SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧ ૨૩ :: પૃ.૧૫૮ ૩૫૦૭ ૩૫૦૮ ૩૫૦૯ ૩પ૧૦ ૩૫૧૧ ૩પ૧૨ ૩૫૧૩ ૩૫૧૪ ૩૫૧૫ શ્રી ગૌતમ મહાવીર સ્વામીના મુખ્ય ગણધર, નામ ઇન્દ્રભૂતિ પણ ગોત્ર ગૌતમ વેદ જીવ જ્ઞાન જેમાં સમાયેલું છે તેવા ગ્રંથો; ૮મા તીર્થંકર ચંદ્રપ્રભ સ્વામી સુધી ભરત ચક્રવર્તી કૃત આ ૪ વેદ હતા : સંસારાદર્શન, સંસ્થાનપરામર્શન, તત્ત્વાવબોધ અને વિદ્યાપ્રબોધ; પછી ભેળસેળવાળા હાલ છે તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ સમ્યક નેત્ર સાચી દૃષ્ટિ, સમ્યક દર્શન, સાચી આંખ-નયન ભગવતી ગણધર ગૂંથિત દ્વાદશાંગીમાં ૫ મું ભગવતી સૂત્ર; વ્યાખ્યા-વિવાહપ્રજ્ઞપ્તિ સૂત્ર પુગલ શ્રી ભગવતીજી સૂત્ર, શતક ૧૧, ઉદ્દેશક ૧૨ મુજબ વેદ-વેદાંતના પારગામી, પરિવ્રાજક ભદ્ર પ્રકૃતિવંત, ઘણું તપ કરનાર “પુગલ' નામના સંન્યાસીએ બ્રહ્મલોકના દેવોનાં આયુષ્ય બાબત પોતાને થયેલું વિભંગજ્ઞાન (અવધિ-અજ્ઞાન) જ સાચું અને છેવટનું છે એમ આલંભિકા નગરીમાં જાણ કરી. ત્યાં મહાવીર સ્વામી સમવસરણમાં પધારતાં ગૌતમ પ્રભુએ આ અંગે પૂછતાં, સહુનું સમાધાન થયું, સત્ય સમજાયું, પર્ષદાવિખરાઈ, પુદ્ગલ પરિવ્રાજકનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું અને પ્રભુ મહાવીરના ચરણોમાં દીક્ષા લઈ કર્મમુક્ત થયા તે વસ્તુગતે વસ્તુમાં જઈને-રહીને, વિષયાત્મક સ્વાભાવિક, વસ્તુરૂપે અંદર પ્રવેશીને ઉસૂત્ર પ્રરૂપણા સૂત્ર, સિદ્ધાંત કે આગમથી વિરુદ્ધ કહેવું-લખવું-બોલવું-ગાવું અવિવેક ધર્મ હિત-અહિત, સાચા-ખોટાના વિવેક વિનાનો ધર્મ અભિનિવેશ મ+ન+વિ[ દુરાગ્રહ, શરીર મારું છે એવો અસહુનો આગ્રહ; બીજાને હરાવવા અનીતિનાં કાર્યનો આરંભ; મૃત્યુનાં વારણનો આગ્રહ શૈલી શીતા રીતિ, પદ્ધતિ પાખંડ પI+g દંભ, ઢોંગ, આડંબર, ધર્મની વિરુદ્ધનો વંચનામાર્ગ : મુખ્ય ૪ પ્રકારઃ ક્રિયાવાદ-અક્રિયાવાદ-અજ્ઞાનવાદ અને વિનયવાદ કાળ-નિયતિ-સ્વભાવ-કર્મ-પુરુષાર્થ એમ પ સમવાય ન માને પણ એકાંતે એકેકને જ માને તે પાખંડીના ૩૬૩ ભેદક્રિયાવાદ ૧૮૦ ભેદ પાપ-પુણ્યરૂપ ક્રિયાથી જ બધું થાય છે અક્રિયાવાદ ૮૪ ભેદ પાપ-પુણ્ય-આત્મા કાંઈ નથી, નાસ્તિકમત. અજ્ઞાનવાદ ૬૭ ભેદ જ્ઞાનથી તો વિવાદ થાય છે! વિનયવાદ ૩ર ભેદ વિનય શ્રેષ્ઠ ગુણ છે માટે કોઈને નિંદવા નહીં. ફરમાન, શાસન, સત્તા, આજ્ઞા, અધિકાર નિર્વિકારી દશા નિ+વિ+ ઢંગુ | સમ્યક દશા છકી જાઓ ઉન્મત્ત થાઓ, મોહમાં છાકટા થાઓ, અંજાઈ જાઓ આવિર્ભાવ વિ+ભૂ પ્રગટ, પ્રકટીકરણ; પ્રકાશ; ઉત્પત્તિ; અવતાર નિઃ૦– નિઃશંક, નિઃસંગ, નિઃશ્રેયસ, નિઃશેષ, નિઃશ્રેણિ, નિતાન્ત, નિશ્ચિત, નિર્વિવાદ, નિઃસંશય, નિતરામ=સર્વથા, પૂર્ણ રીતે ૩૫૧૬ ૩પ૧૭ હુકમ ૩૫૧૮ ૩પ૧૯ ૩પ૨૦ ૩પ૨૧ ૩પર૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy