SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૨0:: : રાજા સાથે શિવલિંગ સામે કલ્યાણમંદિર સ્તોત્ર' રચ્યું, ૧૧ મો શ્લોક બોલતાં શિવલિંગ ફાટીને પાર્શ્વ પ્રભુ પ્રતિમાજી પ્રગટ થયાં. ૬૧૭૪ વચનમાર્ગ કહેવાના રસ્તા, રીત, સ્વરૂપનિશ્ચય કરવા માટે, વચનના પ્રકાર ૬૧૭૪A નયવાદ દાર્શનિક મત-સિદ્ધાંત, અભિપ્રાય. અનેકધર્મી વસ્તુ કોઈ એક અંશ દ્વારા કહેવી, અંશરૂપે પ્રતિપાદન કરવાનો અભિપ્રાય ૬૧૭૫ અક્ષય ભગત જ્ઞાની કવિ અખો, અખાજી; વિ.સં.૧૯૯૭-૧૭૦૫ માં વિદ્યમાન, છપ્પા માટે પ્રખ્યાત, શ્રેષ્ઠ વેદાંતકવિ, પરજિયા સોની, જેતલપુરમાં જન્મેલા, અમદાવાદ દેસાઈ પોળમાં રહેલા, પંચીકરણ”, “અનુભવબિંદુ', ‘ચિત્તવિચાર સંવાદ', અખેગીતા'ના રચયિતા ૬૧૭૬ ઝટક્યા હાથ સપાટો લગાવ્યો, હાથ કાપ્યા, આંચકો માર્યો, ઝાટકો માર્યો પત્રાંક ૨૮૫ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૯-૧૦-૧૮૯૧ ૬૧૭૭ પોતાથી પોતાને આત્માથી આત્માને, પોતાનાથી પોતાને આત્માને ૬૧૭૮ આઠ વાદી ૮ પ્રકારે, શાસ્ત્રાર્થ કરનારા, અક્રિયાવાદીના ૮ ભેદઃ એકવાદી, અનેકવાદી, મિતવાદી, નિર્મિતવાદી, સાતવાદી, સમુચ્છેદવાદી, નિયતવાદી, નસંતિપરલોકવાદી ૬૧૭૯ વાદ વદ્ શાસ્ત્રાર્થ, ચર્ચા, જ્ઞાન વિજ્ઞાનના વિષયમાં કાઢેલું તારણ-અનુમાન ૬૧૮૦. અન્વય અનુરૂ|| જોડાયેલો, સંબંધિત, કારણ હોય ત્યાં કાર્ય હોય એ નિયમે, એકના સદ્ભાવમાં બીજું અવશ્ય હોય તેવું ૬૧૮૧ વ્યતિરિક્ત વિ+તિ+રિત્ જુદો જ, સિવાય, ભિન્ન, અતિરિક્ત, અલગ; અતિશય ૬૧૮૨ સાધારણ જ્ઞાન બધા શાસ્ત્રમાં વર્ણવતાં અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન પૃ.૩૦૩ પત્રાંક ૨૮૬ શ્રી સોભાગ્યભાઈને તા.૩-૧૦-૧૮૧ થી તા.૧-૧૧-૧૮૯૧ દરમ્યાન ૬૧૮૩ હમ પરદેશી પંખી સાધુ, આ રે દેશકે નાહીં રે’ અમે આ દેશનાં પંખી, મુનિ, સાધક નથી, પરદેશના-ઉત્કૃષ્ટ દેશના, સિદ્ધાલયના છીએ (પરમકૃપાળુદેવ પોતે) ૬૧૮૪ તા.૧૮-૧૦-૧૮૯૧ ૬૧૮૫ ૬૧૮૬ ૬૧૮૭ ૬૧૮૮ તા.૨૨-૧૦-૧૮૯૧ બાહ્ય ઉપાધિ બહારની, વેપારની, વહેવારની જંજાળ-ચિંતા પત્રાંક ૨૮૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને પ્રસંગ પાડવો પરિચય સાધવો, ઓળખાણ કરવી માનીએ મનું કબૂલીએ, સ્વીકારીએ, પાળીએ ઠામ સ્થા રહેવાનું ઠેકાણું હરિપદ મોક્ષપદ પત્રાંક ૨૮૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને રમત માંડીને બેઠો છે ખેલ શરૂ કર્યો છે, ક્રીડા-ગમ્મત કરવા બેઠા છે આત્મવૃત્તિ આત્મચર્યા, આત્મવર્તના, આત્મામાં જ વૃત્તિ જીર્ણ કૃ છેક જૂનું, ઘસાઈ ગયેલું, જરાથી જર્જર પત્રાંક ૨૮૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને પરમાર્થ વિષયે મોક્ષ, મુક્તિ, બ્રહ્મ, યથાર્થના વિષયમાં કે વિષય સંબંધી પત્રાંક ૨૯૦ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને પત્રપ્રસંગ પત્ર દ્વારા સંગ-પરિચય ૬૧૮૯ ૬૧૯૦ ૬૧૯૧ પૃ.૩૦૪ ૬૧૯૨ તા. ૨૬-૧૦-૧૮૯૧ ૬૧૯૩ ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy