SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નગીન O એલવું. ૰ ઊંધું વળવું (રૂ.પ્ર.) નુકસાની આવવી] નગીન પું. [કા.] ઝવેરાતનું તંગ [કારીગર નગીન-ગર પું. [+ફા. પ્રત્યય] ઝવેરાતના નંગ સાફ કરનાર નગીના વાડી ી. [જએ ‘નગીના’+ ‘વાડી.') તળાવ કે સરવર વચ્ચેના ટીંબા ઉપરના બગીચા, ખક-સ્થાન નગીના પું. [જએ ‘નગીન' + ગુ. ‘એ' સ્વાર્થે ત.પ્ર.] જુએ ‘નગીન.’ નગુણું વિ. [ર્સ. 7+Jળ + ગુ. 'ત. પ્ર.] સામાના ગુણાની કદર ન કરનારું, ઉપકાર ઉપર અપકાર કરનારું ન-ગુરું વિ. [સં. ન-ગુરુ + ગુ. ‘*' ત.પ્ર.] ગુરુ નથી કર્યા તેવું નચંદ્ર (નગેન્દ્ર) પું. [ સં. (હાટ) +Ā] જુએ [નાક પહેરવાનું એક ઘરેણું નગેદર ન. ગળા ઉપર પહેરવાનું એક ઘરેણું. (૨) સ્ત્રીઓને નગર (-ડય) જએ ‘નગડ.’ ‘નગરાજ.’ નગેચર પું. એ નામની એક રમત નગ્ન વિ. [સં.] શરીર પર કાંઈ ઢાંકયુ નથી તેવું, નર્યું. (૨) ઉધાડું. (૩) (લા.) લુચ્ચું નગ્ન-કન્યા સ્રી. [સં.] ઋતુધર્મમાં આવી ન હોય તેવી છેકરી નગ્ન-તા,-વ શ્રી., ન. [સં.] નાગાપણું [પહેર્યાં ન હોય તેવું નગ્ન-પ્રાય વિ. [સં.] મેટે ભાગે નાણું, પૂરેપૂરાં કપડાં નગ્ન-સત્ય ન. [સં.] જરા પણ છુપાવ્યા વિનાનું સાચ, નર્યું સત્ય [એવી પરિસ્થિતિ નગ્નાવસ્થા સ્ત્રી. [સં, નખ્ત + અવન્સ્યTM] શરીર નાણું હાય નગ્મા છું. મધુર સ્વર, મીઠા અવાજ, સૂરીલું ગાન ન-ઘરું વિ. [સં, ન+જુએ ‘ઘર' + ગુ. ‘ઉં' ત.પ્ર.] ઘરઆર વિનાનું નઘરા જુએ ‘નગર..’ નથ(-)રાળ વિ. માત્ર શરીર વધારી જાણેલું. (૨) ચિંતા કે કાળજી વિનાનું, બેદરકાર. (૩) ડહાપણ વિનાનું, ગમ વિનાનું. (૪) આળસુ, એદી. (પ) માનની અપેક્ષા વિનાનું નથાયું વિ. અસાધારણ સ્થિતિ-સંયોગે વાળું નપુરી સી. હાથની પાંચી [ાન. (સંજ્ઞા.) નઘુષ પું. [સં. નકુલ] એ નામના એક ઇક્ષ્વાકુવંશી પ્રાચીન નહેરું જુએ ‘ન-ગણું.' [બનાવવું, છેતરવું નચ(-ચા)વવું જએ ‘નાચવું 'મા. (ર) મશ્કરી કરવી. (૨) નચવયા પું. [જએ નાચવું’ + ગુ. ‘ઐયા’કૃ...] નાચવાના ધંધા કરનાર, નતક નચાઢવું, નચાવવું જએ ‘નચવનું’–‘નાચનું” માં. નચાવું જએ ‘નાચનું’માં. નચિકેતા પું. સં. ચિતા:] કઠ ઉપનિષદમાંના ઉદ્દાલક આરુણ ઋષિના પુત્ર. (સંજ્ઞા.) ન-ચિત્રં વિ. [સં. ર્ + ચિત્ર + ગુ. ‘*' ત.પ્ર.] ચિત્ર વિનાનું ન-ચિત (ચિત્ત) વિ. સં. ન + ચિન્તા, ખ. કૌ.] ચિંતા વિનાનું, ન-ફિકરું. (૨) ક્રિ.વિ, એ-ફિકર, નિરાંતે નચિંત-તા (નચિન્ત-તા) સ્રી. [સં.], નચિંતાઈ .સં. નચિન્ત + ગુ. ‘આઈ' ત.પ્ર.] ચિંતા-રહિતપણું, બેફિકરાઈ નચિત (નચિત) ક્રિ.વિ. [સં, ત-ચિન્ત વિ. + ગુ. ‘એ' ત્રી. વિ.,પ્ર.] નચિંતપણે Jain Education International_2010_04 ૪૫ નચૂકી સ્રી. [જુએ ‘ની', વર્ણવ્યત્યય.] જુએ ‘ની.’ ચૂકે પું. જિઓ ‘નચા’, વર્ણન્ય ત્યય.] જએ ‘નક્થા ' (-નિ)ચેલવું, (નિત)ચેાવાવવું, (તિ)-ચાવાવું જુએ ‘નિચેાવવું’માં. નરૢ વિ. અલગ, ભિન્ન, જદું, અળગું ન-છૂટકે ક્રિ. વિ. સં. 7+જએ ‘છૂટકા’+ગુ. ‘એ’ ત્રી. વિ., પ્ર.] છૂટકે ન થાય એમ, ના છૂટકે, પરાણે, યાચારીથી ન-છેરવી વિ., સ્ત્રી. [સં. ન+જુએ ‘છેરું + ગુ. ‘ઈ’ શ્રીપ્રત્યય] જેને બાળક નથી થયું તેવી સ્રી, વાંઝણી સ્ક્રી નજદીક ક્રિ.વિ. [ા.] નજીક, નિકટ, પાસે, પડખે, બાજમાં નજદીકથી ક્રિ. વિ. [+ ગુ. ‘થી' પાં. વિ., અનુગ] નિકટથી, પાસેથી નજર નજદીકનું વિ. ગુ. ‘નું' છે.વિ., અનુગ] નજીકનું, નિકટનું, પાસેનું, પડખેનું. (ર) નજીકના સંબંધવાળું નજીકમાં ક્રિ.વિ. [+ ગુ.‘માં' સા. વિ., ના અનુગ.] નજીકમાં, પાસે, પદ્મખે, બાજમાં નજર` સ્રી. [અર.નકર્] આંખથી ોનું એ, દૃષ્ટિ. (૨) ધ્યાન, લક્ષ. [॰ ઉતારવી, ૰ વાળવી (૩.પ્ર.) મહેરબાની ખેંચી લેવી. (૨) કાઈની ખરાબ નજર લાગી હોય તે દૂર કરાવવી. • ઉતારી ના(નાં)ખવી (રૂ.પ્ર.) દયા-ષ્ટિ ખેંચી લેવી. ૭ કરડી કરવી. (રૂ.પ્ર.) ગુસ્સે થવું, ધૃતરાજી બતાવવી. ૦ કરવી (રૂ.પ્ર.) લક્ષ આપવું. (૨) કૃષા બતાવવી. ૦ . . .. ખૂંચવી (૩.પ્ર.) મશગૂલ બનવું. ૦ ખેંચવી (-ખું ચવી) (રૂ.પ્ર.) ધ્યાન ખેંચવું. • ઘાલવી (રૂ.પ્ર.) બારીકીથી જોવું. (ર) દાનત બગાડવી. ॰ ચાલવી (રૂ. પ્ર.) બુદ્ધિમાં આવવું. ચુકાવવી, ચેારાવવા (રૂ.પ્ર.) ભલ-થાપ ખવડાવવી. ઝૂકી (રૂ.પ્ર.) સરત-ચૂક થવી. ૦ ચારવી (૩.પ્ર.) સામેા માણસ જુએ નહિ એમ કરવું. ॰ ચાંટવી⟨-ચાંટવી)(૩. પ્ર.) ધ્યાન બેસવું. છ ટાઢી હોવી (રૂ.પ્ર.) દયા કે મહેરબાની અતાવવી. તળ કાઢવું (રૂ.પ્ર.) જોઈ જવું. તળે રાખવું (રૂ.પ્ર.) દેખરેખ નીચે રાખવું. ૰ ના(નાં)ખવી, ૦ નીચે કાઢી ના(-નાં)ખવું (રૂ.પ્ર.) ઉપર ઉપરથી વાંચી જવું. ૦ નોંધવી (-નોંધવી) (રૂ.પ્ર.) સ્થિર દૃષ્ટિ કરવી. ૦ પઢવી (૩.પ્ર.) જોવાય એમ થયું. (૨) ધ્યાન પડવું, સમઝવું. ૦ પર ચઢ(૪)વું (રૂ.પ્ર.) પસંદ આવવું. ૦ પહોંચીં (-પાંઃચવી) (રૂ. પ્ર.) સમઝમાં આવવું. ॰ ફાટવી (રૂ. પ્ર.) સ્તબ્ધ થઈ જવું. ૭ ફેરવવી (રૂ. પ્ર.) ઉપર ઉપરથી જોઈ જવું. (ર) દયા-ષ્ટિ છેડી અવકૃપાની લાગણી બતાવવી, ૦ ફ્રેંકલી (-મૅકવી) (૧. પ્ર.) દૂર સુધી જોવું. ૭ બગાડવી (૩. પ્ર.) દાનત ખરાબ થવી, ૰ બાંધવી (રૂ. પ્ર.) જાદૂની અસર નીચે લેવું. • એસવી (ઍસવી) (રૂ. પ્ર.) સમઝમાં આવવું. ॰ મારવી (ઉં. પ્ર.) પ્રેમથી જોવું. માંડવી, લગાવવી (રૂ.પ્ર.) દૃષ્ટિ સ્થિર કરવી, ૰માં આવવું (૬.પ્ર.) ગણતરીમાં લેખાનું. માં ઘાલવું, ૰માં રાખવું (૩. પ્ર.) નુકસાન કરવાની દૃષ્ટિએ મનમાં લેવું. માં મેસવું (-બૅસવું) (૩. પ્ર.) સમઝાયું. માં વસવું (રૂ. પ્ર.) હૃદયમાં સ્થાન મળનું. ॰ લાગવી (ઉં. પ્ર.) સામાની ખરાબ ભાવનાના ભેગ અનવું. ૦ લાગે તેવું (૨. પ્ર.) સુંદર. -રે ચઢ(-૪)વું (રૂ. પ્ર. O For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy