SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પરત્વે :: ૧૦૬ :: ૩૦૬૦ સો શાણે એક મત સહુ જ્ઞાનીનો મત એક, સો જ્ઞાની પણ મત એક, મતભેદ ન હોય ૩૦૬૧ ભિન્નતા fમદ્ ા ફેરફાર, અંતર, તફાવત ૩૦૬ ૨ નિદિધ્યાસન નિ+à શ્રવણ અને મનનથી નિશ્ચિત થયેલ અર્થનું મન દ્વારા સતત ચિંતવન ૩૦૬૩ વૃદ્ધિમાન વૃધુ ! વધતું જતું ૩૦૬૪ ભવાંત મૂ+ભવનો, સંસારનો અંત; મોક્ષ પૃ.૧૨૦ શિક્ષાપાઠ ૮૫ તત્ત્વાવબોધ ભાગ ૪ એપ્રિલ ૧૮૮૪ ૩૦૬૫ સભાવે સાચા ભાવે, નિઃસ્વાર્થભાવે, માનાદિ કષાય મૂકીને, વિનયભાવે, સહુ જાણવા ૩૦૬૬ ગૂંથનયુક્ત ગૂંથેલું, ગૂંકેલું, ગોઠવેલું ૩૬૭ જગત્ મંડળ વિશ્વ વ્યવસ્થા, વિશ્વની ક્ષિતિજ ૩૦૬૮ વિવેક વિ+વિન્ા હિત-અહિતનો વિચાર ૩૦૬૯ ગુરુગમ્યતા આજ્ઞાએ વર્તવું, સ્વચ્છેદે ન વર્તવું ૩૦૭૦ અપ્રમાદ વિષય, કષાય, વિકથા, સ્નેહ, નિદ્રા વગેરે પ્રમાદ વિના ૩૦૭૧ વિદ્યમાન હયાતી, અસ્તિત્વમાં, હાજર, ઉપસ્થિત, જીવતા, જીવંત ૩૦૭ર રસાનુભવીઓ નવતત્ત્વના રસનો અનુભવ કરનારા ૩૦૭૩ વિચારોની ગુફા ઊંડા વિચારો ૩૦૭૪ ચળકાટ અશુદ્ધિ-મલ જતાં આવતી ચમક, ચમત્કૃતિ ૩૦૭૫ દિંગ કરી દઇ અદ્દભુત થઇ, આશ્ચર્યચકિત કરીને ૩૦૭૬ વિષે, અંગે, બાબત ૩૦૭૭ આશય ગાશી / હેતુ, પ્રયોજન, ઉદ્દેશ, અભિપ્રાય, તાત્પર્ય ૩૦૭૮ ચાર્વાકમતિ ધર્મ-કર્મ, પુણ્ય-પાપ, આત્મા-મોક્ષમાં શ્રદ્ધા વિનાના, પંચભૂતને માનનારા ૩૦૭૯ મહાશીલ ઉત્તમ આચાર-ચારિત્ર્ય, ઉત્તમ બ્રહ્મચર્ય, આત્મરમણતા શિક્ષાપાઠ ૮૬ તત્ત્વાવબોધ ભાગ ૫ એપ્રિલ ૧૮૮૪ ૩૦૮૦ સમર્થ વિદ્વાન જર્મન ફિલસૂફ ડૉ.હરમન જેકોબીએ બધા ધર્મ તપાસીને જૈન ધર્મ સત્ય લાગતાં ભારતમાં રહી જૈન ગ્રંથોનો અભ્યાસ કર્યો, યુરોપમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો. મહાવીરના ઉપદેશમાં આખી સૃષ્ટિનું જ્ઞાન કેવી રીતે છે તે શાસ્ત્રો-મુનિઓવિદ્વાનોના સમાગમ પછી પણ ન સમજાયું, જે કૃપાળુદેવને પૂછતાં નવતત્વમાં જ આખી સૃષ્ટિનું જ્ઞાન છે તે અત્રે ૭ પાઠમાં જેને બતાવી આપ્યું તે વિદ્વાન. (તસ્વાવબોધ ભાગ ૫ થી ૧૧) ૩૦૮૧ અંગ શરીર-ભાગ, આગમ પુરુષના ૧૨ અવયવ: શ્રી આચારાંગ સૂત્ર ઇત્યાદિ ૩૦૮૨ ઉપાંગ ૧૨ ગૌણ અંગઃ વિવાદ સૂત્ર, રાયપરોણીય સૂત્ર, જીવાભિગમ સૂત્ર, પન્નવણા સૂત્ર, જંબુદ્વીપ પન્નતિ સૂત્ર, ચંદ્રપન્નતિ સૂત્ર, સૂર્યપન્નતિ સૂત્ર, નિરિયાવલિકા સૂત્ર, કથ્વવડિસીયા સૂત્ર, પુફિયા સૂત્ર, પુફચૂલિયા સૂત્ર, વદ્વિદશા સૂત્ર પૃ.૧૨૧ શિક્ષાપાઠ ૮૦ તત્ત્વાવબોધ ભાગ ૬ શિક્ષાપાઠ એપ્રિલ ૧૮૮૪ ૩૦૮૩ મધ્યસ્થતા તટસ્થતા, પક્ષપાત-પૂર્વગ્રહરહિતતા ૩૦૮૪ મિશ્રવચન દોષયુક્ત-ભેળસેળવાળું વચન ૩૦૮૫ અલ્પજ્ઞતા ઓછી જાણકારી ૩૦૮૬ પક્ષપાતી કોઇ એકનો પક્ષ લઈને કહે તેવા-વું, કોઈ એક પક્ષની તરફેણ કરવી-કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy