SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧ ૨૪ :: પૃ.૧૫૯ ૩પ૨૩ એ નાગની ધૂણીમાં બની રહેલા સાપમાંથી ઊગરીને દેવ થયેલા ધરણેન્દ્ર છત્રરૂપે ફેણ છત્રછાયા ધરેલી તે ૩૫ર૪ વેળાનો પાર્શ્વનાથ એક બાજુ કમઠ અનરાધાર વરસાદ વરસાવે છે, બીજી બાજુ ધરણેન્દ્ર-પદ્માવતી ઓર હતો છત્ર ધરી રાખે છે પણ એ સમયે આ નિંદક-વંદકપ્રત્યે સંપૂર્ણ સમપરિણતિ રાખીને કેવળજ્ઞાન પ્રગટાવી રહેલા પાર્શ્વનાથ ઓર-અભુત-અનન્ય-અસંગ-ન્યારા હતા! ૩પર૫ રાજમતી ૧૬ સતીમાં ૧, મથુરા નગરીના ઉગ્રસેન રાજાની પુત્રી, નેમિનાથ પ્રભુનાં પ્રથમ સાધ્વી, દિયર-મુનિ રહનેમિને સંયમમાં સ્થિર કરી મોક્ષે પધાર્યા ૩૫૨૬ રહનેમિ નેમિનાથ ભગવાનના નાના ભાઇ, પછી સાધુ થયા ૩૫૨૭ ન્યાય નિ+$T પદ્ધતિ, શૈલી, દૃષ્ટાંત, ઈન્સાફ, પ્રમાણ દ્વારા વસ્તુની તાર્કિક પરીક્ષા ૩પ૨૮ કૃપાદૃષ્ટિ કરુણાદૃષ્ટિ, અમી નજર ૩પ૨૯ ધર્મથી વિરુદ્ધ ફરજ, કર્તવ્ય, આત્મસ્વભાવથી વિરુદ્ધ ૩પ૩) | શિથિલ બંધ નક્ા વિચાર વગેરેથી દૂર કરી શકાય તેવો ઢીલો-નબળો-કોમળ કર્મબંધ ૩પ૩૧ આકાંક્ષા મા+ ક્ષા અભિલાષા, ઇચ્છા; અભિપ્રાય, તાત્પર્ય અનુસંધાન ૩પ૩ર સંસ્થાનવિચય ધ્યાન ધર્મધ્યાનનો ૪થો પ્રકાર, ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવું (શિક્ષાપાઠ ૭૪) ૩પ૩૩ પૂર્વધારી ૧૪ કે ઓછા પૂર્વના જ્ઞાતા, ૧ કે વધુ પૂર્વના જ્ઞાતા, પૂર્વધર ૩પ૩૪ અવિરતિ સમ્યગુષ્ટિ સમ્યક્દર્શન છે પણ વ્રત-પચ્ચખાણ નથી ૩પ૩પ વિરતિ વિ+રમ્ વ્રત; નિવૃત્તિ; અવસાન, સમાપ્તિ; ઉદાસીનતા પત્રાંક ૨૨ કોને ? તા.૨૮-૧૦-૧૮૮૬ થી તા.૨૫-૧૧-૧૮૮૬ દરમ્યાન ૩૫૩૬ સ્વરોદય જ્ઞાન વિ.સં.૧૯૦૫-૧૯૦૭ માં શ્રી ચિદાનંદજી મુનિ ઉર્ફે શ્રી કર્ખરવિજયજી મહારાજે ૪૫૩ ગાથામાં ગૂંથેલો ગ્રંથ; સ્વરોદય=પવનનું પ્રગટપણું, શરીરમાં રહેલા પાંચ પ્રકારના પવન સંબંધી શાસ્ત્ર; કાળજ્ઞાન વિષેનું શાસ્ત્ર ૩૫૩૭ સંપ્રદાયપૂર્વક સ+V++પૂર્વના પદ્ધતિસર, ગુરુશિષ્યની પરંપરા સહિત ૩૫૩૮ યોગદશા ધ્યાનદશા ૩૫૩૯ મર્યાદાપૂર્વક મ+ઠ્ઠા | મર્યાદિત રીતે, આમન્યાપૂર્વક સીમા-હદ સહિત ૩પ૪૦ વ્યવસ્થિત ગોઠવણ, ઠઠારો, સજાવટ; દંભ, ડોળ ૩૫૪૧ યુક્તિપ્રયુક્તિ વિવિધ પ્રકારની કરામત-દલીલ બતાવવી-અજમાવવી ૩પ૪૨ વિસ્મયતા વિ+શ્મિ | નવાઈ, આશ્ચર્ય, અચરજ, અચંબો, અદ્ભુતતા; અભિમાન ૩૫૪૩ કદાપિ ઝી+પા કદાચ ૩૫૪૪ જડવાદ અનાત્મવાદ, સૃષ્ટિનું મૂળ કારણ જડ પ્રકૃતિ જ છે એવો મત-સિદ્ધાંત ૩૫૪૫ આત્મવાદ માત્મવત્ ા “આત્મા છે” એવો મત ૩પ૪૬ સંશોધન સમ્+શુદ્ધ વિષયના ઊંડાણમાં જઈને સત્યને બહાર લાવવું, અનુસંધાન ૩પ૪૭ વિકલ્પ વિપરીત-વિરુદ્ધ કલ્પના-વિચાર, અનિશ્ચય, સંદેહ, તર્કવિતર્ક પૃ.૧૬૦ ૩૫૪૮ પીડિત-દુઃખી કરવો ૩પ૪૯ પોતે જાતે, સ્વયં, ખુદ, આત્મા ૩પપ) સમ્મતિ સમ્મના સહમતિ, અભિપ્રાય, સ્વીકૃતિ દુખવવો 50, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy