર, ચિંતા, ધ્યાન પત્રાંક ૨૫ કોને? તા.૧૩-૧૧-૧૮૯૦ થી તા.૧-૧૧-૧૮૯૧ દરમ્યાન ૬૨૦૮ કિર્તન ના સપુરુષના ગુણગાન-યશોગાન-કીર્તિગાન, ગાતાં-વગાડતાં ભાષણ ૬૨૯ નિગ્રહ નિ+પ્રદ્ પકડી લેવું, અટકાવવું, સંયમન ૬૨૧૦ ખૂબી લહેજત, સૌંદર્ય, વિશિષ્ટતા, યુક્તિ, અદ્ભુતતા પત્રાંક ૨૯૬ કોને ? તા.૧૩-૧૧-૧૮૯૦ થી તા.૧-૧૧-૧૮૯૧ દરમ્યાન ૬ ૨૧૧ અબંધ પરિણામે મુક્ત ભાવે, બંધન ન થાય તેવાં પરિણામે ૬૨૧૨ બેના અંતમાં રહેલ જે વસ્તુ આત્મા પત્રાંક ૨૯૦ કોને? તા.૧૩-૧૧-૧૮૯૦ થી તા.૧-૧૧-૧૮૯૧ દરમ્યાન ૬૨૧૩ વિચારમાર્ગ વિચારણાનો-જ્ઞાનનો માર્ગ ૬૨૧૪ શ્રી નાગજી સ્વામી સ્થાનકવાસી મુનિ, લીંબડી સંપ્રદાય, શ્રી દીપચંદજી મુનિના શિષ્ય, પ્રસિદ્ધ વક્તા, લીંબડીમાં દીક્ષા અને વિ.સં.૧૯૬૧માં કાળધર્મ ૬૨૧૫ સંક્ષેપ કરી સમ્+fક્ષન્ ટૂંકાવી, ઓછી કરી પૃ.૩૦ પત્રાંક ૨૯૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૫-૧૧-૧૮૬ ૬૨૧૬ સાતું નથી (મન) વિશ્રાંત થતું નથી, શાંત થતું નથી ૬૨૧૭ રચતો નથી રુન્ ગમતો નથી પત્રાંક ૨૯૯ કોને? તા.૮-૧૧-૧૮૯૧ ૬૨૧૮ વિસ્મૃતિ કરવી વિ+સ્કૃા વિસ્મરણ કરવું, ભૂલી જવું ૬૨૧૯ સતુના ચરણમાં સત્પષના ચરણમાં, પોતે જે સત્ સ્વરૂપે છે તેમાં ૬૨૨૦ નહીં જેવા કામનાં ન કામનાં, ગણત્રીમાં ન લેવા જેવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy