SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપી :: ૧૧૦ :: ૩૧૬૯ ઉત્તમ નિયમ મોક્ષ આપે તેવો નિયમ, સપુરુષ પાસે લીધેલો નિયમ, જ્ઞાનીની આજ્ઞા ૩૧૭૦ મહભાગી મહાત્મા શિક્ષાપાઠ ૧૦૧ સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો એપ્રિલ ૧૮૮૪ ૩૧૭૧ મહાવાક્ય મહતુ+વત્ / જેનું ફળ મહાન હોય તેવું વાક્ય ૩૧૭ર એક ભેદે એક રીતે, એક અપેક્ષાએ, એક પ્રકારે ૩૧૭૩ સપુરુષોનાં ચરિત્રરહસ્ય સપુરુષોની ચર્યા-આચરણ, રાગ-દ્વેષરહિત થવું ૩૧૭૪ વિષમ દુઃખ સમતા ન રહેવા દે તેવું દુઃખ, દારુણ, ભયાનક; પ્રચંડ; વિકટ; અવ્યવસ્થિત ૩૧૭૫ મૂળિયું મૂન મૂળ, નાનું મૂળ ૩૧૭૬ સમસ્વભાવી મોક્ષની ઇચ્છાવાળા પૃ.૧૨૯ શિક્ષાપાઠ ૧૦૨ વિવિધ પ્રશ્નો ભાગ ૧ એપ્રિલ ૧૮૮૪ ૩૧૭૭ | | નરી આંખે દેખી શકાય તે, વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું ૩૧૭૮ અરૂપી અમ્ ! ન દેખી શકાય તે, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનું ૩૧૭૯ આચ્છાદન ના+છા આવરણ, ઢાંકી રાખે, છુપાવી રાખે ૩૧૮૦ જ્ઞાનાવરણીય કર્મ વસ્તુના વિશેષ સ્વરૂપનો બોધ તે જ્ઞાન, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ કેવલજ્ઞાન: ૫ જ્ઞાનને આવરણ કરે તે ૩૧૮૧ દર્શનાવરણીય કર્મ ચક્ષુ-અચક્ષુ-અવધિ-કેવલ એમ ૪ પ્રકારે દર્શનગુણને ઢાંકનાર, નિદ્રા-નિદ્રાનિદ્રા પ્રચલા-પ્રચલાપ્રચલા-થીણદ્ધિઃ દર્શનલબ્ધિને હણનાર આ પ નિદ્રા ૩૧૮૨ વેદનીય કર્મ જે કર્મ ઉદયથી જીવને શાતા-અશાતા વેદાય, સુખદુઃખની સામગ્રી પ્રાપ્ત થાય ૩૧૮૩ મોહનીય કર્મ જીવને સંસારમાં મુંઝાવે, સાચા-ખોટાના વિવેકથી રહિત કરે તે દર્શનમોહનીય ૩ઃ મિથ્યાત્વ મોહનીય-મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય ચારિત્રમોહનીય ૨૫: ૧૬ કષાય અને ૯ નોકષાય ૩૧૮૪ આયુષ્ય કર્મ દેવ-મનષ્ય-નારક-તિર્યંચના જે તે ભવમાં રહેવા દેવ-મનુષ્ય-નારક-તિર્યંચના જે તે ભવમાં રહેવામાં કારણભૂત કર્મ ૩૧૮૫ નામ કર્મ જીવને નવા નવા આકાર-નામ-રૂપ ધારણ કરાવે, વિચિત્રતા કરાવે તે ગતિ જાતિ-શરીર-અંગોપાંગ-બંધન-સંઘાતન-સંઘયણ-સંસ્થાન-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આનુપટ્વ-વિહાયોગતિઃ ૪૨-૬૭-૯૩-૧૦૩ પ્રકારે ૩૧૮૬ ગોત્ર કર્મ જે કર્મના ઉદયથી લોકમાં આદર-સત્કાર કે નિંદાવાળાં કુળમાં જન્મે ૩૧૮૭ અંતરાય કર્મ આત્માની અનંત શક્તિને કુંઠિત કરનાર કર્મ, ૫ પ્રકારે ઃ દાનાંતરાયઃ દાનની સામગ્રી-ગુણવાન પાત્ર-દાનનું ફળ જાણે છતાં કરી ન શકે લાભાંતરાયઃ દાતા ઉદાર-દેય વસ્તુ-કુશળ યાચના છતાં મેળવી ન શકે ભોગાંતરાયઃ આહારાદિ ભોગ્ય વસ્તુ હોય, પોતાને વ્રત ન હોય છતાં ભોગવી ન શકે ઉપભોગાંતરાયઃ વસ્ત્ર, અલંકાર આદિ સામગ્રી હોવા છતાં ઉપભોગ ન કરી શકે વર્યાતરાયઃ યુવાન વય, નીરોગી શરીર, શક્તિ હોવા છતાં બળ ન કરી શકે શિક્ષાપાઠ ૧૦૩ વિવિધ પ્રશ્નો ભાગ ૨ એપ્રિલ ૧૮૮૪ ૩૧૮૮ પુનર્જન્મ ફરીથી જન્મવું, આગલો-પાછલો જન્મ હોવો ૩૧૮૯ કેવલી +વેત્ | ત્ ા કેવળજ્ઞાની અ ૩૧૯૦ ત્રયોદશ ત્રિય, ત્રિ+ત્રય એટલે ત્રણ, ત્રણ વત્તા દસ એટલે તેરમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy