SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૮ :: ૫૦૩૯ સતુ. સદ્ગુરુ, સંત, અસ્તિત્વનું ભાન; ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે તે ૫૦૪૦ વાર્તાનો વૃત્તિા વાતનો, હકીકતનો, વૃત્તાંતનો, બીનાનો, વિષયનો, પ્રસંગનો ૫૦૪૧ બે અક્ષરમાં જ્ઞાન, જ્ઞાનીમાં પત્રાંક ૧૦૦ શ્રી ત્રિભોવનભાઈ તથા અંબાલાલભાઈને તા.૨૩-૧૧-૧૮૯૦ ૫૦૪૨ નિર્વિકલ્પ જ્ઞાન અલૌકિક અનુભવવાળું, સ્થિર, ભેદ-વિકલ્પ વિનાનું, સંવેદન જ્ઞાન, નિરપેક્ષ ઉપલબ્ધિ, બૌદ્ધ દર્શન મુજબ પ્રમાણ ૫૦૪૩ ધર્મજ ગુજરાતના ચરોતર પ્રદેશનું ગામ, તારાપુર ૨૦ કિ.મી., અગાસ ૨૪ કિ.મી. ૫૦૪૪ કબીર સંપ્રદાયી કબીરજીને માનનારા, કબીરપંથી પ૦૪૫ ઠરશો ગણાશો, લેખાશો પ૦૪૬ ભિન્નભાવ પ૦૪૭ મલાતજ ગુજરાતના ચારુતર પ્રદેશમાં ગામ, બાંધણી ૧૦ કિ.મી., અગાસ ૨૬ કિ.મી. પ૦૪૮ સમેત સમ્+ના+ા સહિત, સંયુક્ત, સાથે, એકત્રિત, અન્વિત ૫૦૪૯ નિઃસંદેહ દૃષ્ટિ નિ+સદ્દા શંકા-સંદેહ વિનાની દૃષ્ટિ, બેલાશક દૃષ્ટિ જુદાઇ પૃ. ૨૪૦ ૫૦૫૦ જ્ઞાનાવતાર પુરુષ જ્ઞાની, જ્ઞાનનિષ્ઠ, જ્ઞાનપતિ, જ્ઞાનવાન પુરુષ, જ્ઞાનમૂર્તિ, જ્ઞાનપ્રધાન, પ્રગટ જ્ઞાની, જ્ઞાનનો જ અવતાર પ૦૫૧ નિર્વિસંવાદપણે નિ+વિ++++વા અવિરોધપણે, સુસંગત રીતે પ૦૫૨ મત મના સંપ્રદાય, અભિપ્રાય પપ૩ વિદ્યમાન જીવતા, હયાત, હાજર, વર્તમાન, અસ્તિત્વમાં યુવાવસ્થાના પહેલા ભાગમાં બ્રહ્મચર્યાશ્રમમાં ૨૫ વર્ષની અંદરના; ઓછી ઉંમરના પ૦૫૫ વ્યવહારમાં બેઠા છતાં વ્યાપારમાં-સંસારમાં-ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં ૫૦પ૬ - નિરાગ્રહપણું આગ્રહ ન હોવો તે, આગ્રહરહિતતા પ૦પ૭ ઊગતો નથી ત્*રૂ થતો નથી, જન્મતો નથી, ઉદય પામતો નથી, ઉત્પન્ન થતો નથી પ૦પ૮ ઈશ્વરેચ્છા +રૂછી પરમાત્માની ઇચ્છા; પોતાની ઇચ્છા પપ૯ પ્રગટપણે ખુલ્લંખુલ્લા, જાહેરમાં ૫૦૬૦ મૌન વિસ્મૃત કર્યું મૌન ન રાખ્યું, બોલ્યા ૫૦૬૧ રાજી . રન્ન પ્રસન્ન, ખુશ; સંમત ૫૦૬૨ મુક્તાત્મા મુ+ગાત્મન્ સિદ્ધાત્મા, જન્મ-મરણથી છૂટી ગયેલા આત્મા ૫૦૬૩ ભાવાર્થ તાત્પર્ય, મતલબ પૃ. ૨૪૮ પ૦૬૪ મન મળ્યાનો જોગ મળતાવડાપણું, મનની એકરૂપતા લાગે પ૦૬૫ સિદ્ધાંત ભાગ સિંધૂ+સત્તા પૂરી તપાસ-વિચારણા પછી સાચો સાબિત થયેલો નિશ્ચય મત ] પત્રાંક ૧૦૮ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને - તા.ર૪-૧૧-૧૮૯૦ પ૦૬૬ ભામે. પ્રમ્ | ભ્રમણામાં, વહેમમાં, ભામિની-સ્ત્રી-સુંદર યુવાન સ્ત્રીમાં ૫૦૬૭ કણનો I સદ્ગુરુનો, પરબ્રહ્મનો ૫૦૬૮ હસતાં રમતાં કોઈપણ ક્રિયા કરતાં; અનાયાસે-વિના પ્રયત્ન-સહજ ૫૦૬૯ હરિ હૃા આત્મા Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy