SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૧૧ :: પૃ.૧૩૦ ૩૧૯૧ ૩૧૯૨ ૩૧૯૩ ૩૧૯૪ ૩૧૯૫ ૩૧૯૬ ૩૧૯૭ ૩૧૯૮ ગુણસ્થાનક મોહ અને યોગના નિમિત્તથી થવાવાળી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના ગુણોની શુદ્ધિ-અશુદ્ધિની ન્યૂનાધિક ૧૪ અવસ્થા મિથ્યાત્વ મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી કુદેવમાં દેવ, કુગુરુમાં ગુરુ, કુધર્મમાં સદ્ધર્મ ગુણસ્થાનક શ્રદ્ધાનરૂપ આત્માના વિપરીત પરિણામની અવસ્થા સાસ્વાદન ઔપથમિક સમ્યકત્વમાં વર્તમાન જીવ અનંતાનુબંધી ચોકડીમાંથી કોઈ એકનો ગુણસ્થાનક ઉદય થવાથી સમ્યકત્વરૂપી પર્વતથી પડીને મિથ્યાત્વરૂપી ભૂતલ પર જ્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધીના જીવના છ આવલિકા રૂપ સ્થિતિ-વાળા પરિણામની અવસ્થા મિશ્ર ગુણસ્થાનક મિશ્રમોહનીય કર્મના ઉદયથી સમ્યકમિથ્યાત્વ રૂપ મિશ્ર આત્મ પરિણામની અવસ્થા અવિરતિસમ્યગ્દષ્ટિ સર્વજ્ઞ પ્રણીત તત્ત્વ પર શ્રદ્ધા કરે છે પણ વ્રત ધારણ કરી શકાતાં નથી તેવી ગુણસ્થાનક અવસ્થા દેશવિરતિ અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય ન હોવાથી દેશવિરતિનો સ્વીકાર કરે છે ગુણસ્થાનક પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી સર્વવિરતિને ગ્રહણ કરી શકતા નથી એટલે કે અંશે વ્રતગ્રહણ થાય તેવી અવસ્થા પ્રમત્તસંવત પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય ન હોવાથી સર્વવિરતિપણાનો સ્વીકાર છે ગુણસ્થાનક તેથી સંયત (સંયમી) પણ પ્રમાદ સેવન કરવાથી પ્રમત્ત છે તેવી અવસ્થા અપ્રમત્તસંયત સંજ્વલન કષાય અને નોકષાયના મંદ ઉદયથી પાંચે પ્રમાદોનું સેવન થતું નથી ગુણસ્થાનક એવી અવસ્થા અપૂર્વકરણ નિવૃત્તિ બાદર ગુણસ્થાનઃ ઉત્તરોત્તર અપૂર્વ પરિણામ થતાં જાય અર્થાત્ ભિન્ન ગુણસ્થાનક સમયવર્તી જીવોનાં પરિણામ સદા વિસદશ (અસમાન) જ હોય અને એક સમયવર્તી જીવોનાં પરિણામ સદેશ પણ હોય અને વિસદેશ પણ હોય તેવી અવસ્થા અનિવૃત્તિ બાદર ભિન્ન સમયવર્તી જીવોનાં પરિણામ વિદેશ જ હોય અને એક સમયવર્તી ગુણસ્થાનક જીવોનાં પરિણામ સદૃશ જ હોય તેવી અવસ્થા સૂક્ષ્મતાપરાય ગુણ અત્યંત સૂક્ષ્મ લોભ કષાયના ઉદયને વશ થઈ જવાય તેવી અવસ્થા ઉપશાંતમોહ ગુણ, સૂક્ષ્મ સંજ્વલન લોભનો પણ ઉપશમ થઈ જાય તેવી અવસ્થા ક્ષીણમોહ મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી યથાખ્યાત ચારિત્રવાળાની સ્ફટિક-મણિના ગુણસ્થાનક નિર્મળ પાત્રમાં ભરેલાં જળ જેવી નિર્મળ આત્મપરિણતિની અવસ્થા સયોગી કેવળી ઘાતી કર્મનો ક્ષય થવાથી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત છે તેવા આત્મગુણસ્થાનક પ્રદેશોના કંપન રૂપ યોગ છે તેવી અવસ્થા અયોગી કેવળી મન-વચન-કાયાના યોગનો વિરોધ કરીને પર્વતની જેમ નિશ્ચલ થઈને અ,ઈ,ઉ, ગુણસ્થાનક ઋ, જેવા પાંચ હ્રસ્વ અક્ષરોના ઉચ્ચારણ કાલ જેટલી સ્થિતિને પ્રાપ્ત અને ચાર અઘાતી કર્મનો પણ નાશ થાય તેવી અવસ્થા શિક્ષાપાઠ ૧૦૪ વિવિધ પ્રશ્નો ભાગ ૩ એપ્રિલ ૧૮૮૪ કેવલી અરિહંત, કેવલજ્ઞાની, માત્ર આત્માનું જ કેવન-સેવન કરે છે તે. ૪ ઘનઘાતી ૩૧૯૯ ૩૨) ૩૨૦૧ ૩૨૦૨ ૩૨૦૩ ૩૨૦૪ ૩૨૦૫ ૩૨૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy